- ગાંધીનગર

ગુજરાતમાં 149 નગરપાલિકાને રોડ રિપેરીંગ માટે 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી
ગાંધીનગર : ગુજરાતમાં સરકારે ચોમાસા પૂર્વે 149 નગરપાલિકાને રોડ રિપેરીંગ માટે 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ગ્રાન્ટ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.…
- નેશનલ

રાહુલના લેખનો જવાબ ફડણવીસે પણ આપ્યો લેખ લખીનેઃ બિહારની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રની ચૂંટણી ફરી ચર્ચામાં
મુંબઈઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. હવે રાહુલ ગાંધીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર જેવો આરોપ લગાવ્યો હતો, તેવો આરોપ ફરી બિહારની ચૂંટણી માટે લગાવ્યો છે.…
- ઉત્સવ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: એક વિજેતા બ્રાન્ડનો હર્ષનાદ : ‘ઈ સલા કપ નામદુ’ !
-સમીર જોશી આઈપીએલની 18મી સિઝન મંગળવારે પૂરી થઇ. બેંગલોરની ટીમ ફાઈનલી કપ જીતવામાં સફળ રહી. વિરાટ કોહલીના નામ સાથે આઈપીએલ ટ્રોફી પણ જોડાઈ ગઈ. એની આંખોમાં જે રીતે આનંદનાં આંસુ ઊભરાઈ આવ્યાં, એ જે રીતે પત્ની અનુષ્કાને ભેટ્યો, ડીવિલર્સ અને…
- નેશનલ

કમલ હસને રાજ્યસભાની ચૂંટણીમાં નોંધાવી ઉમેદવારી, તમિલનાડુની 6 ખાલી બેઠકો માટે યોજાશે ચૂંટણી
ચેન્નઈ: કન્નડ ભાષાને લઈને થયેલા વિવાદને કારણે દક્ષિણના સુપર સ્ટાર કમલ હસન તાજેતરમાં ચર્ચામાં આવ્યા હતા. કર્ણાટકમાં તેમની ખૂબ ટીકા થઈ હતી. જોકે કમલ હસને તેને ગણકારી ન હતી. દક્ષિણ ભારતના અભિનેતાઓ એક ઉંમર બાદ રાજકારણમાં પ્રવેશ કરતા હોય છે.…
- નેશનલ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને આંચકો, ચારના બદલે માત્ર એક જ સમિતિનું અધ્યક્ષ સ્થાન મળ્યું
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) માં પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. યુએનએસસીના અસ્થાયી સભ્ય તરીકે ચાર આતંકવાદ સંબંધિત સમિતિઓના નેતૃત્વની પાકિસ્તાનની માંગણીને પરિષદના અન્ય સભ્યોએ નકારી કાઢી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને ફક્ત 1988 તાલિબાન પ્રતિબંધ…
- ઉત્સવ

હેં… ખરેખર?! : વિશ્વની એક માત્ર તરતી ટપાલ કચેરી છે કાશ્મીરમાં!
-પ્રફુલ શાહ ઈન્ટરનેટના આગમન સાથે સંદેશ-વ્યવહાર પદ્ધતિમાં આમુલ પરિવર્તન આવી ગયું છે. વોટસઅપ કોલ, વીડિયો કોલ, ઝુમ કોલ વગેરેએ પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, પરબીડિયા, ટેલિગ્રામ અને ટપાલ કચેરીને સંદતર વિસરાવી દીધા છે. આપણામાંથી મોટાભાગનાએ નાના ખખડધજ રૂમથી લઈને મોટી ઑફિસ ધરાવતી…
- ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ: ઝરીના વહાબ: કેવી રીતે પોતાના લગ્નના બધા છેડા અકબંધ રાખ્યા છે?
રાજ ગોસ્વામી ચિત્તચોર, સાવન કો આને દો અને ઘરોંદા જેવી ફિલ્મોથી લોકપ્રિય થયેલી અભિનેત્રી ઝરીના વહાબને એક વાતનું શ્રેય આપવું પડે કે એ એના તામસી મિજાજના કાછડી છૂટા પતિ આદિત્ય પંચોલી સાથેનાં ખરાબે ચડેલાં લગ્નની વાત કરતાં શરમાતી નથી. ભારતીય…
- મનોરંજન

અક્ષય કુમારની કિલર કોમેડી ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, 2 દિવસમાં છાપ્યા 50 કરોડ રૂપિયા
મુંબઈઃ ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા (Filmmaker Sajid Nadiadwala)ની હિટ કોમેડી ફ્રેન્ચાઇઝી (Hit comedy franchise) ‘હાઉસફુલ’ (Housefull) ને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. આ ફ્રેન્ચાઈઝીની 4 ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી જ છે. જ્યારે હવે પાંચમી ફિલ્મને પણ ખૂબ…
- ઉત્સવ

સુખનો પાસવર્ડ -ઃ જાત પર વિશ્વાસ છે તો આખી દુનિયાની સલાહ સામે મક્કમ રહો !
આશુ પટેલ થોડા સમય અગાઉ એક ઉત્સાહી અને તેજસ્વી યુવાન વાચકનો કોલ આવ્યો હતો. તે યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે. એ પહેલી વાર પરીક્ષામાં નિષ્ફળ સાબિત થયો એટલે કેટલાક મિત્રો- પરિચિતોએ સલાહ આપી કે ‘આ પરીક્ષા પાસ કરવાનું…









