- ગાંધીનગર
કેચ ધ રેઈનઃ સુજલામ સુફલામ જળ સંચય (02) અભિયાનનો મહેસાણાથી શુભારંભ
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ આહવાનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ એવા ‘કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O’નો મહેસાણા જિલ્લાના દવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. ચોથી એપ્રિલ એટલે આજથી લઈને ૩૧મી મે…
- વડોદરા
વડોદરામાં મગરનું ‘બેસણું’ યોજાયું, જાણો કોણે યોજી શોક સભા?
વડોદરાઃ શહેરમાં પૂર વખતે મગર પણ આવી ચઢતા હોય છે. આ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી. શહેરમાં મગરનું બેસણું યોજાયું હતું. વિશ્વામિત્રીમાં નદીમાં રહેતા 10 ફૂટના મગરનું મોત થતાં મગરપ્રેમીઓ શહેરમાં વિશ્વામિત્રી નદીના ઘાટ પર એક્ત્ર થયા હતા…
- આમચી મુંબઈ
મરાઠી અભિનેતા સાગર કરાંડેએ ‘ટાસ્ક’ ફ્રોડમાં 61 લાખ રૂપિયા ગુમાવ્યા
મુંબઈ: ઈન્સ્ટાગ્રામ વીડિયોને લાઈક કરવા પર સારું વળતર આપવાની લાલચે સાયબર ઠગોએ મરાઠી ફિલ્મ અને ટીવી અભિનેતા સાગર કરાંડે પાસેથી 61 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. અધિકારીના જણાવ્યા મુજબ આ પ્રકરણે અભિનેતાએ સોમવારે નૉર્થ રિજન સાયબર પોલીસ સ્ટેશનમાં…
- મહારાષ્ટ્ર
પુણેની હોસ્પિટલમાં મહિલાને દાખલ કરવાનો ઇનકાર: મુખ્યમંત્રી ફડણવીસે સંયુક્ત ચેરિટી કમિશનરના નેતૃત્વમાં તપાસ પેનલની રચના કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે પુણે સ્થિત જોઈન્ટ ચેરિટી કમિશનરના વડપણ હેઠળ એક સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે જે મહિલાના મૃત્યુની તપાસ કરશે, કારણ કે એવો આરોપ છે કે પુણેની એક અગ્રણી હોસ્પિટલમાં 10 લાખ રૂપિયાની…
- આમચી મુંબઈ
એક્સકેવેટરમાં ફસાઈ જતાં મહિલાના મૃત્યુને કારણે કર્મચારીઓ હિંસક બન્યા
થાણે: કચરો છૂટો પાડવાની કામગીરી દરમિયાન એક્સકેવેટરમાં ફસાઈ જવાને કારણે મહિલાએ જીવ ગુમાવ્યા બાદ ઉશ્કેરાયેલા લોકોએ પથ્થરમારો કરી 14 ડમ્પરની તોડફોડ કરી હતી. તોડફોડ અને કથિત દંગલ મચાવવા બદલ પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનના…
- મહારાષ્ટ્ર
જળયુક્ત શિવારના ત્રીજા તબક્કાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા મહારાષ્ટ્રમાં 14 લાખ પાણી પુરવઠા કાર્યાલયોનો સર્વે કરવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે 34 જિલ્લાઓમાં લગભગ 14 લાખ પાણી પુરવઠા કાર્યાલયોનું સ્થળ પર નિરીક્ષણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ પહેલનો હેતુ મુખ્ય જળયુક્ત શિવાર યોજનાના ત્રીજા તબક્કાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા માળખાઓની…
- આમચી મુંબઈ
બાઈકચાલકે ટ્રાફિક પોલીસને માર માર્યોઃ રસ્તા પર મારપીટનો વીડિયો વાઈરલ
મુંબઈઃ હિન્દી કહેવત ‘ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે’ને ખરી સાબિત કરતો કિસ્સો મહારાષ્ટ્રના થાણેમાં બન્યો હતો. જિલ્લાના ઘોડબંદર વિસ્તારના વાઘબીલ નાકા પાસે ટ્રાફિક પોલીસ સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. થાણે ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી.…
- સ્પેશિયલ ફિચર્સ
હવે ટ્રેનમાં પ્રવાસીઓ લઈ જઈ શકશે આટલું જ વજન, Indian Railwayનો આ નિયમ જાણી લો નહીંતર…
દેશની અર્થવ્યવસ્થામાં ભારતીય રેલવે (Indian Railway)નું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. ભારતીય રેલવેએ દુનિયાનું સૌથી વિશાળ ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. દરરોજ કરોડો લોકો ભારતીય રેલવે દ્વારા દોડાવવામાં આવતી ટ્રેનોમાં મુસાફરી કરે છે. રેલવે દ્વારા પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન કોઈ પણ મુશ્કેલીનો…
- સ્પોર્ટસ
પાકિસ્તાની ક્રિકેટરોના દાઝ્યા પર ડામ, હારની હારમાળા વચ્ચે દંડના પ્રહારો
કરાચીઃ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં યજમાન હોવા છતાં ભારત સામેના દુબઈના પરાજયની સાથે ટૂર્નામેન્ટની બહાર ફેંકાતાં પાકિસ્તાન (Pakistan)નું નાક કપાઈ ગયું ત્યાર બાદ હવે ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) સામે એની હારમાળા શરૂ થઈ છે અને અધૂરામાં પૂરું, મૅચ-રેફરી જેફ ક્રોએ પાકિસ્તાની…