- નેશનલ
પાકિસ્તાનના સાંસદનું નિવેદન થયું વાઇરલ, કહ્યું- પીએમ મોદી પાછી પાની નહીં કરે, યુદ્ધ થશે તો હું દેશ છોડીને જતો રહીશ
લાહોરઃ પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન પર ગાળિયો ભીંસી રહ્યું છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. બંને દેશો વચ્ચે યુદ્ધની અટકળો પણ થઈ રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના સાંસદ શેર અફઝલ ખાન મારવાતનું નિવેદન વાઇરલ થયું છે. એક પત્રકારે…
- નેશનલ
પંજાબ પોલીસે બે પાકિસ્તાની જાસૂસોને ઝડપ્યા, સેનાની ગુપ્ત માહિતી લીક હતા કરતાં હોવાનો આરોપ
અમૃતસર: અમૃતસરમાં પોલીસે એક મોટા જાસૂસી કાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે બે જાસૂસોની ધરપકડ કરી છે, જે પાકિસ્તાન માટે કામ કરી રહ્યા હતા. આરોપીઓ પર ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. આ બંનેના તાર પાકિસ્તાની ગુપ્તચર…
- મનોરંજન
ફિલ્મ પ્રમોશન માટે કંઈપણઃ ગોવિંદ નામદેવની આ ફોટો ફરી વાયરલ થઈ
જે પણ કોઈ અભિનેતા કે અભિનેત્રીની ફિલ્મ આવતી હોય ત્યારે તે પ્રસાર માધ્યમો કે સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે. જીવનની અંતરંગી વાતો કરી પોડકાસ્ટ કે ચેનલ દ્વારા લોકો સુધી પહોંચશે, અથવા કોઈ વિવાદાસ્પદ નિવેદન આપી સમાચારોમાં રહેશે અને પછી માફી…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસ : કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના સહુથી ખૂબસૂરત જંગલમાં વાઘના બારણે ટકોરા!
-કૌશિક ઘેલાણી કુદરતને સમર્પિત થઈને કુદરત જે આપે એ જ લઈએ એવી ભાવના કેળવીને વગડો ખૂંદવા નીકળી પડીએ તો મનને સ્પર્શે એવો અખૂટ આનંદ પામી જ શકીએ. કોઈ મોટી આશા, કલ્પના કે ગૂગલમાં દરિયામાં ખોજ કર્યા વિના માત્ર જે જોઈશું…
- ઉત્સવ
આજે આટલું જ : શાયરનું સ્મારક
-શોભિત દેસાઈ મારા હિસાબે લગભગ 1952માં, મારાં પ્રેરણાદાયક મહાશાયર બરકત વિરાણી બેફામ દ્વારા આજની આ નઝમ આ જ શીર્ષક સાથે આવી. ગુરુ દત્તનું અજરામર ‘પ્યાસા’ આવ્યું 1957માં. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કોઈ પણ ભાષામાંથી ઉઠાંતરીબાજી માટે નામચીન છે અને એને એનો…
- ઉત્સવ
ટૅક વ્યૂહ : જિઓ ટેગિંગ: ફોટોગ્રાફ સાચવો લોકેશન સાથે
-વિરલ રાઠોડ ગૂગલની ઈમેલ સર્વિસ અને ડ્રાઈવ સર્વિસનો ઉપયોગ હવે સામાન્ય થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે પીડીએફ ફાઈલ સાથે વધુ પડતું કામ કરવાનું હોય એવા સમયે આ ડ્રાઈવ નાનામાં નાનું ડોક્યુમેન્ટ સાચવવામાં ઉપયોગી પુરવાર થાય છે. ફોટોગ્રાફી કરતા અનેક…
- નેશનલ
128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
વારાણસીઃ પદ્મશ્રી બાબા શિવાનંદનું 128 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે વારાણસીની બીએચયુ હૉસ્પિટલમાં શનિવારે રાત્રે 8.45 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. ત્રણ દિવસથી તેઓ હૉસ્પિટલમાં દાખલ હતા. બાબા શિવાનંદે તેમનું સંપૂર્ણ જીવન યોગ સાધનામાં સમર્પિત કર્યું હતું. તેઓ સાદું…
- ભુજ
ભુજની ખાનગી હોસ્પિટલમાં યુવકની આત્મહત્યાથી ચકચાર
ભુજઃ ભુજમાં સ્થિત ઓર્થોકેર હોસ્પિટલના કર્મચારી એવા અબડાસા તાલુકાના ફુલાય ગામના ૨૩ વર્ષીય મુરુભા કરશનજી જાડેજા નામના યુવાને હોસ્પિટલમા જ અડધી રાત્રે કોઇ અકળ કારણે ગળેફાંસો ખાઇને અંતિમ પગલું ભરી લેતા અરેરાટી વ્યાપી છે, જયારે અંજાર તાલુકાના સતાપરમાં રવિ પાંચા…
- નેશનલ
ભારત સરકારનું મોટું પગલું; IMF બોર્ડમાં ભારતીય અધિકારીને બરતરફ કરવામાં આવ્યા
નવી દિલ્હી: વૈશ્વિક નાણાકીય સહયોગ અને નાણાકીય સ્થિરતા માટે કામ કરતી સંસ્થા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)માં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ(Dr Krishnamurthy Subramanian)ને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. ૩૦ એપ્રિલના રોજ જાહેર કરાયેલા સરકારી આદેશ મુજબ ભારતે ડૉ. કૃષ્ણમૂર્તિ…
- IPL 2025
રોમારિયો શેફર્ડ: ટી-20 ક્રિકેટનો સૌથી ડેન્જરસ મૅચ-ફિનિશર
બેંગ્લૂરુ: ટી-20 ક્રિકેટમાં અનેક હાર્ડ-હિટર્સ થઈ ગયા અને અસંખ્ય પિંચ-હિટર્સ હાલમાં રમી રહ્યા છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગલરુ (RCB)નો બૅટ્સમૅન રોમારિયો શેફર્ડ એ બધામાં સાવ જુદો છે. ટી-20 ક્રિકેટમાં તે સૌથી ડેન્જરસ મૅચ-ફિનિશર ગણાય છે અને એનો પુરાવો શનિવારે જોવા…