- અમદાવાદ
વોર ઇફેક્ટ? ઉનાળુ વેકેશનની સિઝન “ધોવાઈ” પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો, બુકિંગ થઈ રહ્યા છે રદ્દ!
અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની સ્થિતિ છે. ભારતનાં આતંક વિરોધી સૈન્ય અભિયાન ઓપરેશન સિંદૂર બાદ બંને દેશ વચ્ચેનાં સંબંધમાં વધારે તણાવ છે. પાકિસ્તાનની સેના ભારતનાં અનેક સરહદી વિસ્તારોમાં હુમલા કરી રહી છે અને તે સમયે સુરક્ષાને ધ્યાને…
- નેશનલ
મુરલી તમારો કોણ થાય? યુદ્ધમાં ગયેલા દીકરાના માતા-પિતાના હાથ ધ્રુજ્યા ને…
મુંબઈઃ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં જ્યારે જ્યારે પાકિસ્તાનને આપણે મ્હાત આપીએ છીએ ત્યારે ત્યારે આપણા જવાનો માટે આપણી છાતી ગજગજ ફુલે છે, પણ જે માતા-પિતા અને પરિવારના સ્વજનો સરહદ પર હશે તેમની મનઃસ્થિતિ લગભગ આપણે સમજી પણ નહીં શકીએ.…
- નેશનલ
ગુજરાત સહિત દેશમાં આ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી
નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે દેશમાં કેટલીક પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. બંને દેશો વચ્ચેના તણાવની અસર શૈક્ષણિક કાર્ય પર પણ જોવા મળી રહી છે. જેમાં કેટલીક મહત્ત્વપૂર્ણ પરીક્ષાઓ સ્થગિત કરવા પડી છે. તેમાં આઈસીએઆઈ દ્વારા આયોજીત સીએ ફાઈનલ…
- નેશનલ
ભારતીય સેનાએ કહ્યું, પાકિસ્તાનના એરબેઝ અને હથિયાર ભંડારને તબાહ કર્યા
નવી દિલ્હી : ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં શુક્રવારે રાત્રે પાકિસ્તાને ભારતના 26 શહેરો પર ડ્રોન હુમલા કર્યા હતા. જેને ભારતીય સેનાએ નાકામ બનાવ્યા હતા. જ્યારે ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપતા દેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું…
- ભુજ
કઈંક મોટું થવાનું નક્કી! ભુજ-અબડાસામાં તમામ બજારો બંધ
કચ્છઃ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. શનિવારના વહેલી સવારથી જ કચ્છની સંવેદનશીલ સરહદ પર સૈન્ય હલચલ જોવા મળી રહી છે. આજે સવારે પોલીસે ભુજમાં તમામ બજારોમાં ખુલતી દુકાનો અટકાવી હતી અને ખુલ્લી દુકાનોને બંધ કરાવી હતી. ભુજમાં…
- નેશનલ
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીર સાથે વાત કરી
નવી દિલ્હી : ભારત પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવા પ્રયાસ કરી રહ્યું છે. જેમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સાથે વાત કરી છે. તેમણે મુનીરને ભારત…
- નેશનલ
ભારત – પાકિસ્તાન તણાવ પર રાજ ઠાકરેએ લીધો મોટો નિર્ણય, જાણો વિગત
મુંબઈઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત – પાકિસ્તાન તણાવ વધ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનું મોટું નિવેદેન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે , હાલ ભારતીય સેના અને ભારતીય નાગરિકો માટે પ્રાર્થના કરવામાં આવે તે જરૂરી…
- નેશનલ
પાકિસ્તાનને જડબાતોડ જવાબ; સિયાલકોટમાં આતંકવાદી લોન્ચ પેડ ધ્વસ્ત કર્યું: BSF
નવી દિલ્હી: પાકિસ્તાને શુક્રવારે જમ્મુ અને કાશ્મીરથી લઈને ગુજરાત સુધી ભારતના 26 સ્થળો પર એકસાથે ડ્રોન હુમલા શરૂ કર્યા હતા. જો કે, ભારતીય સશસ્ત્ર દળોએ પોતાની મજબૂત હવાઈ સંરક્ષણ ક્ષમતાઓનું પ્રદર્શન કરતાં આ હવાઈ ખતરાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો. હુમલાના…
- નેશનલ
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો, ગોલ્ડ રિઝર્વ પણ ઘટ્યું
મુંબઈ : ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં બે અઠવાડિયાથી ચાલી રહેલો વધારો અટકી ગયો છે. જેમાં 2 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 2.06 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. આ ઘટાડા સાથે, વિદેશી મુદ્રા…