- અમદાવાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, આબુ જેવો થયો માહોલ
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ રવિવારે સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા છે. શહેરના બાપુનગર, નિકોલ, ઈન્ડિયાકોલોની, નરોડા, વાડજ, નિર્ણયનગર, દૂધેશ્વર,…
- નેશનલ
આજે NEET UGની પરીક્ષા; ગુજરાતના 85 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
નવી દિલ્હી: ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી જેવા ફિલ્ડમાં પ્રવેશ માટે લેવામાં આવતી NEET (UG)ની પરીક્ષા આજે લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દેશભરના 5,453 કેન્દ્રો અને વિદેશના 14 શહેરોમાં તેમજ ગુજરાતના 214 કેન્દ્રોમાં NEET (UG)…
- નેશનલ
બદરીનાથના કપાટ ખુલ્યા, ભક્તો પર કરવામાં આવી પુષ્પવર્ષા
નવી દિલ્હીઃ બદરીનાથ મંદિરના કપાટ આજે સવારે 6 કલાકે ખુલ્યા હતા. કપાટ ખુલતાં જ સમગ્ર પરિસર જય બદરીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. બદરીનાથ કપાટ ખુલતાં જ અહીં 6 મહિનાથી પ્રજવલિત થઈ રહેલી જ્યોતના…
- આમચી મુંબઈ
કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ ગેરકાયદે હોવાનો ચુકાદો:
મુંબઈ: કાંજુરમાર્ગ ડમ્પિંગની જગ્યા ‘સંરક્ષિત વનપ્રદેશ’ હોવાનો હાઈ કોર્ટે આદેશ આપ્યો છે. આ ચુકાદા સામે રાજ્ય સરકાર તેમ જ સુધરાઈ સુપ્રીમ કોર્ટમાં જવાની છે. જોકે સુપ્રીમ કોર્ટનો અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી હાઈ કોર્ટના આદેશનો અમલ સ્થગિત રહે એવી શક્યતા…
- આમચી મુંબઈ
પાળેલા પ્રાણીઓનો મળ અને ઈ-ગાર્બેજ ભેગો કરવા સુધરાઈની વિશેષ સેવા
મુંબઈ: ડાયપર, સૅનિટરી પૅડસ, એક્સપાયરી થયેલી દવા જેવા જોખમી કચરાને ભેગો કરવા માટે સુધરાઈએ ચાલુ કરેલી ડોમેસ્ટિક સેનિટરી એન્ડ સ્પેશ્યલ કેર વેસ્ટ કલેકશન (ઘરના સૅનિટરી અને વિશેષ કાળજી યોગ્ય કચરો ભેગો કરવાની સેવા)નો વ્યાપ વધારવા માટે શનિવાર, ત્રણ મે, ૨૦૨૫થી…
- નેશનલ
સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી, ડોકટરોએ બ્રાન્ડેડને બદલે ફક્ત જેનેરિક દવાઓ જ લખવી જોઈએ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ડોકટરોને દર્દીઓને રાહત મળે તેવી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા દવાઓના માર્કેટિંગ અને પ્રમોશન પર કડક નિયમન કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે…
- વીક એન્ડ
સ્પોર્ટ્સ મૅન :પૈસા મળે કરોડોમાં, પણ પર્ફોર્મન્સના નામે મીંડું
અજય મોતીવાલા ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ફ્રૅન્ચાઇઝીઓ દર વર્ષે ખેલાડીઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ તેમના તમામ ખેલાડીઓ પોતાના ઊંચા ભાવને અનુરૂપ સારું પર્ફોર્મ નથી કરતા હોતા. ઊલટાનું, 20, 30 કે 50 લાખ રૂપિયા મેળવનાર ખેલાડીઓ પોતાની ટીમને…
- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈ: ઝી-લાઈન આવાસ – સેમારંગ – ઈન્ડોનેશિયા આવાસની રસપ્રદ ખાંચાખૂંચી
હેમંત વાળા ઈન્ડોનેશિયાના સેમારંગ નગરનું આ સ્થપતિ રેવાનો સાત્રિઆ દ્વારા નિર્ધારિત કરાયેલ અને સન 2019મા પૂર્ણતાને પામેલ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલું આ આવાસ છે. આવાસની વિવિધ ઉપયોગીતા ને જુદા જુદા આકારમાં રસપ્રદ રીતે પ્રયોજી તેની સાથે પ્રકાશ અને અનુભૂતિનું જે નાટક…