- નેશનલ
એફઆઈઆર નોંધાતા ભાજપ નેતાને થયું ભાન! એક્સ પર પોસ્ટ કર્યો માફી માંગતો વીડિયો
ઇન્દોર: મધ્યપ્રદેશની ભાજપ સરકારના એક પ્રધાને કર્નલ સોફિયા કુરેશીને આતંકીઓની બહેન ગણાવતું વિવાદિત નિવેદન આપ્યું હતું. ભાજપ નેતા અને પ્રધાન વિજય શાહે વિવાદિત ટિપ્પણીને લઈને ભારે મુશ્કેલીમાં સપડાયાં હતાં. મધ્ય પ્રદેશ હાઈકોર્ટે આ વિજય શાહે સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો…
- અમદાવાદ
ગુજરાતમાં હવામાન પલટાશે, ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં ઉનાળા દરમિયાન હવામાનમાં સતત બદલાવ થઈ રહ્યો છે. જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહી…
- લાડકી
વિશેષ: ભારતીય મહિલાઓ માટે સુહાગનાં ચિન્હોનું મહત્ત્વ
-નીલોફર આપણા દેશમાં દીકરીના લગ્ન અને તેને દુલ્હન રૂપે જોવાનું વિશેષ મહત્ત્વ છે. લગ્ન પછી, તેના જીવનમાં ઘણા ફેરફારો આવે છે, તેના માટે કરવામાં આવેલ શણગાર અને તેના સુહાગના ચિહ્નનું વિશેષ મહત્ત્વ છે. નવી પરણેલી વહુના હાથોમાં શોભતી લાલ બંગડીઓ…
- નેશનલ
જાણો .. ભારતે 23 મિનિટ સુધી પાકિસ્તાનમાં ચીનની એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી ઓપરેશન સિંદૂર પૂર્ણ કર્યું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં 22 એપ્રિલના રોજ પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનમાં આતંકી કેમ્પોને તોડી પાડીને દુનિયાને ભારતની લશ્કરી તાકાત દેખાડી હતી. ભારતે પાકિસ્તાન અને પીઓકેના 9…
- ઇન્ટરનેશનલ
મેક્સિકોમાં ટીકટોક ઈન્ફલુઅન્સરની લાઈવસ્ટ્રીમ દરમિયાન હત્યાઃ સ્ત્રી હોવાની સજા મળી?
મુંબઈમાં મહિનાઓ પહેલા એક ફેસબુક લાઈવમાં રાજકારણીની હત્યા થઈ હતી, તેવી જ ઘટના મેક્સિકોમાં બની છે. અહીં એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર લાઈવ વીડિયો બનાવી રહી હતી ત્યારે તેની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. અહીંની ટીકટોક ઈન્ફ્લુઅન્સર મોડેલ વેલેરિયા માર્ક્વેઝની…
- નેશનલ
લખનઉમાં દિલ્હીથી બિહાર જઈ રહેલી બસમાં આગ લાગી, 5 મુસાફરો જીવતા ભડથું
લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉમાં એક ભયાનક આગની ઘટની બની છે. લખનઉનાં મોહનલાલગંજ વિસ્તારમાં કિશાન પથ પર દિલ્હીથી બિહાર જઈ રહેલી ખાનગી સ્લીપર બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગની ઘટના દરમિયાન મોટાભાગના મુસાફરો બસમાં ઊંઘી રહ્યાં હતાં. સૂત્રો દ્વારા મળતી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં દસમા ધોરણનું પરિણામ જાહેરઃ આ વખતે પણ છોકરીઓએ બાજી મારી
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ (MSBSHSE) દ્વારા આજે ધોરણ 10નું (SSC) પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના લાખો વિદ્યાર્થીઓ માટે આજે ખુશીનો દિવસ છે. MSBSHSE દ્વારા જાહેર કરવામાં આવેલ પરિણામમાં દસમામાં કુલ 94.10 ટકા પરિણામ આવ્યું…