- નેશનલ
ભારતીય રેલવેના 5 ‘ઘાતક’ અકસ્માત, જેમાં હજારો લોકોએ ગુમાવ્યા હતા જીવ, જાણો વિગતવાર ઈતિહાસ?
ઓડિશામાં આજે ફરી એક રેલવે અકસ્માત સર્જાયો, જેમાં કટકના નિર્ગુન્ડી નજીક કામાખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા રેલવે પાટા પરથી ઉતરી ગયા હતાં. કટક સ્ટેશનથી નીકળ્યા બાદ કામાખ્યા એક્સપ્રેસ મંગોલી સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગઈ અને તેના 11 ડબ્બા પાટા પરથી…
- IPL 2025
જાણી લો, મુંબઈ ઇન્ડિયન્સે દરેક સીઝનમાં જીતવાનું ક્યારે શરૂ કર્યું…
અમદાવાદઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI) આઇપીએલ ((IPL)માં સૌથી વધુ પાંચ ટાઇટલ જીતનારી પ્રથમ ટીમ છે, પરંતુ 2008ની પ્રથમ સીઝનથી માંડીને અત્યાર સુધીમાં આ ટીમે મોટા ભાગે નિરાશાજનક શરૂઆત કરી છે અને આ વખતની સીઝન પણ એમાં અપવાદ નથી. ર્દિક પંડ્યાના સુકાનમાં…
- મનોરંજન
માર્ગ અકસ્માતમાં ઘવાયેલી મહિલાને 29.39 લાખનું વળતર આપવાનો ટ્રિબ્યુનલનો આદેશ
થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2018માં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલી 50 વર્ષની ગુજરાતી મહિલાને 29.39 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એમએસીટીના સભ્ય એસ.એન. શાહે 18 માર્ચે આપેલા આદેશમાં થાણે સ્થિત બસ માલિક અને વીમા કંપનીને અરજી…
- નેશનલ
ચૈત્ર નવરાત્રી: માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, મંદિરમાં ફુલોનો ભવ્ય શણગાર
શ્રીનગર: આજે ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ છે. જમ્મુ-કાશ્મીરના ત્રિકુટા પહાડમાં સ્થિત પવિત્ર યાત્રાઘામ માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી (Devotees fathered at Vaishno devi temple) પડી છે. નવરાત્રીના પહેલા દિવસે રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા…
- ઇન્ટરનેશનલ
ભૂકંપ આવ્યો ‘કાળ’ બની, પણ નર્સોએ હિંમત દાખવી નવજાતના બચાવ્યા જીવ, જુઓ વીડિયો?
મ્યાનમારમાં ભૂકંપે મોટી તબાહી સર્જી છે અને મ્યાનમારમાં વારંવાર આવી રહેલા ભૂકંપની અસર ચીનમાં પણ જોવા મળે છે. 72 કલાકમાં અનેક આંચકા આવ્યા પછી મ્યાનમાર થાઈલેન્ડમાં સૌથી વધુ નુકસાન થયું છે. હજુ પણ ભૂકંપના આંચકા આવી રહ્યા છે ત્યારે સ્થાનિકોના…
- IPL 2025
SRH vs DC: ટોસ જીત્યા બાદ હૈદરાબાદની નબળી શરૂઆત, સ્ટાર્કની ઘાતક બોલિંગ સામે હેડ-શર્મા નિષ્ફળ
વિશાખાપટ્ટનમ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની 10મી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં હૈદરાબાદ ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પ્રથમ…
- નેશનલ
જયપુરથી ચેન્નઈ જતી ફ્લાઈટનું કરવું પડ્યું ઈમર્જન્સી લેન્ડિંગ, એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ
જયપુર: જયપુરથી ચેન્નઈ જતી એક ફ્લાઇટનું આજે સવારે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, લેન્ડિંગ પહેલા જ વિમામનું ટાયર ફાટી ગયું હતું. પાયલોટની સતર્કતા અને એરપોર્ટ અધિકારીઓની તત્પરતાને કારણે વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. સુરક્ષિત રીતે લેન્ડિંગ થઈ…
- રાશિફળ
આજનું રાશિફળ (29-03-25): વૃષભ સહિત આ રાશિના જાતકોની વધી શકે છે મુશ્કેલી, જોઈ તમારી રાશિ તો નથી ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સરળતાથી આર્થિક મદદ મળી રહી છે. આજે તમે બિઝનેસને આગળ વધારવા માટે તમામ પ્રયાસો કરશો. જો લાંબા સમયથી પ્રોપર્ટીની કોઈ ડીલ અટકી પડી હશે તો એ પણ આજે પૂરી થશે. આઈટી સેક્ટર સાથે સંકળાયેલા…