- નેશનલ
ભારતના પૂર્વોત્તર રાજ્યો અંગે બાંગ્લાદેશના નિવેદનનો ભારતે વળતો જવાબ આપ્યો
નવી દિલ્હી: ગત વર્ષે બાંગ્લાદેશમાં મચેલી આરાજકતા દરમિયાન હિંદુ સમુદાય પર હુમલા બાદ ભારત અને બાંગ્લાદેશના સંબંધો (Indian Bangladesh) બગડ્યા છે. એવામાં બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ(Muhammad Yunus)એ ભારતના પૂર્વોત્તર રાજ્યો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. યુનુસે ભારતબ પૂર્વોત્તર રાજ્યોને…
- રાશિફળ
આજનું રાશિફળ (03-04-25): મેષ અને કન્યા રાશિના જાતકોને આજે નોકરી ધંધામાં થશે લખલૂટ લાભ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો અસમંજસથી ભરપૂર રહેશે. આજે કોઈ બીજી જગ્યાએથી નોકરીની ઓફર આવી શકે છે. પરિવારના કોઈ દૂર રહેતાં સદસ્યની યાદ સતાવી શકે છે. આજે કોઈ પણ ડીલ ફાઈનલ કરતાં પહેલાં તમારે ખૂબ જ સમજી વિચારીને…
- નેશનલ
હવે અઠવાડિયામાં માત્ર 2 જ દિવસ કામ કરવું પડશે! બિલ ગેટ્સે જણાવ્યું કારણ
નવી દિલ્હીઃ ભારતમાં કામના કલાકોને લઈને એક વિવાદ શરૂ થયો હતો. કેટકાલ બિઝસમેનોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની વાત કરી હતી. પરંતુ જો કોઈ એમ કહે કે તમારે અઠવાડિયામાં માત્ર 2 જ દિવસ કામ કરવાનું કહે તો? જી હા આવી…
- આમચી મુંબઈ
રિવોલ્વરની ધાકે યુવતી પર બળાત્કાર: રીલ્સ સ્ટાર અને તેના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો
થાણે: ઍરપોર્ટ પર નોકરી અપાવવાની ખાતરી પછી રિવોલ્વરની ધાકે 19 વર્ષની યુવતી પર કથિત બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના થાણે જિલ્લામાં બની હતી. પોલીસે રીલ્સ સ્ટાર અને તેના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ…
- નેશનલ
સરકાર હવે તમારી WhatsApp ચેટ્સ પણ વાંચી શકશે? નિર્મલા સીતારમણે આવકવેરા બીલ અંગે કહી આ વાત
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર આવકવેરા વિભાગને મહત્વની સત્તા આપવા જઈ રહી છે. સરકારે ઇન્કમ ટેક્સ બીલ 2025 (Income Tax 2025 bill) રજુ કર્યું છે. આ બીલમાં અધિકારીઓને ટેક્સ પેયર્સના વોટ્સએપ, ઇમેઇલ અને સોશિયલ મીડિયા જેવા ડિજિટલ પ્લેટફોર્મની તપાસ કરવાની સત્તા…
- નેશનલ
લાલુ પ્રસાદની હાલત વધારે નાજુક! વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લાવવાની તૈયારીઓ…
પટનાઃ બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવની હાલત અત્યારે અતિ ગંભીર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે અત્યારે લાલુ પ્રસાદની સારવાર પટના સ્થિત રાબરી નિવાસસ્થાને શરૂ કરી દેવામાં આવી છે. 4 વાગે વધારે સારવાર માટે દિલ્હી જવાનું હતું…
- આમચી મુંબઈ
રોકાણકારો સાથે દોઢ કરોડની છેતરપિંડી: ત્રણ વિરુદ્ધ ગુનો
થાણે: રોકાણ પર આકર્ષક વળતરની લાલચે થાણેમાં રહેતી 54 વર્ષની ગૃહિણી અને અન્ય 11 જણ સાથે દોઢ કરોડથી વધુ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ કથિત છેતરપિંડીમાં રોકાણકારોએ 2015થી 2019…