- નેશનલ

પાકિસ્તાન સદીઓ સુધી હુમલાને યાદ રાખશે, અવળચંડાઈ બંધ નહીં કરે તો ગાઝા બનાવી દઈશુંઃ એક્સપર્ટ
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં ઓપરેશન સિંદૂર દ્વારા પહલગામ હુમલાનો બદલો લીધો હતો. હતાશ થયેલું પાકિસ્તાન સતત ભારતીય સૈન્ય ઠેકાણાં અને નાગરિકોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનની એક પણ મિસાઈલ કે ડ્રોન ભારતની ધરતીને નુકસાન પહોંચાડી શક્યું…
- નેશનલ

હવાઈ હુમલા બાદ હવે ભારતનો પાકિસ્તાન પર જળ હુમલો, ચિનાબ નદીનું પાણી છોડવામાં આવ્યું
જમ્મુ અને કાશ્મીરઃ ભારત અત્યારે પાકિસ્તાન પર દરેક બાજુથી વાર પ્રહાર કરી રહ્યું છે. હવાઈ હુમલાથી આસમાની વરસાદ સાથે હવે જમીન પર પણ પાણીનો વાર કરવામાં આવ્યો છે. પહેલા ભારતે પાકિસ્તાન જતી નદી પરના અનેક ડેમના દરવાજા બંધ કરી દીધા…
- અમદાવાદ

ગુજરાતમાં સરહદી વિસ્તારમાં 75 નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી
અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. ભારતે પહલગામ હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતની આ કાર્યવાહીથી રઘવાયા બનેલા પાકિસ્તાને ભારતના બોર્ડર વિસ્તારના ગામડાઓને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનના ડ્રોન હવામાં જ તોડી…
- નેશનલ

ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે સાયબર એટેકની દહેશત, સરકારે જાહેર કરી એડવાઈઝરી
નવી દિલ્હી : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાન નાસીપાસ થયું છે. ભારતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ લશ્કરી કાર્યવાહી શરુ કરી છે. જેમાં ત્રણેય દળોએ પાકિસ્તાન પર હુમલો કર્યો છે. આ દરમિયાન ભારત પર સાયબર એટેકના…
- જામનગર

ગુજરાતના જામનગર પર પાકિસ્તાનનો ડ્રોન એટેકનો પ્રયાસ, ડ્રોન તોડી પડાયું
જામનગર : ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે ગુજરાત રાજ્ય પણ હાઈ એલર્ટ પર છે. પાકિસ્તાન દ્વારા ભારતીય ક્ષેત્રમાં સતત ડ્રોન અને મિસાઈલ હુમલાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે…
- નેશનલ

પાકિસ્તાને બોર્ડર પર ભારતીય મકાનોને બનાવ્યા નિશાન, ઘાયલ લોકોએ કહી આ વાત
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઓપરેશન સિંદૂર બાદ નાસીપાસ થયેલા પાકિસ્તાને ભારતના 15 જેટલા શહેરો પર હુમલાની કોશિશ કરી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનની આ કોશિશ નિષ્ફળ બનાવી હતી. પાકિસ્તાન દ્વારા પૂંછમાં રહેણાંક વિસ્તારોને નિશાન…
- આમચી મુંબઈ

આજથી બેસ્ટ બસનાં ભાડાં ડબલ
મુંબઈ: બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બસનાં ભાડાંમાં શુક્રવાર, નવ મે, ૨૦૨૫થી બમણો વધારો થવાની જાહેરાત બેસ્ટ ઉપક્રમે કરી છે. બસની ટિકિટનું મિનિમમ ભાડું પાંચ રૂપિયા હતું તેની માટે હવે આજથી મુંબઈગરાએ ૧૦ રૂપિયા ચૂકવવા પડવાના છે.મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને…
- નેશનલ

જમ્મુ કાશ્મીર સરહદ પર પાકિસ્તાનના સતત ડ્રોન એટેક , સીએમ ઓમર અબ્દુલ્લા સ્થિતિની સમીક્ષા કરવા જમ્મુ જશે
નવી દિલ્હી : ભારત પાકિસ્તાન વચ્ચે સતત વધતા તણાવ બાદ પાકિસ્તાને જમ્મુ કાશ્મીર સરહદ પર ડ્રોન અને મિસાઈલ હુમલાઓ કર્યા હતા. જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નાકામ બનાવ્યા હતા. તેની બાદ સમગ્ર જમ્મુમાં અંધાર પટ છવાયો હતો. ત્યારે આજે શુક્રવારે…
- નેશનલ

આઈપીએલઃ ધરમશાલામાંથી ખેલાડીઓને સ્પેશિયલ ટ્રેન દ્વારા મોકલવામાં આવશે દિલ્હી
ધરમશાલાઃ પાકિસ્તાન સાથેના યુદ્ધના વાતાવરણ વચ્ચે અહીં હિમાચલ પ્રદેશના ધરમશાલા શહેરમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની આઇપીએલ-મૅચ પાકિસ્તાનના હુમલાને પગલે પહેલાં અટકાવવામાં આવી હતી અને પછી રદ જાહેર કરાઈ હતી. સલામતીના કારણસર સ્ટેડિયમને તરત ખાલી કરવામાં આવ્યું હતું. આજે…
- નેશનલ

JF-17નો એક પાકિસ્તાની પાયલટ રાજસ્થાનના લાઠીમાંથી પકડાયો, અન્ય એકની શોધ ચાલુ…
લાઠી, રાજસ્થાનઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે સ્થિતિ વધારે વણસી ગઈ ગઈ છે, તેવામાં અત્યારે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ભારતીય સેનાનાએ ઓપરેશન દરમિયાન એક પાકિસ્તાની પાયલોટને પકડ્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ પાયલોટ પાકિસ્તાની વાયુસેનાના JF-17…









