- આમચી મુંબઈ
નવ વર્ષની દીકરીને બચકાં ભરનારી ક્રૂર માતાની ધરપકડ
થાણે: ઉલ્હાસનગરમાં ભાઈ-બહેનો સાથે ઝઘડા કરનારી નવ વર્ષની દીકરી સાથે ક્રૂર વર્તન કરનારી માતાની પોલીસે ધરપકડ કરી હતી. છરીથી હુમલો કરીને વેલણથી ફટકારી માતાએ દીકરીના શરીર પર બચકાં પણ ભર્યાં હતાં. સેન્ટ્રલ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલી…
- મહારાષ્ટ્ર
અમદાવાદમાં એઆઈસીસીનું અધિવેશન: વિદેશ નીતિ, શિક્ષણ, અનામતના મુદ્દે ચર્ચા થઈ શકે: વડેટ્ટીવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આઠમી એપ્રિલથી ગુજરાતના અમદાવાદમાં શરૂ થઈ રહેલા બે દિવસના અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સત્રમાં વિદેશ નીતિ, શિક્ષણ અને ખાનગી ક્ષેત્રમાં અનામતના અમલ પર ચર્ચા થવાની શક્યતા જોવાઈ રહી છે, એમ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે ગુરુવારે જણાવ્યું હતું.…
- IPL 2025
ગુજરાત ટાઇટન્સની ટીમને ઝટકો, આ ખેલાડી અંગત કારણસર સ્વદેશ પાછો ગયો
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાનો પેસ બોલર કૅગિસો રબાડા (Kagiso Rabada) અંગત કારણસર આઇપીએલ (IPL)માંથી નીકળીને સ્વદેશ પાછો જતો રહ્યો છે. રબાડાના ફ્રૅન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે (GT) આ જાહેરાત કરી હતી અને તે ક્યારે પાછો આવશે એ વિશે કંઈ જ નહોતું જણાવ્યું.…
- આમચી મુંબઈ
સીઆઈએસએફના જવાને દારૂના નશામાં કાર ચલાવી રિક્ષાને અડફેટે લેતાં મહિલાનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાને દારૂના નશામાં કાર ચલાવી રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના ગોરેગામ પૂર્વમાં બની હતી. આ ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેની બે પુત્રી અને રિક્ષા ડ્રાઈવર ગંભીર રીતે ઘવાયાં હતાં.…
- આમચી મુંબઈ
‘કસાબ કા ભાઇ બોલ રહા હું’
મુંબઈ: રેલવે સ્ટેશન પર આરપીએફના કોન્સ્ટેબલ સાથે ઝઘડો થયા બાદ દારૂના નશામાં પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ કરી પોલીસ મુખ્યાલયને ફૂંકી મારવાની ધમકી આપવા બદલ 28 વર્ષના યુવકને મુલુંડથી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મંગળવારે મોડી રાતે પોલીસ…
- નેશનલ
નીતિશે વક્ફ બિલને સમર્થન આપતા JDUમાં ભંગાણ, આ દિગ્ગજ નેતાએ રાજીનામું આપ્યું
પટના: હાલ દેશના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાઈ રહેલો મુદ્દો વકફ સુધારા બિલ(Waqf Amendment Bill)નો છે. ચર્ચા બાદ લોકસભામાંથી આ બિલ પસાર થઇ ચુક્યું છે. મુસ્લિમ સંગઠનોનો આ બિલનો સખત વિરોધ કરી રહ્યા છે, વિપક્ષ બિલ પરત ખેંચવા માંગ કરી રહું…
- IPL 2025
ટ્રૅવિસ હેડ ઇલેવનમાં કેમ નહીં?: આ બોલર બન્ને હાથે સ્પિન કરી શકે છે
કોલકાતાઃ એક સમયે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમ વતી રમનાર ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના સુકાની પૅટ કમિન્સે આજે અહીં આઈપીએલ (IPL 2025)માં ઈડન ગાર્ડન્સમાં ટૉસ જીતી લેતાં ફીલ્ડિંગ પસંદ કરી હતી અને કેકેઆરને પહેલા બૅટિંગ કરવાનો મોકો…
- મનોરંજન
દુનિયાની સૌથી મોંધી ચાઈલ્ડ આર્ટિસ્ટ કોણ છે, એટલી ફી લે છે બોલીવુડની અભિનેત્રીઓ શરમાઈ જશે…
નવી દિલ્હીઃ એક ફિલ્મ પાછળ અનેક પાત્રો કામ કરતા હોય છે, જેના માટે તેમને મોટી રકમ પણ મળતી હોય છે. સૌથી વધારે ફી અભિનેતાઓને મળતી હોય છે. મોટા ભાગે આપણને એવું લાગે છે કે, ફિલ્મમાં સૌથી વધારે રૂપિયા લીડ રોલમાં…
- નેશનલ
સરકાર મંદિર અને ચર્ચની જમીન પણ છીનવી લેશે! રાજ્યસભામાં AAP સાંસદના ગંભીર આરોપ
નવી દિલ્હી: વક્ફ સંસોધન બિલ 2025 લોકસભામાંથી પસાર થઇ (Waqf Amendment Bill) ચુક્યું છે, હવે રાજ્યસભામાં આ બીલ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ બીલ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં આમ આદમી પાર્ટી(AAP)ના સાંસદ સંજય સિંહે (Sanjay Singh) શાસક પક્ષ…
- સ્પોર્ટસ
સચિનની પુત્રી સારા તેન્ડુલકરે ખરીદી આ ટીમ…
મુંબઈઃ મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરની પુત્રી સારા (Sara Tendulkar)એ મુંબઈ (Mumbai)ની ટીમ ખરીદી છે. હા, તમે બરાબર વાંચ્યું. તેણે મુંબઈની જ ટીમ ખરીદી લીધી છે. આ ટીમ ગ્લોબલ ઇ-ક્રિકેટ પ્રીમિયર લીગ (GEPL)ની છે. સારા આ ટૂર્નામેન્ટમાં મુંબઈની ટીમની માલિક બની…