- ઇન્ટરનેશનલ
મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપનું કારણ શું? વાંચો શું કહે છે વૈજ્ઞાનિકો…
નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઇલેન્ડની રાજધાની બેંગકોક ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે મ્યાનમારમાં 7.7 અને 6.4 ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યાં. આ ભૂકંપનું કેન્દ્ર શહેરથી માત્ર 16 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં સાગાઇંગ નજીક સ્થિત હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપની…
- નેશનલ
મ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપથી હાહાકાર, પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા; વાંચો લેટેસ્ટ અપડેટ
નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપની હાહાકાર મચી ગયો છે. ચારેબાજુ તબાહી જોવા મળી રહી છે. ભૂકંપના કારણે અનેક બિલ્ડિંગ ધરાશાયી થયા છે. જાનમાલને મોટું નુકસાન થયું છે. આશરે 40 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.…
- નેશનલ
મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશક ભૂકંપ, આંચકાથી અનેક શહેરો ધણધણી ઊઠ્યાં
નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઈલેન્ડ ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠ્યા હતા. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.7 નોંધાઈ હતી.ભૂકંના આંચકાથી બેંગકોકમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી. ઉપરાંત ટોપના ફ્લોર પર બનાવવામાં આવેલા સ્વીમિંગ પુલમાંથી પાણી છલકાઈને નીચે આવ્યું હતું. બેંગકોકની સાથે મ્યાનમારમાં…
- રાશિફળ
આજનું રાશિફળ (28-03-2025): આ રાશિના જાતકોની સંપત્તિમાં વધારો થશે, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય
મેષ રાશિના જાતકોએ આજે કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવું અનિવાર્ય છે. પોતાના પરિવાર તરફથી આજે સારા સમાચાર મળી શકે છે. મિત્રોના વર્તનના કારણે થોડી નિરાશા મળી શકે છે. આજે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી ખૂબ જ અનિવાર્ય. આજે તમારા સખત…
- IPL 2025
જુઓ તો ખરા! પ્રિન્સ યાદવે ટ્રૅવિસ હેડના સ્ટમ્પ ઉખાડી નાખ્યા
હૈદારબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ આજે અહીં બૅટિંગ મળ્યા પછી હંમેશની જેમ આતશબાજી નહોતી કરી શકી તથા સમયાંતરે વિકેટો ગુમાવી હતી અને એમાં પણ ટ્રૅવિસ હેડની ત્રીજી વિકેટ જોવા જેવી હતી. લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના પેસ બોલર પ્રિન્સ યાદવે હેડના…
- અમદાવાદ
સંસદ બાદ હવે વિધાનસભામાં પણ પગાર વધારાની માગ; જાણો જવાબમાં શું કહ્યું સરકારે?
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું સત્ર અંતિમ ચરણમાં છે. આ સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ધારાસભ્યોના પગાર વધારા અને ભૂતપૂર્વ ધારાસભ્યોના પેન્શન અંગે માગ કરી હતી. તેમની માગ મુદ્દે નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, સરકાર ધારાસભ્યોના…
- આમચી મુંબઈ
દિશા સાલિયનના પિતા ફરી જૉઈન્ટ કમિશનરને મળ્યા: ગુનો નોંધી કાર્યવાહીની માગણી કરી
મુંબઈ: મલાડમાં 2020માં જીવ ગુમાવનારી સેલિબ્રિટી મૅનેજર દિશા સાલિયનના પિતા ગુરુવારે ફરી મુંબઈના જૉઈન્ટ પોલીસ કમિશનરને મળ્યા હતા અને તેમની ફરિયાદને આધારે શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે અને અન્યો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માગણી કરી હતી. દિશાના પિતા સતીશ…
- આમચી મુંબઈ
ભાંડુપમાંથી 50 કરોડનું મેફેડ્રોન જપ્ત: મહાડની લૅબોરેટેરીમાં બનતું હતું ડ્રગ્સ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એસીબી)એ ભાંડુપમાંથી બે આરોપીની ધરપકડ કરી અંદાજે 50 કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) જપ્ત કર્યું હતું. આરોપીની પૂછપરછને આધારે એનસીબીએ ડ્રગ્સનું ઉત્પાદન જ્યાં કરાતું હતું તે મહાડની લૅબોરેટરીનો પર્દાફાશ કર્યો હતો. એનસીબીના અધિકારીઓએ પકડી પાડેલા…
- IPL 2025
હૈદરાબાદ સામે લખનઊનો કૅપ્ટન પંત ટૉસ જીત્યો, ફીલ્ડિંગ પસંદ કરી
હૈદરાબાદઃ આઇપીએલમાં આજે સાતમી મૅચ છે જેમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના કૅપ્ટન રિષભ પંતે (Rishabh Pant) ટૉસ (Toss) જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને એ સાથે આતશબાજી માટે જગમશહૂર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના બૅટર્સને હોમ-ગ્રાઉન્ડ પર બૅટિંગના ધમાકાથી મૅચની શરૂઆત કરવાનો…