- ઉત્સવ
સ્પોટ લાઈટ: આફ્રિકા મારા પર આફરીન થયું…
-મહેશ્ર્વરી કાંતિ મડિયાનાં ત્રણ નાટક સાથે ઈસ્ટ આફ્રિકાના પ્રવાસે નીકળવાની વાત આગળ ચલાવતા પહેલા ગયા અઠવાડિયે મેં મારી બીજી દીકરીને નાટકમાં કામ કરવાની મળેલી તક અને એના લવ મેરેજની વાત કરી હતી. આ બધું હું આફ્રિકા જવા રવાના થઈ એ…
- અમદાવાદ
યુદ્ધવિરામ પછી ગુજરાતના સરહદી જિલ્લાઓમાં કેવી છે સ્થિતિ? જાણો વિગત
અમદાવાદઃ ભારત – પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ પાકિસ્તાનની નાપાક હરકત ચાલુ રહી હતી. ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ડ્રોન જોવા મળ્યા હતા. ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના 24 સરહદી ગામો તેમજ પાટણના સાંતલપુર તાલુકાના 70થી વધુ ગામોમાં બ્લેક આઉટ…
- ભુજ
કચ્છના બસ-રેલવે સ્ટેશનો પર કોરોનાકાળ જેવા દશ્યોઃ યુદ્ધના ભણકારા વચ્ચે પરપ્રાંતિયો વતન ઉપડ્યા
ભુજઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ પ્રવર્તી રહેલી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સીમાવર્તી કચ્છના ખાવડા ખાતેના સોલાર એનર્જી પાર્ક, મુંદરા, કંડલા બંદર અને અબડાસા સહિતના સ્થળોએ રોજગારી મેળવવા આવેલા પરપ્રાંતિય નાગરિકોમાં, આ સરહદી વિસ્તાર પર યુદ્ધ દરમ્યાન પાકિસ્તાને વિસ્ફોટક પદાર્થોથી લેસ…
- ઉત્સવ
કરિયર: જોબ માર્કેટ 2025 અત્યાર જેવી પ્રતિસ્પર્ધા અગાઉ ક્યારેય જોઇ નથી!
-નરેન્દ્ર કુમારજોબ માર્કેટ પર લિંક્ડઇનના તાજેતરના રિપોર્ટ ‘સ્કિલ્સ ઓન ધ રાઇઝ 2025’ને જોઇએ તો ખ્યાલ આવે છે કે નોકરીના માર્કેટમાં હાલ જેવી પ્રતિસ્પર્ધા અગાઉ ક્યારેય જોઇ નથી. આ રિપોર્ટ અનુસાર, નોકરીદાતા આજના ઝડપથી બદલાતા પ્રોફેશનલ પરિદૃશ્યને નેવિગેટ કરવા માટે પોતાના…
- ઉત્સવ
હેં… ખરેખર?! બે ટાપુ ત્રણેક કિ.મી.ના અંતરે પણ બન્નેમાં દિવસ અલગ!
-પ્રફુલ શાહ આ દુનિયામાં ઘણું માનવામાં ન આવે એવું છે. એમાં એક ઉદાહરણ છે લિટલ ડાયોમિડ અને બીગ ડાયોમીડ ટાપુ. આમાં લિટલ અને બીગ સમજાય પણ ડાયોમીડ કેમ અને શા માટે! આ બન્ને ટાપુનાં નામ ગ્રીક સંત ડાયોમીડીસ પરથી રાખવામાં…
- નેશનલ
ભારતે ચિનાબ નદી પર બનેલા બગલિહાર ડેમના ખોલ્યા દરવાજા, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ ભારતી ચિનાબ નદીમાંથી પાણી છોડ્યું હતું. ભારતે જમ્મુ કાશ્મીરના રામબનમાં ચિનાબ નદી પર બનેલા બગલિહાર ડેમના કેટલાક દરવાજા ખોલ્યા હતા. બે દિવસ પહેલા ભારતે બગલિહાર ડેમના બે અને સલાલ ડેમના ત્રણ…
- નેશનલ
કાંદાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો રડ્યાઃ લાસલગાંવમાં મબલખ આવક
મુંબઈઃ તમારા ઘરમાં કાંદા સસ્તા આવે કે ન આવે, પણ જથ્થાબંધ માર્કેટમાં કાંદાનો ભાવ તળિયે બેસી ગયો છે અને ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. નાસિકની લાસલગાંવ બજાર સમિતિમાં ડુંગળીના ભાવ ગગડી ગયા છે, જેના કારણે ખેડૂતો માટે સંકટ સર્જાયું છે.…
- અમદાવાદ
કામની વાતઃ પાસપોર્ટ માટે ઓરિજનલ દસ્તાવેજ નહીં રજૂ કરવા પડે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાર્યરત થશે PSK
અમદાવાદ: વિદેશ જવા પાસપોર્ટ મહત્ત્વનો પુરાવો છે. ગુજરાતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પાસપોર્ટ રિન્યુ કરાવે છે અથવા તો નવા બનાવે છે. પાસપોર્ટ માટે અત્યાર સુધી ઓરિજનલ દસ્તાવેજ રજૂ કરવા પડતા હતા પરંતુ હવે આમાંથી છૂટકારો મળી શકે છે. ટૂંક…
- ઉત્સવ
કવર સ્ટોરી: આમ તો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થઈ છે ત્યારે… હવે આંતરિક સુરક્ષા ને પ્રજાની શિસ્ત અતિ મહત્ત્વની છે
-વિજય વ્યાસ ‘ઑપરેશન સિંદૂર’ દ્વારા સરકારે અને ભારતીય સૈન્યએ દુશ્મન એવા પાડોશી પાકિસ્તાનને જોઈતાં પાઠ ભણાવી દીધા છે… આપણા સીમાડાની સુરક્ષા માટે ભારતીય સૈન્ય સતર્ક છે. આમ છતાં, પ્રજા તરીકે આપણે પણ અમુક ફરજ પૂરતી ગંભીરતાથી બજાવવાની છે. ભારત અને…