- આમચી મુંબઈ
કસ્ટમ્સના લિલામમાંથી સસ્તા ભાવે સોનું આપવાની લાલચે એક કરોડ રૂપિયા પડાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કસ્ટમ્સ વિભાગ દ્વારા જપ્ત કરાયેલું સોનું લિલામમાંથી સસ્તા ભાવે અપાવવાને બહાને કુર્લાના વ્યાવસાયિક પાસેથી એક કરોડ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કુર્લામાં ભારત સિનેમા નજીકના પરિસરમાં રહેતા અને ચિકન…
- મનોરંજન
દીકરી આરાધ્યાની હાજરીમાં આ શું કર્યું Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchanએ? વીડિયો થયો વાઈરલ…
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી બધું બરાબર નથી ચાલી રહ્યું. બોલીવૂડનું આ પાવર કપલ ડિવોર્સ લેવાની તૈયારીમાં છે એવો દાવો પણ અનેક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. પરંતુ આ બધી અફવાઓ વચ્ચે કપલ…
- નેશનલ
મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું અવસાન, બુધવારે સવારે થશે અંતિમસંસ્કાર
નવસારી: ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું 93 વર્ષની વયે આજે મંગવારે અવસાન થયું, તેમણે નવસારી ખાતે અંતિમ શ્વાસ લીધા. આવતીકાલે બુધવારે સવારે 8 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. વીરાવળ સ્મશાન ભૂમિ ખાતે તેમના પાર્થિવ દેહના અંતિમ…
- IPL 2025
અશ્વની કુમાર ઑટોમાં જવા 30 રૂપિયા ઉધાર લેતો, હવે 30 લાખ રૂપિયામાં એમઆઇને જિતાડી રહ્યો છે!
મુંબઈઃ વાનખેડે (Wankhede) સ્ટેડિયમમાં સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (kkr) સામે ડેબ્યૂ મૅચમાં માત્ર ત્રણ ઓવરમાં 24 રનના ખર્ચે ચાર વિકેટ લઈને આઇપીએલ (IPL)માં ભારત માટે નવો વિક્રમ રચનાર મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો 24 વર્ષનો લેફ્ટ-આર્મ પેસ બોલર અશ્વની કુમાર ખૂબ સંઘર્ષ…
- મહારાષ્ટ્ર
ઔરંગઝેબની કબરની જાળવણી પાછળ સરકારી પૈસા વેડફવાની જરૂર નથી: મનસે
છત્રપતિ સંભાજી નગર: છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબરની જાળવણી માટે સરકારના પૈસા ન ખર્ચવા જોઈએ. કબર હટાવવા દબાણ કરી રહેલા જમણેરી સંગઠનો દ્વારા આ માંગણી કરવામાં આવી રહી છે, એમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ મંગળવારે જણાવ્યું હતું.…
- નેશનલ
Waqf Amendment Bill રજૂ થયા પૂર્વે ટીડીપી કર્યું પોતાનું સ્પષ્ટ વલણ, મુસ્લિમોના પક્ષમાં…
નવી દિલ્હીઃ વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ કર્યું પહેલા દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એનડીએના સમર્થક ટીડીપી (તેલુગુ દેશમ પાર્ટી)ના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ વક્ફ બિલના સમર્થન અંગે મહત્ત્વની વાત જણાવી. ટીડીપીએ કહ્યું છે કે મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ મુસ્લિમોના…
- IPL 2025
કેમ અમારી પાસે હૈદરાબાદની મૅચની હજારો ટિકિટો માગી?: કાવ્યા મારનના ટીમ મૅનેજમેન્ટે કોની સામે આક્ષેપ કર્યો?
હૈદરાબાદઃ 2024ની આઇપીએલમાં એક પછી એક મૅચમાં ધમાકેદાર પર્ફોર્મ કરનાર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ આ વખતની ટૂર્નામેન્ટ (IPL 2025)ની પહેલી મૅચમાં 286 રનનો સેકન્ડ-બેસ્ટ સ્કોર નોંધાવ્યા પછી પાણીમાં બેસી ગઈ છે અને ઉપરાઉપરી બે મૅચ હારી ગઈ છે ત્યારે આ…
- મહારાષ્ટ્ર
એપ્રિલ ફૂલ સરકાર: આદિત્ય ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર માટે એક નવું નામ પાડ્યું હતું. મીડિયા સાથે વાત કરતી વખતે, આદિત્યે તેને ‘એપ્રિલ ફૂલ સરકાર’ ગણાવી હતી અને એવો દાવો કર્યો હતો કે સરકાર લોકોને આપેલા…
- આમચી મુંબઈ
મુંબઈમાં એમટીએનએલ, બીએસએનએલની સંપત્તિઓ પર નિર્ણય લેવા માટે સરકાર પેનલ બનાવશે: સિંધિયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે જણાવ્યું હતું કે મુંબઈમાં જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપનીઓ મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ) અને ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ની સંપત્તિઓ પર નિર્ણય લેવા માટે સરકારી અધિકારીઓની એક સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિમાં…
- આમચી મુંબઈ
સૈફ અલી ખાન પર હુમલો: કોર્ટે આરોપીની જામીન અરજી પર પોલીસનો જવાબ માગ્યો
મુંબઈ: જાન્યુઆરી, 2025માં અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિકની જામીન અરજી પર સેશન્સ કોર્ટે મંગળવારે મુંબઈ પોલીસને જવાબ દાખલ કરવાનું કહ્યું છે. મોહંમદ શરીફુલ ઇસ્લામે (30) ગયા સપ્તાહે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે તેણે…