- નેશનલ

પહલગામ હુમલા પર અજિત પવાર જૂથના નેતાનું મોટું નિવેદન- ‘માત્ર સર્જિકલ સ્ટ્રાઈકથી કંઈ નહીં થાય, પણ…’
મુંબઈઃ જમ્મુ કાશ્મીરના પહલગામના હુમલાને દસ દિવસ પછી પણ હજુ દેશભરમાંથી તેના પ્રત્યે લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે, જેમાં લોકોની સાથે નેતાઓ પણ આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે સરકારને અનુરોધ કરી રહ્યા છે. આ સંજોગોમાં મહારાષ્ટ્રમાં અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી…
- IPL 2025

હૈદરાબાદે ફીલ્ડિંગ પસંદ કરી, ગુજરાતની ટીમમાં જાણીતા વિકેટ-ટેકિંગ બોલરનો સમાવેશ
અમદાવાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના કૅપ્ટન પૅટ કમિન્સે આજે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યજમાન ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમને 2024ના હાર્ડ-હિટર્સ હૈદરાબાદીઓ સામે મોટો સ્કોર નોંધાવવાનો મોકો મળ્યો છે.હૈદરાબાદની ટીમે છેલ્લી મૅચની પ્લેઇંગ-ઇલેવન જાળવી રાખી છે, પરંતુ ગુજરાતની…
- આમચી મુંબઈ

મુંબઈમાં પણ અતિક્રમણો વિરોધી કાર્યવાહીઃ 80 ગેરકાયદે સ્ટ્રક્ચરર્સને હટાવાયાં
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં બોરીવલી ખાતે ગેરકાયદે અતિક્રમણોને હટાવવા માટે રેલવે પ્રશાસને તાજેતરમાં સક્રિયપણે ઝુંબેશ હાથ ધરી હતી, જે અન્વયે અનેક ગેરકાયદે ઝૂંપડપટ્ટી અને બાંધકામોને હટાવવામાં આવ્યા હોવાનું રેલવેએ જણાવ્યું હતું. બોરીવલી પૂર્વમાં રેલ્વે સુરક્ષા દળ (RPF), સરકારી રેલવે પોલીસ (GRP)…
ભારતીય રેલવેની Vande Bharat, Rajdhani અને Shatabdi Expessની માલિકી કોની છે?
ભારતીય રેલવે (Indian Railway) છેલ્લાં કેટલાક વર્ષોમાં પોતાની સેવાઓને વધારે સ્પીડી અને સુવિધાનજક બનાવવા માટે અલગ અલગ પગલાં લીધા છે. જેમાં વંદે ભારત એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ જેવી હાઈ સ્પીડ અને પ્રીમિયમ ટ્રેનો ભારતીય રેલવેનો બદલાયેલો ચહેરો છે, પરંતુ શું…
- નેશનલ

ભારતની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઇક ચાલુ જ છે…આ પાકિસ્તાની ક્રિકેટરોના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બ્લૉક કરાયા
નવી દિલ્હીઃ બાવીસમી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓના હિન્દુ લોકો પરના હુમલામાં 28 જણના જાન ગયા એને પગલે પાકિસ્તાન સામે ભારત સરકાર જબરદસ્ત ઍક્શન-મોડમાં છે અને લગભગ દરરોજ પાકિસ્તાનને ઝટકા લગાવવામાં આવી રહ્યા છે. હાલમાં ભારત સરકાર પાકિસ્તાનના એવા ખેલાડીઓના…
- નેશનલ

પહલગામ હત્યાકાંડ બાદ ભારતને લક્ષ્ય બનાવતા
મુંબઈ: જમ્મુ-કાશ્મીરમાં પહલગામ ખાતે નિર્દોષ પર્યટકો પર આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ પાકિસ્તાન સહિત વિવિધ દેશના હૅકિંગ ગ્રૂપ દ્વારા ભારતીય સિસ્ટમ્સ પર 10 લાખથી વધુ સાયબર હુમલા થયા હોવાની નોંધ મહારાષ્ટ્ર સાયબર પોલીસે કરી છે.રાજ્ય પોલીસની સાયબર ક્રાઇમ ડિટેક્શન વિંગ મહારાષ્ટ્ર…
- IPL 2025

પૃથ્વી શોએ પોતાની ‘ગર્લફ્રેન્ડ’ સાથે સેલિબ્રેટ કર્યો બર્થ-ડે, કોણ છે મિસ્ટ્રી ગર્લ?
મુંબઈઃ ભારતીય ક્રિકેટરનો દબદબો હંમેશાં પોતાના ચાહકોમાં છવાયેલો રહે છે. એક વાર લાઈમલાઈટમાં આવ્યા પછી સદાકાળ લોકોના દિલોદિમાગમાં છવાયેલા રહે છે. તાજેતરમાં ‘ગબ્બર’ તરીકે જાણીતા શિખર ધવને છૂટાછેડા આપ્યા પછી પોતાની ગર્લફ્રેન્ડ અંગે ફોડ પાડ્યો છે ત્યારે હવે વધુ એક…
- અમદાવાદ

અમદાવાદમાં 24 કલાકમાં 5 અલગ અલગ જગ્યાએ લાગી આગઃ ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ ગઈ
અમદાવાદઃ ગુજરાતમાં પડી રહેલી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે ત્યારે છેલ્લા 24 કલાકમાં અમદાદવાદમાં આગના અલગ અલગ બનાવાને કારણે ફાયર બ્રિગેડ પ્રશાસન દોડતું થઈ ગયું હતું. અમદાવાદમાં પણ અત્યારે પાંચ જગ્યાએ આગની ઘટનાઓ બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે.…








