- અરવલ્લી
દાહોદના પીપોદરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય લાંચ લેતા ઝડપાયા
અરવલ્લીઃ એસીબી દ્વારા લાંચ લેતા ઇસમો પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં હવે આચાર્ય ઝડપાતાં ચકચાર મચી ગઈ હતી. આચાર્ય એસીબીના છટકામાં સપડાતાં સોંપો પડી ગયો હતો. ફરિયાદીનું ફોરવ્હીલ વાહન પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને લાવવા મુકવા માટે…
- અમદાવાદ
વક્ફ સંશોધિત બિલ મુદ્દે દેશમાં મુસ્લિમોનો વિરોધઃ અમદાવાદમાં પ્રદર્શન કરનારાની અટક
અમદાવાદ: લોકસભા અને રાજ્યસભામાં વકફ બિલને મંજૂરી મળ્યા બાદ સમગ્ર દેશમાં સ્થિતિ વણસે તેવી આશંકા છે. વકફ બિલને લઈને અમદાવાદમાં લોકોનો વિરોધ જોવા મળ્યો હતો. આજે નમાજ બાદ સીદી સૈયદની જાળી ખાતે મુસ્લિમ સમુદાયનાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આપણ…
- મનોરંજન
ઐશ્વર્યાને કોપી કરવાનું ભારે પડ્યું બચ્ચન પરિવારની આ ફિમેલ મેમ્બરને
છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનને લઈને જાત જાતની વાતો સામે આવતી રહી છે. પહેલાં તો બંને વચ્ચે તાણ અને ડિવોર્સની વાતો સામે આવતી હોય છે. આ બધા વચ્ચે બંને જણ છેલ્લાં કેટલાક સમયથી ફરી સાથે જોવા મળી…
- મનોરંજન
સૈફ અલી ખાન અને કરીનામાંથી બેસ્ટ કૂક કોણ, બેબોએ સિક્રેટ રિવીલ કર્યું?
બોલીવુડની અભિનેત્રી કરીના કપૂર ખાન અને તેના પતિ અને અભિનેતા સૈફ અલી ખાન બી-ટાઉનના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે. કરીના અને સૈફના ફેન્સ આ કપલને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમના જીવન સાથે જોડાયેલી દરેક બાબતો જાણવા માટે ખૂબ…
- મનોરંજન
Malaika Aroraએ બ્રેકઅપ બાદ કરાવ્યું નવું ટેટુ, ખાસ છે મિનિંગ…
બોલીવૂડની છૈંયા છૈંયા ગર્લ મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફને કારણે સૌથી વધુ ચર્ચામાં આવે છે. 2024નું વર્ષ તો ખૂબ જ ચેલેન્જિંગ રહ્યું હતું. સપ્ટેમ્બરમાં પિતાનું નિધન થયું અને એની થોડાક સમય પહેલાં અર્જુન કપૂર અને તેણે બ્રેકઅપ એનાઉન્સ કર્યું હતું.…
- આમચી મુંબઈ
નવ વર્ષની દીકરીને બચકાં ભરનારી ક્રૂર માતાની ધરપકડ
થાણે: ઉલ્હાસનગરમાં ભાઈ-બહેનો સાથે ઝઘડા કરનારી નવ વર્ષની દીકરી સાથે ક્રૂર વર્તન કરનારી માતાની પોલીસે ધરપકડ કરી હતી. છરીથી હુમલો કરીને વેલણથી ફટકારી માતાએ દીકરીના શરીર પર બચકાં પણ ભર્યાં હતાં. સેન્ટ્રલ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલી…
- મહારાષ્ટ્ર
અમદાવાદમાં એઆઈસીસીનું અધિવેશન: વિદેશ નીતિ, શિક્ષણ, અનામતના મુદ્દે ચર્ચા થઈ શકે: વડેટ્ટીવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આઠમી એપ્રિલથી ગુજરાતના અમદાવાદમાં શરૂ થઈ રહેલા બે દિવસના અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સત્રમાં વિદેશ નીતિ, શિક્ષણ અને ખાનગી ક્ષેત્રમાં અનામતના અમલ પર ચર્ચા થવાની શક્યતા જોવાઈ રહી છે, એમ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે ગુરુવારે જણાવ્યું હતું.…
- IPL 2025
ગુજરાત ટાઇટન્સની ટીમને ઝટકો, આ ખેલાડી અંગત કારણસર સ્વદેશ પાછો ગયો
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાનો પેસ બોલર કૅગિસો રબાડા (Kagiso Rabada) અંગત કારણસર આઇપીએલ (IPL)માંથી નીકળીને સ્વદેશ પાછો જતો રહ્યો છે. રબાડાના ફ્રૅન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે (GT) આ જાહેરાત કરી હતી અને તે ક્યારે પાછો આવશે એ વિશે કંઈ જ નહોતું જણાવ્યું.…
- આમચી મુંબઈ
સીઆઈએસએફના જવાને દારૂના નશામાં કાર ચલાવી રિક્ષાને અડફેટે લેતાં મહિલાનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાને દારૂના નશામાં કાર ચલાવી રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના ગોરેગામ પૂર્વમાં બની હતી. આ ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેની બે પુત્રી અને રિક્ષા ડ્રાઈવર ગંભીર રીતે ઘવાયાં હતાં.…