- સ્પોર્ટસ
બૅડમિન્ટનમાં ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયને બીજી ભૂતપૂર્વ વિશ્વ વિજેતાને હરાવી
જકાર્તાઃ અહીં ઇન્ડોનેશિયા (INDONESIA) ઓપન નામની બૅડમિન્ટન (BADMINTON) સ્પર્ધામાં મંગળવારે ભારતની પી. વી. સિંધુ (PV SINDHU) પ્રથમ રાઉન્ડમાં જીતીને બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ હતી. જોકે ભારતનો લક્ષ્ય સેન વર્લ્ડ નંબર-ટૂ ચીનના શી યુ કીને લડત આપ્યા બાદ હારી ગયો હતો.…
- ભુજ
ભારતના ઓપરેશન સિંદૂરની યાદમાં ભુજમાં ૮ હેકટર જમીન પર આકાર પામશે ‘સિંદૂર વન મેમોરિયલ પાર્ક’
ભુજઃ જમ્મુ-કાશ્મીરના પહેલગાંવ ખાતે પોઇન્ટ ઝીરો બ્લેન્કથી ગોળીઓ ધરબી દઈ નિર્દોષ પર્યટકોને મોતને ઘાટ ઉતારી દેનારા પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓના આતંકી હુમલાનો જવાબ આપવા ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર ગુજરાત સરકાર દ્વારા સરહદી કચ્છના ભુજ શહેરમાં…
- નેશનલ
NEET-PG 2025 મુલતવી રાખવામાં આવી; આ કારણે NBEMSએ લીધો નિર્ણય
નવી દિલ્હી: નેશનલ એલીજીબીલીટી એન્ટ્રન્સ ટેસ્ટ(NEET) પોસ્ટ ગ્રેજ્યુએટ(PG)ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ(NBEMS)એ 15 જૂને યોજાનારી NEET PG પરીક્ષા મુલતવી રાખી છે. પરીક્ષા માટે નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં…
- સ્પોર્ટસ
નોર્વે ચેસ ટુર્નામેન્ટ: ગુકેશે કાર્લસનને માત આપી, હતાશ કાર્લસને ચેસ બોર્ડ પર હાથ માર્યો
સ્ટાર્વેજર (નોર્વે): નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં રવિવારે ભારતના વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશે એક રોમાંચક મેચમાં વિશ્વના નંબર વન ચેસ ખેલાડી નોર્વેના મેગ્નસ કાર્લસનને ચોંકાવી દીધો હતો અને ક્લાસિકલ ચેસમાં તેની સામે પ્રથમ જીત નોંધાવી હતી. સફેદ મોહરા સાથે રમતા કાર્લસને મોટા…
- સ્પોર્ટસ
ગ્લેન મેક્સવેલની વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ: એક ઝંઝાવાતી કારકિર્દીનો અંત
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલે આજે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહીને દુનિયાભરના ચાહકોને ચોંકાવ્યા હતા. મેક્સવેલ પોતાની શાનદાર બોલિંગ અને આક્રમક બેટિંગને લઈ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં આગવી ઓળખ બનાવી હતી. 2023 વન-ડે વર્લ્ડ કપમાં ગ્લેન મેક્સવેલે એવી ઈનિંગ રમ્યો હતો,…
- સ્પોર્ટસ
ક્રિકેટ જગતને આંચકો: હેનરિક ક્લાસેને વન-ડે અને ટી-20માંથી લીધી નિવૃત્તિ
જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા હતા. 33 વર્ષીય ખેલાડીએ સોશિયલ મીડિયા પર પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. તેણે કહ્યું કે તે તેના પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે…
- રાશિફળ
બુધ કરશે નક્ષત્ર પરિવર્તન, અમુક રાશિઓ માટે થશે ભાગ્યોદય…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહોના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનની વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. ગ્રહોના રાજકુમાર બુધ 24 કલાક બાદ એટલે કે ત્રીજી જૂન જૂનના સવારે 6.59 કલાકે મૃગશિરા નક્ષત્રમાં ગોચર કરશે. જ્યોતિષશાસ્ત્રમાં બુધનો સંબંધ બુદ્ધિ, બિઝનેસ અને સમૃદ્ધિ સાથે જોડવામાં…