- રાજકોટ
ધોરાજીમાં ગમખ્વાર અકસ્માતઃ 4 લોકોના મોત, બેની હાલત ગંભીર
રાજકોટઃ જિલ્લામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. ગતરોજ ગોંડલ રોડ પર કોરાટ ચોક નજીક ટ્રકચાલકે બે ટુ-વ્હીલરને અડફેટે લેતા સાસુ અને વહુના મોત નીપજ્યા હતા. આ દરમિયાન ધોરાજીના સુપેડી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાતા ચાર લોકોના કમકમાટીભર્યા…
- નેશનલ
લોનધારકોને આગામી દિવસો મળી શકે છે રાહત, વ્યાજ દરમાં ઘટાડાના સંકેત
મુંબઈ : દેશના લોનધારકોને આગામી દિવસોમાં રાહતના સમાચાર મળી શકે છે. જેમાં માર્ચ મહિનામાં ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવાનો દર ઘટીને 3.34 પર આવી ગયો હતો. છેલ્લા ઘણા વર્ષોમાં આ સૌથી નીચું સ્તર છે. એસબીઆઈના અહેવાલમાં જણાવાયું છે કે…
- અમદાવાદ
બિલ્ડરને સસ્તામાં જમીન અપાવવાની લાલચ આપી ગઠીયાએ આટલા કરોડનો ચૂનો લગાવ્યો
અમદાવાદઃ શહેરના લપકામણમાં રહેતા બિલ્ડર સહિત અનેક લોકોને શેરબજાર-જમીનમાં રોકાણની લાલચ આપી બે ગઠીયા 14 કરોડનો ચૂનો લગાવી ગયા હતા. સોલામાં રહેતા બે ગઠિયાઓએ બિલ્ડર અને અન્ય કેટલીક વ્યક્તિઓને શેરબજારમાં રોકાણની સામે તગડો નફો કમાવી આપવાની સાથે એક રોકાણકારને રાજકોટ…
- સુરત
સુરતમાં MD ડ્રગ્સનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરારઃ પોલીસની કામગીરી સામે સવાલો
સુરતઃ શહેરમાં MD ડ્રગ્સ સાથે પોલીસે એક આરોપીને પકડ્યો હતો. પોલીસે આરોપીને 17.59 ગ્રામ MD ડ્રગ્સ સાથે રિંગ રોડ સ્થિત કિન્નરી ટોકીઝ પાસેથી ઝડપ્યો હતો. આરોપીને ફરાર થયાને 24 કલાક થયા બાદ પણ હજી સુધી પોલીસના હાથે લાગ્યો નથી. પોલીસ…
- અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પરથી 15 દિવસમાં 113 કરોડનો ગાંજો ઝડપાયો
અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક વખત ગાંજો ઝડપાયો હતો. સોમવારે વધુ એક વખત 20 કરોડની કિંમતનો 19.728 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો હતો. છેલ્લા 15 દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી 113 કરોડનો ગાંજો પકડાયો હતો. સોમવારે વિયેટજેટની ફ્લાઈટમાં આવેલા સુરતની એક…
- તરોતાઝા
વિશેષ : ઘણા લોકો પાર્કમાં કારણ વગર જોરથી હસે છે, જાણો, આ કરવાથી કયા રોગ મટે છે?
-નિધી ભટ્ટવિશ્ર્વ હાસ્ય દિવસ 2025: હાસ્ય તમને રોગોથી દૂર રાખી શકે છે, પરંતુ સંશોધન કહે છે કે પહેલા લોકો દિવસમાં 18 મિનિટ હસતા હતા પરંતુ હવે તે સમય ઘટીને માત્ર 6 મિનિટ થઈ ગયો છે. આ ઉતાવળિયા અને ઝડપી જીવનમાં,…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ: આયુર્વેદિક દિનચર્યા
સંકલન: સ્મૃતિ શાહ-મહેતાગયા અઠવાડિયે આપણે આયુર્વેદિક દિનચર્યાના કેટલા પાસા વિષેશ વાત જાણી… હવે આગળશરીરની માલિશ શિયાળામાં અઠવાડિયામાં 1 થી 2 વાર તેલથી માલિશ કરવાથી શરીર સ્ફૂર્તિલું તથા ચમકીલું રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. ત્રણેય પ્રકૃતિવાળાએ આ મુજબના તેલનો…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા: તંદુરસ્તી જાળવી રાખવાનો ઉત્તમ વિકલ્પ: સમુદ્રી શેવાળ
-શ્રીલેખા યાજ્ઞિક આજનો ભારતીય યુવાવર્ગ જાપાનીઝ વાનગી તથા તેના સ્વાદનો દીવાનો બની ગયોે છે. ભારતીય વાનગીઓ જેવી કે ગુજરાતી થાળી, પંજાબી ભોજન કે પછી દક્ષિણ ભારતીય વાનગીનો રસાસ્વાદ વારંવાર માણતો જ રહે છે. ખાસ પ્રસંગે કે ખાસ દિવસને યાદગાર બનાવવા…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ: તરસ લાગે ત્યારે પાણી પીવું એ પ્રકૃતિ છે, તરસ વિના પાણી પીવું એ…
-રાજેશ યાજ્ઞિક ઉનાળો માથે ચડ્યો છે. ગરમી નવા રેકોર્ડ બનાવી રહી છે. સ્વાભાવિકપણે આપણને તરસ પણ વધારે લાગે છે. નિષ્ણાતો જણાવે છે કે, તરસ એ શરીરની એક કુદરતી સંરક્ષણ પદ્ધતિ છે. આ તમારા શરીરનો સંકેત છે કે તમારા શરીરમાં પ્રવાહીનું…