- નેશનલ
કુનો નેશનલ પાર્કમાંથી મળી ખુશ ખબર, માદા ચિત્તા નીરવાએ પાંચ બચ્ચાને જન્મ આપ્યો
ભોપાલ: વન્યજીવ પ્રેમીઓ માટે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક(Kuno National Park)માંથી ખુશ ખબર આવ્યા છે. નીરવા નામની એક માદા ચિત્તાએ પાંચ સ્વસ્થ બચ્ચાને જન્મ આપ્યો છે. આ સાથે નેશનલ પાર્કમાં ચિત્તાઓની કુલ સંખ્યા વધીને 29 પર પહોંચી ગઈ છે. ભારતમાં ચિત્તા…
- IPL 2025
DC vs RCB: વિરાટ કોહલી અને કે એલ રાહુલ મેદાન પર ઝઘડી પડ્યા! જાણો શું હતું કારણ
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 46મી મેચ ગઈ કાલે રવિવારે સાંજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં રમાઈ હતી. આ મેચમાં RCBએ 6 વિકેટે શાનદાર જીત મેળવી. આ મેચ દરમિયાન ભારતીય…
- નેશનલ
કાશ્મીરમાં વધુ એક નાગરિકની હત્યાઃ આતંકવાદીએ સામાજિક કાર્યકરને બનાવ્યો નિશાન
શ્રીનગર: પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં તણાવભર્યો માહોલ છે. ભારતની સિક્યોરીટી ફોર્સીઝ આતંકવાદ વિરોધી કાર્યવાહી કરી રહી છે. એવામાં કુપવાડા જિલ્લામાં એક સામાજિક કાર્યકર્તા પર જીવલેણ હૂમલાની ઘટના (Kupwara shooting)બની છે. અહેવાલ મુજબ શનિવારે મોડી રાત્રે શંકાસ્પદ આતંકવાદીએ…
- નેશનલ
પહેલગામ હુમલા બાદ સરકારનો એક વધુ સખત નિર્ણયઃ ચારધામની યાત્રા નહીં કરી શકે પાકિસ્તાની હિન્દુઓ
નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ કેન્દ્ર સરકારે ઘણા સખત પગલાં લીધા છે. માત્ર શસ્ત્રો દ્વારા જ નહીં પણ વ્યુહાત્મક રીતે પણ પાકિસ્તાનને ઘેરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન સરકારની છત્રછાયામાં મોટા થઈ આતંક ફેલાવતા આતંકવાદીઓને લીધે અહીંની જનતાએ પણ સહન કરવાનો…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં ફફડાટઃ પીઓકેમાં કટોકટી, ડોક્ટર્સ – પેરામેડિકલ સ્ટાફની રજા રદ્દ
લાહોરઃ પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અન પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઝેલમ નદીમાં અચાનક જળસ્તર વધતાં પાકિસ્તાનના તાબા હેઠળના પીઓકેએ અનેક પ્રતિબંધો લગાવ્યા છે. સ્વાસ્થ્યકર્મીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે, તેમજ હોસ્પિટલોને પણ કટોકટી માટે તૈયાર રહેવા…
- ગોંડલ
જયરાજસિંહ જાડેજાએ અલ્પેશ કથીરિયાને ફેંક્યો પડકાર, કહ્યું- 2027માં અણવર બનીને નહીં વરરાજા બનીને આવજો
ગોંડલઃ સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ઉંચકાયો છે ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ આજે રાજકીય ગરમાવો આવ્યો હતો. ગણેશ જાડેજાએ આપેલા પડકાર બાદ અલ્પેશ કથીરિયા આજે ગોંડલ આવ્યા હતો. તેના પર હુમલો થયો હતો. અલ્પેશનો ગોંડલના સ્થાનિકોએ હાથમાં પોસ્ટર્સ અને બેનર્સ સાથે…
- સુરત
ગુજરાતના સુરતમાં શરુ કરાયું રાજ્યનું પ્રથમ ગોલ્ડ એટીએમ, જાણો વિશેષતા
અમદાવાદ : દેશમાં લોકો સામાન્ય રીતે સોનાના સિક્કાની ખરીદી જવેલર્સની દુકાન અથવા તો બેંકમાંથી કરતા હોય છે. તેવા સમયે હવે ગુજરાતના સુરતમાં સોના ચાંદીના સિક્કાની ખરીદી માટે નવતર પહેલ કરવામાં આવી છે. જેમાં સુરતમાં એક ખાનગી જવેલર્સ દ્વારા ગોલ્ડ એટીએમ…
- મનોરંજન
અક્ષય કુમારની કેસરી ચેપ્ટર-2નું નવ દિવસમાં આટલું કલેક્શન થયું
અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડેની ફિલ્મને સારા રિવ્યુ મળ્યા હોવા છતા જોઈએ તેવો રિસ્પોન્સ ઓડિયન્સને મળ્યો નથી. ફિલ્મની શરૂઆત તો ઘણી ધીમી રહી પણ બીજા અઠવાડિયે લોકોએ થોડો રસ બતાવતા ફિલ્મે 50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હોવાની અહેવાલમાં…