- નેશનલ
દેશમાં હાઇ-વે અને એક્સપ્રેસ-વે પર સફર થઇ મોંઘીઃ ટોલ ટેક્સમાં આટલા ટકાનો વધારો
નવી દિલ્હીઃ હવે નેશનલ હાઇ-વે અને એક્સપ્રેસ વે પર મુસાફરી કરવા માટે તમારા ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ)એ દેશભરમાં ટોલ દરમાં સરેરાશ ચારથી 5 ટકાનો વધારો કર્યો છે. એનએચએઆઇ તરફથી વધારવામાં આવેલા નવા ટોલ…
- રાશિફળ
આજનું રાશિફળ (01-04-25): આજે આ પાંચ રાશિના જાતકોને થશે ધનધનાધન લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવશે. પારિવારિક જીવનમાં જો કોઈ સમસ્યા ચાલી રહી હશે તો આજે એ માટે ઘરના કોઈ વડીલ સાથે વાત કરશો. કરિયરમાં પ્રગતિના નવા નવા રસ્તાઓ ખુલી રહ્યા છે. વાહનોનો ઉપયોગ કરતી વખતે…
- મનોરંજન
ડિવોર્સની વાતો વચ્ચે આ શું કરી રહ્યા છે Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchan? વીડિયો થયો વાઈરલ…
બોલીવૂડના પાવર કપલ તરીકે ઓળખાતા ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી ખટરાગના સમાચાર સામે આવી રહ્યા છે. બંને વચ્ચે લાંબા સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું એવા અહેવાલો સામે આવી રહ્યા છે, પરંતુ…
- મનોરંજન
એક નંબરના અંધવિશ્વાસી છે આ બોલીવૂડ સ્ટાર્સ, જાણશો તો ચોંકી ઉઠશો…
આપણા દેશમાં સામાન્ય નાગરિકો જ નહીં પણ મોટા મોટા સેલિબ્રિટી અને જાણીતી હસતીઓ છે કે જેઓ અંધવિશ્વાસમાં શ્રદ્ધા રાખે છે. આજે આપણે અહીં બોલીવૂડના આવા જ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ સેટ પર લીંબુ મરચાં લઈ જાય…
- નેશનલ
અમદાવાદ-બરૌની એક્સપ્રેસમાં લાગી આગ, જાણો રેલવેએ શું કહ્યું?
ભોપાલ: અમદાવાદ-બરૌની એક્સપ્રેસના પાછળના કોચમાં મધ્યપ્રદેશમાં ખંડવા અને ઇટારસી સ્ટેશનો વચ્ચે સોમવારે સાંજે આગ લાગ્યા બાદ ભારે આગ લાગી હતી. જોકે આગ લાગવાના કારણે મુસાફરોમાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે આગમાં કોઇ જાનહાનિ થઇ નથી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.…
- આમચી મુંબઈ
મુંબઈમાં માર્ચમાં ઘરોનું ‘વિક્રમી’ વેચાણ, જાણો રાજ્ય સરકારને કેટલી થઈ આવક?
મુંબઈ: દર વર્ષની જેમ આ વર્ષે પણ માર્ચ મહિનામાં ઘરના વેચાણમાં ભારે વધારો થયો છે. માર્ચ મહિનામાં મુંબઈમાં ૧૫,૦૯૪ ઘર વેચાયા. આ મકાન વેચાણથી રાજ્ય સરકારને ૧,૫૪૩ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. આપણ વાંચો: પ્રોપર્ટી માર્કેટમાં મંદી: 2024 છેલ્લા…
- નેશનલ
External Debt: ભારતના વિદેશી દેવામાં થયો તોસ્તાન વધારો, જાણો સરકારના આંકડાઓ
નવી દિલ્હીઃ ભારતનું વિદેશી દેવું વધીને 717.9 અબજ અમેરિકન ડોલરે પહોંચ્યું હોવાના આંકડા નાણાં મંત્રાલયે આજે જાહેર કર્યાં છે. ભારતનું વિદેશી દેવું ડિસેમ્બર 2024ના અંત સુધીમાં 10.7 ટકા વધીને 717.9 અબજ ડોલર થયું હતું. ડિસેમ્બર 2023માં તે 8 648.7 અબજ…
- મહારાષ્ટ્ર
કુણાલ કામરાની ધરપકડ થશે? મુંબઈ પોલીસ તેના ઘરે પહોંચી
મુંબઈ: સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર કરેલા જોકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હોબાળો મચી (Kunal Kamra joke on Shinde) ગયો છે. શિવસેના (એકનાથ શિંદે)ના કાર્યકર્તા કુણાલને સતત ધમકીઓ આપી રહ્યા…