- અમદાવાદ
દેશવાસીઓ, હવેથી આ બે દેશોમાં ફરવા જતા પહેલા સો વાર વિચારજો, તેમણે ભારતને નહીં…
અમદાવાદઃ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ભરેલી સ્થિતિ છે. પહેલગામ ફરવા ગયેલા પ્રવાસીઓ પર આતંકીઓએ હુમલો કરી ભારતની શાંતિની પરીક્ષા લીધી છે. ભારત પાસે વળતો પ્રહાર કરવા સિવાય કોઈ વિકલ્પ ન છોડતા હવે પાકિસ્તાન ભારતના ઑપરેશન સિંદૂર સામે ટકવા મથી રહ્યું છે.…
- રાજકોટ
પાકિસ્તાન અવળચંડાઈ ચાલુ રાખશે તો યુદ્ધ નિશ્ચિતઃ વિજય રૂપાણી
રાજકોટઃ ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન ગુજરાતમાં બોર્ડર વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે. રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, પાકિસ્તાનની કોઈ હેસિયત નથી, પરંતુ તેની અવળચંડાઈને આપણે જાણીએ છીએ. પાકિસ્તાન આતંકીઓને આશરો આપે છે તે વાત સાબિત…
- ગાંધીનગર
સરહદ પર તણાવ અને ડ્રોન હુમલા વચ્ચે ગુજરાત સરકાર સતર્ક, સરહદી વિસ્તારોમાં સુરક્ષા પગલાની કરી સમીક્ષા
ગાંધીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અને પાકિસ્તાન દ્વારા કરવામાં ભારતનાં અન્ય સરહદી રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કરવામાં આવી રહેલા ડ્રોન હુમલાના પ્રયાસોની પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન…
- ઇન્ટરનેશનલ
ભારત-પાક. તણાવને લઈ ચીને આલાપ્યો શાંતિનો રાગ, કરી આ અપીલ
બેઇજિંગઃ પાકિસ્તાને ગત રાત્રે પણ ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલાની કોશિશ કરી હતી. જેને ભારતના સુરક્ષાદળો અને એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવથી ચીન, અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં ચિંતાનો…
- નેશનલ
પાકિસ્તાનના ખોટા દાવાનો વિદેશ મંત્રાલય કર્યો પર્દાફાશ,કહ્યું સુરતગઢ અને સિરસા એરપોર્ટ સુરક્ષિત
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશ મંત્રાલયે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ખોટા દાવાનો પર્દાફાશ કર્યો છે. આ અંગે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે પાકિસ્તાન ખોટી માહિતી ફેલાવી રહ્યું છે. પાકિસ્તાને ભારતીય S-400…
- નેશનલ
પાક-ચીન “જુઠ્ઠાણા”ને શરણે; ભારતનું S-400 એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ અને મહિલા પાઇલટને પકડવાનાં ખોટા દાવા
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં તણાવમાં પાકિસ્તાની સેનાને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. આથી હવે પાકિસ્તાન અને તેનો મિત્ર દેશ ચીન જુઠ્ઠાણાને ચરણે બેસી ગયા છે. ભારતના એર ડિફેન્સ સિસ્ટમ S-400 અંગે ચીને દુનિયામાં જે જૂઠ ફેલાવ્યું હતું,…
- સ્પોર્ટસ
યશસ્વીનું અબાઉટ ટર્ન, કહે છે કે ‘મારે તો હવે…’
મુંબઈ: લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલે (YASHASVI JAISWAL) મુંબઈ ક્રિકેટ ઍસોસિએશન (MCA)ને કહ્યું છે કે ‘હું મુંબઈની રણજી ટીમ છોડીને ગોવાની રણજી ટીમ વતી રમવાનો હતો, પણ મેં હવે નિર્ણય બદલ્યો છે એટલે મને હવે ફરી મુંબઈ (MUMBAI) વતી રમવાની…
- નેશનલ
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દેશના આ બે મોટા શહેરમાં ફરી લાદવામાં આવ્યું લોકડાઉન
જયપુરઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન ભારત પર હુમલાની શક્ય તમામ કોશિશ કરી રહ્યું છે, પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનના ઈરાદા સફળ થવા દીધા નથી. આ દરમિયાન રાજસ્થાનના બોર્ડર જિલ્લા બાડમેર અને જેસલમેરમાં…
- નેશનલ
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કેદારનાથ હેલિકોપ્ટર સેવા સ્થગિત કરાઈ
દેહરાદૂન : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવાઓ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઘણા હેલિકોપ્ટર અને હોટેલ બુકિંગ રદ થઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જેમાં શનિવારે સરહદ…
- અમદાવાદ
વોર ઇફેક્ટ? ઉનાળુ વેકેશનની સિઝન “ધોવાઈ” પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો, બુકિંગ થઈ રહ્યા છે રદ્દ!
અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની સ્થિતિ છે. ભારતનાં આતંક વિરોધી સૈન્ય અભિયાન ઓપરેશન સિંદૂર બાદ બંને દેશ વચ્ચેનાં સંબંધમાં વધારે તણાવ છે. પાકિસ્તાનની સેના ભારતનાં અનેક સરહદી વિસ્તારોમાં હુમલા કરી રહી છે અને તે સમયે સુરક્ષાને ધ્યાને…