- ગોંડલ
જયરાજસિંહ જાડેજાએ અલ્પેશ કથીરિયાને ફેંક્યો પડકાર, કહ્યું- 2027માં અણવર બનીને નહીં વરરાજા બનીને આવજો
ગોંડલઃ સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ઉંચકાયો છે ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ આજે રાજકીય ગરમાવો આવ્યો હતો. ગણેશ જાડેજાએ આપેલા પડકાર બાદ અલ્પેશ કથીરિયા આજે ગોંડલ આવ્યા હતો. તેના પર હુમલો થયો હતો. અલ્પેશનો ગોંડલના સ્થાનિકોએ હાથમાં પોસ્ટર્સ અને બેનર્સ સાથે…
- સુરત
ગુજરાતના સુરતમાં શરુ કરાયું રાજ્યનું પ્રથમ ગોલ્ડ એટીએમ, જાણો વિશેષતા
અમદાવાદ : દેશમાં લોકો સામાન્ય રીતે સોનાના સિક્કાની ખરીદી જવેલર્સની દુકાન અથવા તો બેંકમાંથી કરતા હોય છે. તેવા સમયે હવે ગુજરાતના સુરતમાં સોના ચાંદીના સિક્કાની ખરીદી માટે નવતર પહેલ કરવામાં આવી છે. જેમાં સુરતમાં એક ખાનગી જવેલર્સ દ્વારા ગોલ્ડ એટીએમ…
- મનોરંજન
અક્ષય કુમારની કેસરી ચેપ્ટર-2નું નવ દિવસમાં આટલું કલેક્શન થયું
અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડેની ફિલ્મને સારા રિવ્યુ મળ્યા હોવા છતા જોઈએ તેવો રિસ્પોન્સ ઓડિયન્સને મળ્યો નથી. ફિલ્મની શરૂઆત તો ઘણી ધીમી રહી પણ બીજા અઠવાડિયે લોકોએ થોડો રસ બતાવતા ફિલ્મે 50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હોવાની અહેવાલમાં…
- ઉત્સવ
ફોકસ : ગ્લોબલ વોર્મિંગ ખરાબ કરી રહ્યું છે વાદળોની રચના ને તેમની કાર્યપદ્ધતિને
-અપરાજિત જો કોઈ તમને પૂછે કે શું ગ્લોબલ વોર્મિંગને કારણે આકાશમાં દોડતા વાદળોની રચના અને કાર્યપદ્ધતિમાં ફેરફાર થયો છે? તો આ જવાબ તમને આશ્ચર્યચકિત કરી શકે છે, પરંતુ સત્ય એ છે કે હા, આ ગ્લોબલ વોર્મિંગને કારણે થયું છે. ગ્લોબલ…
- નેશનલ
શ્રી ગંગાનગર સરહદ પાર પાકિસ્તાને ખાલી કરાવ્યા ગામો, ઝીરો લાઇન નજીક પાકિસ્તાની રેન્જર્સનું પેટ્રોલિંગ
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત દ્વારા જવાબી કાર્યવાહીને પગલે પાકિસ્તાન સેનામાં ફફડાટ ફેલાયો છે. જેના લીધે પાકિસ્તાને ભારતને અડી આવેલી સરહદ પર ગતિવિધીઓ તેજ કરી દીધી છે. જેમાં પાકિસ્તાને રાજસ્થાન સરહદ પર સતર્કતા વધારી…
- નેશનલ
ગૌતમ ગંભીરને ધમકી આપવા બદલ ગુજરાતીની ધરપકડ, જાણો વિગત
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભાજપના પૂર્વ સાંસદ ગૌતમ ગંભીરે પહેલગામમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી. જે બાદ તેને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી.ગંભીરને ધમકી આપનારા વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. શું છે મામલો 22…
- અમદાવાદ
કેસર કેરીની સત્તાવાર સીઝનની થઈ શરૂઆત, જાણો બોક્સનો કેટલો બોલાયો ભાવ
અમદાવાદઃ કેરીને ફળનો રાજા કહેવામાં આવે છે. તાલાલા ગીરની કેસર કેરી માત્ર ગુજરાત જ નહીં સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. તેની સત્તાવાર સીઝનની શરૂઆત થઈ હતી. ગીર સોમનાથના તાલાલા ગીર મેંગો માર્કેટમાં કેસર કેરી લઈને ખેડૂતો ઉમટ્યા હતા. જેનાથી કેરીના રસિયાઓમાં…
- ઉત્સવ
ભારતમાં કેવી રીતે બને સ્પોર્ટ્સનું સુપર કોર્પોરેટ મોડલ?
વિશેષ -સાશા આપણે વસ્તી, શિક્ષણ, ટેકનિકલ નિપુણતા અને અંગ્રેજીમાં પ્રાવીણ્ય હોવા છતાં ભારતના રમતગમતના માહોલ તરફ એક નજર કરીએ, ત્યારે આશ્ર્ચર્ય થાય છે? કારણ કે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, આપણે ઓલિમ્પિક જેવી રમતગમતની સ્પર્ધામાં એક ગોલ્ડ…