- નેશનલ
વડા પ્રધાન મોદી અને અમિત શાહ રાષ્ટ્રપતિને મળ્યા, મુલાકાતનું રહસ્ય ઘેરાયું? પાંચમી ઓગસ્ટ સાથે છે ખાસ કનેક્શન છે
નવી દિલ્હી: જગદીપ ધનખડે સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે જ રાજીનામું આપી દીધું હતું, ત્યાર બાદ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવામાં ગઈ કાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રાષ્ટ્રપતિ ભવન…
- સ્પોર્ટસ
ઓવલમાં શુભમન ગિલના રેકૉર્ડનો વરસાદ, સોબર્સ-ગાવસકરને પાછળ રાખી દીધા!
લંડનઃ ઓવલમાં ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટની શરૂઆત પહેલાં કૅપ્ટન શુભમન ગિલ (SHUBHMAN GILL)ને સર ગૅરી સોબર્સનો રેકૉર્ડ તોડવા ફક્ત 1 રનની અને સુનીલ ગાવસકરનો વિક્રમ પાર કરવા માટે 11 રનની જરૂર હતી અને ગિલે આ બન્ને લેજન્ડ્સની સિદ્ધિને ઓળંગી લીધી…
- નેશનલ
આઈટી બિલ 2025: સંસદીય સમિતિની મહત્વપૂર્ણ ભલામણો, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ અંગે સૂચનો
નવી દિલ્હીઃ આવકવેરા બિલ 2025ની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ ભાજપના સાંસદ બૈજયંત પાંડાની અધ્યક્ષતામાં કામ કર્યું અને લોકસભામાં કુલ 4,575 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં અનેક બાબતોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે.…
- ગાંધીનગર
વિધાનસભામાં કોંગ્રેસ-આપ આ મુદ્દે ભૂપેન્દ્ર પટેલ સરકારને ઘેરશે; મેવાણી-ઈટાલીયા મોરચો સંભાળશે
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આવતા મહીને યોજાઈ શકે છે, આ સત્ર દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP) ભુપેન્દ્ર પટેલની સરકારને વિવિધ મુદે ઘેરવા માટે તૈયારીઓ કરી રહી છે. હાલમાં તૂટી પડેલા ગંભીરા બ્રીજ ઉપરાંત રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી…
- મનોરંજન
ટોમ ક્રૂઝથી માઈલી સાયરસ: પ્રસિદ્ધિ પહેલાં હોલીવુડ સ્ટાર્સે શા માટે બદલ્યા નામ?
બોલીવુડમાં ઘણા અભિનેતા અભિનેત્રીઓએ આ ઝાકઝમાળ ભરી દુનિયામાં આવતા પહેલા અલગ અલગ કારણોસર પોતાના નામ બદલી નાખ્યા હતા અને આજે આપણે એમને એમના નવા નામે જ ઓળખીએ છીએ. આવું જ હોલીવુડમાં પણ થયું છે. ઘણા બધા હોલીવુડ સ્ટાર્સે જ્યારે તેમને…
- આપણું ગુજરાત
ઈટાલિયા-અમૃતિયા વિવાદમાં ખોડલધામ નરેશની એન્ટ્રી, જાણો શું કહ્યું
મોરબી/વિસાવદર/રાજકોટઃ મોરબીમાં બે દિવસ પહેલા જ અતિશય ભંગાર રસ્તા અને સામાન્ય વરસાદે પાણી ભરાવાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોએ રસ્તા પર ઉતરીને રસ્તા રોકો આંદોલન કરીને તંત્રને નતમસ્તક કર્યું હતું. મોરબીના ભાજપના ધારાસભ્યએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર…
- ઇન્ટરનેશનલ
દિલીપ કુમાર-રાજ કપૂરના પૈતૃક ઘર બનશે મ્યુઝિયમઃ પાકિસ્તાન સરકારે મંજૂર કર્યા ત્રણ કરોડ!
પેશાવરઃ હિન્દી સિનેમાના બે દિગ્ગજ કલાકારો રાજ કપૂર અને દિલીપ કુમારના પાકિસ્તાનમાં પૂર્વજોના ઘર છે. દિવંગત કલાકારોના આ ઘરોનું સમારકામ અને જાળવણી કરવામાં આવશે. આ માટે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. સત્તાવાર અહેવાલ અનુસાર પાકિસ્તાનની ખૈબર પખ્તુનખ્વા પ્રાંતીય સરકારે ભારતીય…
- અમદાવાદ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, 12 કલાકમાં 101 તાલુકામાં વરસાદ
અમદાવાદઃ દક્ષિણ ગુજરાત પર ફરી મેઘરાજા મહેરબાન થયા હતા. આજે રાજ્યના 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં આજે સવારે 6 થી સાંજના 6 એમ 12 કલાકમાં સુબીરમાં 3.54 ઈંચ, વાલોડમાં 3.23 ઈંચ, ડોલવાણમાં…