- આમચી મુંબઈ
મુંબઈમાં માર્ચમાં ઘરોનું ‘વિક્રમી’ વેચાણ, જાણો રાજ્ય સરકારને કેટલી થઈ આવક?
મુંબઈ: દર વર્ષની જેમ આ વર્ષે પણ માર્ચ મહિનામાં ઘરના વેચાણમાં ભારે વધારો થયો છે. માર્ચ મહિનામાં મુંબઈમાં ૧૫,૦૯૪ ઘર વેચાયા. આ મકાન વેચાણથી રાજ્ય સરકારને ૧,૫૪૩ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. આપણ વાંચો: પ્રોપર્ટી માર્કેટમાં મંદી: 2024 છેલ્લા…
- નેશનલ
External Debt: ભારતના વિદેશી દેવામાં થયો તોસ્તાન વધારો, જાણો સરકારના આંકડાઓ
નવી દિલ્હીઃ ભારતનું વિદેશી દેવું વધીને 717.9 અબજ અમેરિકન ડોલરે પહોંચ્યું હોવાના આંકડા નાણાં મંત્રાલયે આજે જાહેર કર્યાં છે. ભારતનું વિદેશી દેવું ડિસેમ્બર 2024ના અંત સુધીમાં 10.7 ટકા વધીને 717.9 અબજ ડોલર થયું હતું. ડિસેમ્બર 2023માં તે 8 648.7 અબજ…
- મહારાષ્ટ્ર
કુણાલ કામરાની ધરપકડ થશે? મુંબઈ પોલીસ તેના ઘરે પહોંચી
મુંબઈ: સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર કરેલા જોકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હોબાળો મચી (Kunal Kamra joke on Shinde) ગયો છે. શિવસેના (એકનાથ શિંદે)ના કાર્યકર્તા કુણાલને સતત ધમકીઓ આપી રહ્યા…
- મહારાષ્ટ્ર
ઔરંગઝેબની કબરની તસવીર સાથે વાંધાજનક ટિપ્પણી પોસ્ટ કરનારો તાબામાં
થાણે: છત્રપતિ સંભાજીનગરમાં આવેલી ઔરંગઝેબની કબર સાથેની પોતાની તસવીર પોસ્ટ કરીને બે સમાજ વચ્ચે દ્વેષભાવના ભડકાવતું લખાણ લખવા માટે થાણે પોલીસે એક જણને તાબામાં લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી થાણે જિલ્લાના ઉલ્હાસનગર ખાતેના સમતાનગરનો રહેવાસી છે. આ પ્રકરણે એક…
- સ્પોર્ટસ
જૉકોવિચને કઈ ચાર મુશ્કેલી નડી અને 100મું ટાઇટલ ન જીતી શક્યો?
માયામી ગાર્ડન્સઃ ટેનિસ (Tennis) જગતનો એક સમયનો નંબર-વન અને હાલમાં પાંચમી રૅન્ક ધરાવતા સર્બિયાના નોવાક જૉકોવિચ (Novak Djokovic)ને રવિવારે માયામી ઓપનની ફાઇનલ જીતીને શાનદાર કારકિર્દીનું 100મું ટાઇટલ તેમ જ સાતમું માયામી (Miami) ટાઇટલ જીતવાનો સુવર્ણ મોકો હતો, પણ તે ચાર…
- નેશનલ
‘ઈદના દિવસે તો જુઠ્ઠું ના બોલો…’ કિન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: વક્ફ બોર્ડ બિલ (The Waqf Amendment Bill, 2024) અંગે ઘણા સમયથી દેશમાં રાજકારણ ગરમાયું છે, આ બીલ અંગે ઘણા તર્ક-વિતર્કો રજુ કરવામાં આવી રહ્યા છે. એવામાં આજે ઈદના દિવસે લઘુમતી બાબતોના કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ(Kiren Rijuju)એ વક્ફ બોર્ડ…
- IPL 2025
₹ 27 કરોડના પંત અને ₹ 26.75 કરોડવાળા શ્રેયસની ટીમ વચ્ચે ટક્કર
લખનઊઃ રિષભ પંતના સુકાનમાં લખનઊ સુપર કિંગ્સ (LSG)ની ટીમ 24મી માર્ચે વિશાખાપટનમમાં દિલ્હી કૅપિટલ્સ (DC) સામે હારી ગઈ હતી, પણ 27મી માર્ચે હૈદરાબાદમાં આતશબાજી માટે મશહૂર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે જીતી ગઈ એટલે પંતની ટીમમાં નવો જોમ અને જુસ્સો આવી…
- સ્પેશિયલ ફિચર્સ
ટોવેલના બંને છેડે કેમ પટ્ટા જોવા મળે છે? 99 ટકા લોકો નથી જાણતા એનું કારણ…
આપણે બધા ડે ટુ ડે લાઈફમાં એવી અનેક વસ્તુઓ વાપરતાં હોઈએ છીએ કે જેના વિના આપણો દિવસ તો નથી પૂરો થતો. પણ એના વિશેની ઝીણી ઝીણી ડિટેઈલ્સ કે એના મહત્ત્વથી આપણે અજાણ હોઈએ છીએ. આજે અમે અહીં તમને આવી જ…