- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનીઓને સિંદૂરના અર્થની નથી ખબર, ભારતની કાર્યવાહી બાદ ગૂગલ પર કરી રહ્યા છે સર્ચ
કરાચીઃ પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ મોડી રાતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી. ભારતે કરેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનના લોકો ફફડી ઉઠ્યા છે. પાકિસ્તાનના લોકો ગૂગલ…
- નેશનલ
પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન, ઓપરેશન સિંદૂર જવાબદારી પૂર્વકનું એક્શન
નવી દિલ્હી : ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો છે. ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ એર સ્ટ્રાઈકને ઓપરેશન સિંદૂર નામ…
- નેશનલ
ઓપરેશન સિંદૂરઃ પહલગામના 26 પ્રવાસીના મોતના બદલામાં ભારતે 100થી વધુ આતંકીને માર્યા
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં અને POK કબજા હેઠળના કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ભારતની આ કાર્યવાહીમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનનું પીએમ મોદીએ મોનીટર કર્યું…
- નેશનલ
Operation Sindoor: દેશની સેના પર અમને ગર્વ છેઃ કૉંગ્રેસે આપી પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ પહેલાગામમાં 22મી એપ્રિલે 26 નિર્દોષ લોકોને તેમના ધર્મ પૂછી પૂછીને મારી નાખનારા આતંકવાદીઓને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે ઠેર ઠેરથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ભારતીય સેના, નૌસેના, વાયુસેનાએ સંયુક્ત રીતે આતંકવાદી કેમ્પ પર હુમલો કરી 100 જેટલા…
- નેશનલ
Operation Sindoor: તમે અમારી સુહાગનોની સેથીના સિંદુર ઊજાડ્યા…આ રીતે પડ્યું નામ
નવી દિલ્હીઃ જો તમે કાશ્મીરના પહેલગામના ત્રાસવાદી હુમલાને યાદ કરો તો તમને હિમાંશી નરેવાલનો મૃત પતિ વિનય નરેવાલ પાસે વિલા મોઢે બેઠલો ફોટો યાદ આવશે. લગ્નના માત્ર છ દિવસ બાદ ત્રાસવાદીઓએ આ નવી નવેલી દુલ્હનને વિધવા કરી દીધી. માત્ર હિમાંશી…
- નેશનલ
ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત સરહદ પર એલર્ટ, ભુજ એરપોર્ટ બંધ કરાયું, રાજકોટ -જામનગરની ફ્લાઇટ રદ
અમદાવાદ : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઈક કરીને 9 આતંકી કેમ્પોનો ખાતમો બોલાવી દીધો છે. જોકે, તેની બાદ ભારતે પાકિસ્તાન સાથે અડીને આવેલી સરહદોની સુરક્ષા પણ વધારી…
- નેશનલ
પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર બાદ જમ્મુ કાશ્મીરમાં સ્કૂલ કોલેજો બંધ, શ્રીનગર એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાએ મંગળવાર રાત્રે એક મોટું ઓપરેશન હાથ ધર્યું. ભારતીય સેનાએ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરી ઓપરેશન સિંદૂર હેઠળ 9 આતંકવાદી કેમ્પોનો ખાતમો બોલાવી દીધો. આનાથી હતાશ થઈને પાકિસ્તાના સૈનિકો સરહદ પર…
- નેશનલ
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને પહલગામનો લીધો બદલો, આતંકીના 9 અડ્ડાને કરી દીધા તબાહ, જુઓ લિસ્ટ
નવી દિલ્હીઃ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે લઈ લીધો છે. ભારતીય સેનાએ પાકિસ્તાન તથા પીઓકેમાં આતંકીઓના નવ ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનમાં ચાર અને પીઓકેમાં પાંચ સ્થળને ટાર્ગેટ કર્યા હતા. ભારતની…
- નેશનલ
ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો પહલગામ હુમલાનો બદલો, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યવાહીની વિગતો
નવી દિલ્હી : ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અને પીઓકે પર હુમલો કર્યો છે. મંગળવારે મોડી રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો. દેશની ત્રણેય સેનાઓએ સંયુક્ત કાર્યવાહીમાં 9 સ્થળોએ હુમલો કર્યો. આ અભિયાનને ઓપરેશન સિંદૂર નામ…