- પુરુષ
વિશેષ: નવી ફેશન: ફલોરલ શટર્સ
-ખુશી ઠક્કર કોર્પોરેટ વલ્ડમાં કામ કરતો પુરુષ કે પછી કોઈ ધંધાદારી ફેશન અંગે એક મહિલાથી પણ વધારે સજાગ હોય છે. તેઓની પોતાની એક આગવી સ્ટાઈલ હોય છે કે જેમાં તેઓ ઋતુ પ્રમાણે પોતાને હિસાબે ફેરફાર કરે છે. જેમકે શિયાળામાં હુડી…
- પુરુષ
‘સ્વ’ માટે પણ જીવવાનું શીખો…
નીલા સંઘવી તું ક્યારે આવશે અને ક્યારે રસોઈ બનાવશે? પિન્કીને ભૂખ લાગી છે અને સારિકા પણ જોબ પરથી ભૂખી થઈને આવશે’ ચેતને મમ્મીને ફોન કર્યો. ‘અરે, તને કહીને તો ગઈ હતી. આજે અમારા સંગીત ક્લાસનો વાર્ષિકોત્સવ છે. અમારો કાર્યક્રમ તો…
- ભુજ
માંડવીના પર્યટન સ્થળ રાવળપીર દાદા સહિતની દસ દીવાદાંડીઓ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ
ભુજ: ગત ૨૨મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતેની બેસરન ઘાટીમાં ફરવા આવેલા ૨૬ જેટલા ભારતીય પર્યટકોને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ ધરબી દઈ મોતને ઘાટ ઉતારી દેવાના પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓના હુમલા બાદ ભારતીય સેનાએ ગત મધરાત્રે ઓપરેશન ‘સિંદૂર’ હાથ ધરીને…
- પુરુષ
હાલે ના પેટનું પાણી, એવી મારી જેઠાણી…!
કૌશિક મહેતા ડિયર હની, કોઈ પણ યુવતી સાસરે આવે તો એ સબંધ માત્ર પતિ સાથેનો નથી હોતો. પતિના આખા પરિવાર સાથે હોય છે ને એમાં ય કેટકેટલા સબંધો નિભાવવાના હોય છે. આ સબંધોમાં મીઠાશ હોય છે અને ખટાશ પણ. આપણા…
- નેશનલ
ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, પાંચ લોકોના મોત બે ઘાયલ
નવી દિલ્હી : ઉત્તરાખંડમાં બદલાતા હવામાન અને ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર કાશીમાં મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. હેલિકોપ્ટરનો કાટમાળ જંગલની વચ્ચેથી મળી આવ્યો છે હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હતા. આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં 5…
- નેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની કરી વાત
નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન વચ્ચે પહેલેથી તણાવભર્યા સંબંધો રહ્યા છે. 22મી એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી ધરબી હત્યા કર્યા બાદ ભારતે બુધવારે રાત્રે ઑપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ કર્યા બાદ બન્ને દેશો વચ્ચે યુદ્ધના…
- નેશનલ
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના લાહોરમાં સીરીયલ બ્લાસ્ટ, એરપોર્ટ બંધ કરાયું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહી ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન હજુ ભયમાં છે. તેવા સમયે આજે સવારે પાકિસ્તાનના લાહોરના વેલ્ટન એરપોર્ટ નજીક, ગોપાલ નગર અને નસરાબાદ વિસ્તારોમાં વિસ્ફોટ થયા છે. જેના પગલે બચાવ અને ફાયર…
- લાડકી
ફોકસ: સંસ્કૃતિ રક્ષક
-ઝુબૈદા વલિયાણી સ્ત્રીઓ ઉત્સવની આતુરતાપૂર્વક રાહ જોતી હોય છે. એના અનેક કારણ છે. એમાં સૌથી મોટું કારણ એ વખતે એ પોતાના સર્જકતા અને કલ્પકલાની સવિશેષ રજૂઆત કરી શકે છે. એટલું જ નહીં એક વણજાહેર કરેલી સ્પર્ધા દ્વારા એ પોતાનું સમાજમાં…
- લાડકી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: સપનાઓ ને ઉમ્મીદ વચ્ચે કઈ રીતે સાચવવું સંતુલન?
શ્ર્વેતા જોષી-અંતાણી સવારે સાડા પાંચના ટકોરે ધણધણી ઉઠેલો અલાર્મ સન્નાટાને ચીરતો સીધો મેશ્વાના કાને અથડાયો. મેશ્વાએ કણસતા અવાજે ઉંઘમાં જ હાથ લંબાવી સ્નુઝ બટન દબાવી દીધું. હજુ તો ચાદર તાણી એ ફરી ઊંઘમાં સરી પડવાની તૈયારી કરે છે એવામાં મમ્મીની…
- ગાંધીનગર
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર, બનાસકાંઠા જિલ્લો અવ્વલ
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025 માં લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. જે ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ છે. ગત…