- નેશનલ

સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી, ડોકટરોએ બ્રાન્ડેડને બદલે ફક્ત જેનેરિક દવાઓ જ લખવી જોઈએ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ડોકટરોને દર્દીઓને રાહત મળે તેવી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા દવાઓના માર્કેટિંગ અને પ્રમોશન પર કડક નિયમન કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે…
- વીક એન્ડ

સ્પોર્ટ્સ મૅન :પૈસા મળે કરોડોમાં, પણ પર્ફોર્મન્સના નામે મીંડું
અજય મોતીવાલા ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ફ્રૅન્ચાઇઝીઓ દર વર્ષે ખેલાડીઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ તેમના તમામ ખેલાડીઓ પોતાના ઊંચા ભાવને અનુરૂપ સારું પર્ફોર્મ નથી કરતા હોતા. ઊલટાનું, 20, 30 કે 50 લાખ રૂપિયા મેળવનાર ખેલાડીઓ પોતાની ટીમને…
- વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈ: ઝી-લાઈન આવાસ – સેમારંગ – ઈન્ડોનેશિયા આવાસની રસપ્રદ ખાંચાખૂંચી
હેમંત વાળા ઈન્ડોનેશિયાના સેમારંગ નગરનું આ સ્થપતિ રેવાનો સાત્રિઆ દ્વારા નિર્ધારિત કરાયેલ અને સન 2019મા પૂર્ણતાને પામેલ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલું આ આવાસ છે. આવાસની વિવિધ ઉપયોગીતા ને જુદા જુદા આકારમાં રસપ્રદ રીતે પ્રયોજી તેની સાથે પ્રકાશ અને અનુભૂતિનું જે નાટક…
- રાજકોટ

રાજકોટમાં સિટી બસ મુદ્દે કોંગ્રેસ આકરાપાણીએ, કમિશનર કચેરીમાં કર્યો હલ્લાબોલ
રાજકોટઃ શહેરમાં સિટી બસના ડ્રાયવરોની હડતાળ અને ગરમીના કારણે સેવા બંધ કરવામાં આવી હોવાથી શહેરીજનોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કમિશનર કચેરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના સ્થાનિક નેતાઓના કહેવા પ્રમાણે, શહેરમાં 224 સિટી…
- નેશનલ

ભારતની ટ્રેડ સ્ટ્રાઈક, પાકિસ્તાન સાથેનો વેપાર સંપૂર્ણપણે બંધ કર્યો
જમ્મુ કાશ્મીરના પહેલગામના આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક આકરા પગલાં લીધા છે. જેમાં હવે ભારતે પાકિસ્તાન પર ટ્રેડ સ્ટ્રાઈક કરી છે. તેમજ ભારત સરકારે શનિવારે એક મોટો નિર્ણય લીધો છે અને પાકિસ્તાન સાથેનો વેપાર સંપૂર્ણપણે બંધ કરી દીધો…
- વીક એન્ડ

મસ્તરામની મસ્તી: પત્ની પૂછે છે: `સાંજે શું બનાવું?’
મિલન ત્રિવેદી પહેલગામમાં આતંકવાદી હુમલા સંદર્ભે યુદ્ધ થશે કે નહીં? સોનું લાખ રૂપિયા પહોંચી ગયું તો હવે ભાવ ઊતરશે કે નહીં? મોંઘવારીએ માઝા મૂકી છે -સરકાર યોગ્ય પગલાં લેશે કે નહીં? આ બધા પ્રશ્ન `પત્ની પીડિત પાંગળા પુષ સંગઠન’ માં…
- અમદાવાદ

ગુજરાતમાં કોંગ્રેસે અધિવેશનમાં બુક કરાવેલી હોટલોનું નથી ચૂકવ્યું ભાડું, હોટલ માલિકોએ શરૂ કરી ઉઘરાણી
અમદાવાદઃ ગુજરાતમાં એપ્રિલ 2025માં કોંગ્રેસનું અધિવેશન યોજાયું છે. બે દિવસના અધિવેશન માટે શહેરની ઘણી હોટલો બુક કરવામાં આવી હતી. જોકે હજુ સુધી અધિવેશનમાં બુક કરવામાં આવેલી હોટલોનું બિલ ચૂકવવામાં આવ્યું નથી. જેને લઈ હોટલ માલિકોએ ઉઘરાણી શરૂ કરી છે. શહેરમાં…
- નેશનલ

દિલ્હી રેલવે સ્ટેશન પરથી મળી બિનવારસી બેગ, કશું શંકાસ્પદ ન મળ્યું, પોલીસ એલર્ટ
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. તેવા સમયે દિલ્હી રેલવે સ્ટેશનથી પરથી મળી આવેલી એક બિનવારસી બેગથી મુસાફરો અને પોલીસની ચિંતામાં વધારો થયો હતો. જોકે, આ બિનવારસી બેગ મળતા…









