- મહારાષ્ટ્ર
જળયુક્ત શિવારના ત્રીજા તબક્કાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા મહારાષ્ટ્રમાં 14 લાખ પાણી પુરવઠા કાર્યાલયોનો સર્વે કરવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે 34 જિલ્લાઓમાં લગભગ 14 લાખ પાણી પુરવઠા કાર્યાલયોનું સ્થળ પર નિરીક્ષણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ પહેલનો હેતુ મુખ્ય જળયુક્ત શિવાર યોજનાના ત્રીજા તબક્કાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા માળખાઓની…
- આમચી મુંબઈ
બાઈકચાલકે ટ્રાફિક પોલીસને માર માર્યોઃ રસ્તા પર મારપીટનો વીડિયો વાઈરલ
મુંબઈઃ હિન્દી કહેવત ‘ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે’ને ખરી સાબિત કરતો કિસ્સો મહારાષ્ટ્રના થાણેમાં બન્યો હતો. જિલ્લાના ઘોડબંદર વિસ્તારના વાઘબીલ નાકા પાસે ટ્રાફિક પોલીસ સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. થાણે ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી.…
- સ્પેશિયલ ફિચર્સ
હવે ટ્રેનમાં પ્રવાસીઓ લઈ જઈ શકશે આટલું જ વજન, Indian Railwayનો આ નિયમ જાણી લો નહીંતર…
દેશની અર્થવ્યવસ્થામાં ભારતીય રેલવે (Indian Railway)નું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. ભારતીય રેલવેએ દુનિયાનું સૌથી વિશાળ ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. દરરોજ કરોડો લોકો ભારતીય રેલવે દ્વારા દોડાવવામાં આવતી ટ્રેનોમાં મુસાફરી કરે છે. રેલવે દ્વારા પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન કોઈ પણ મુશ્કેલીનો…
- સ્પોર્ટસ
પાકિસ્તાની ક્રિકેટરોના દાઝ્યા પર ડામ, હારની હારમાળા વચ્ચે દંડના પ્રહારો
કરાચીઃ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં યજમાન હોવા છતાં ભારત સામેના દુબઈના પરાજયની સાથે ટૂર્નામેન્ટની બહાર ફેંકાતાં પાકિસ્તાન (Pakistan)નું નાક કપાઈ ગયું ત્યાર બાદ હવે ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) સામે એની હારમાળા શરૂ થઈ છે અને અધૂરામાં પૂરું, મૅચ-રેફરી જેફ ક્રોએ પાકિસ્તાની…
- અરવલ્લી
દાહોદના પીપોદરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય લાંચ લેતા ઝડપાયા
અરવલ્લીઃ એસીબી દ્વારા લાંચ લેતા ઇસમો પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં હવે આચાર્ય ઝડપાતાં ચકચાર મચી ગઈ હતી. આચાર્ય એસીબીના છટકામાં સપડાતાં સોંપો પડી ગયો હતો. ફરિયાદીનું ફોરવ્હીલ વાહન પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને લાવવા મુકવા માટે…
- અમદાવાદ
વક્ફ સંશોધિત બિલ મુદ્દે દેશમાં મુસ્લિમોનો વિરોધઃ અમદાવાદમાં પ્રદર્શન કરનારાની અટક
અમદાવાદ: લોકસભા અને રાજ્યસભામાં વકફ બિલને મંજૂરી મળ્યા બાદ સમગ્ર દેશમાં સ્થિતિ વણસે તેવી આશંકા છે. વકફ બિલને લઈને અમદાવાદમાં લોકોનો વિરોધ જોવા મળ્યો હતો. આજે નમાજ બાદ સીદી સૈયદની જાળી ખાતે મુસ્લિમ સમુદાયનાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આપણ…
- મનોરંજન
ઐશ્વર્યાને કોપી કરવાનું ભારે પડ્યું બચ્ચન પરિવારની આ ફિમેલ મેમ્બરને
છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનને લઈને જાત જાતની વાતો સામે આવતી રહી છે. પહેલાં તો બંને વચ્ચે તાણ અને ડિવોર્સની વાતો સામે આવતી હોય છે. આ બધા વચ્ચે બંને જણ છેલ્લાં કેટલાક સમયથી ફરી સાથે જોવા મળી…
- મનોરંજન
સૈફ અલી ખાન અને કરીનામાંથી બેસ્ટ કૂક કોણ, બેબોએ સિક્રેટ રિવીલ કર્યું?
બોલીવુડની અભિનેત્રી કરીના કપૂર ખાન અને તેના પતિ અને અભિનેતા સૈફ અલી ખાન બી-ટાઉનના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે. કરીના અને સૈફના ફેન્સ આ કપલને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમના જીવન સાથે જોડાયેલી દરેક બાબતો જાણવા માટે ખૂબ…
- મનોરંજન
Malaika Aroraએ બ્રેકઅપ બાદ કરાવ્યું નવું ટેટુ, ખાસ છે મિનિંગ…
બોલીવૂડની છૈંયા છૈંયા ગર્લ મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફને કારણે સૌથી વધુ ચર્ચામાં આવે છે. 2024નું વર્ષ તો ખૂબ જ ચેલેન્જિંગ રહ્યું હતું. સપ્ટેમ્બરમાં પિતાનું નિધન થયું અને એની થોડાક સમય પહેલાં અર્જુન કપૂર અને તેણે બ્રેકઅપ એનાઉન્સ કર્યું હતું.…