- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો, ભારતે કરી ઝીરો ટેરિફ ડીલની ઓફર
અમેરિકા અને ચીન વચ્ચે થયેલી ટેરિફ ડીલ બાદ વિશ્વના અનેક દેશો પણ અમેરિકા સાથે ટેરિફ ડીલ કરવાની તૈયારીમાં છે. તેવા સમયે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યો છે. જેમાં ભારતે અમેરિકા સાથે ઝીરો ટેરિફ ડીલ કરવાની ઓફર કરી…
- વેપાર
વૈશ્વિક સોનું એક મહિનાના તળિયેઃ સ્થાનિક સોનું રૂ. 2375ના કડાકા સાથે રૂ. 92,000ની અંદર, ચાંદી રૂ. 2297 ગબડી
મુંબઈઃ આજે મોડી સાંજે અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સની થનારી જાહેરાત પૂર્વે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ ઉપરાંત અમેરિકા-ચીન વચ્ચેનું ટ્રેડ વૉર શાંત પડતાં રોકાણકારોની સલામતી માટેની માગ ઓસરતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ…
- વેપાર
સોનાના ભાવમાં થઇ રહ્યો છે સતત ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
મુંબઇ : અમેરિકા અને ચીનની ટ્રેડ ડીલ બાદ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત સોનાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં ગુરુવારે એમસીએકસ પર સોનાના 10 ગ્રામના ભાવમાં રૂપિયા 636નો ઘટાડો થતાં તે 91,629ના સ્તરે આવ્યું છે.…
- નેશનલ
દિલ્હીમાં શ્રી ગુરુ ગોવિંદ સિંહ કોલેજ ઓફ કોમર્સની લાઇબ્રેરીમાં લાગી આગ, જાનહાનિ ટળી
દિલ્હીઃ દિલ્હીના પીતમપુરામાં આવેલી ગુરૂ ગોવિંદ સિંહ કોલેજ ઓફ કૉમર્સની લાઇબ્રેરીમાં આજે સવાલે આગની ઘટના બની હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે લાઇબ્રેરીમાં ત્રીજા માળે આગ લાગ્યાની ઘટના બની હતી. જો કે, આગની ઘટના સમયે કોઈ નહોતું જેથી જાનહાનિના કોઈ…
- પુરુષ
લાફ્ટર આફ્ટર: યજમાનનો અભ્યાસક્રમ
-પ્રજ્ઞા વશી જેમ મહેમાનો અનેક પ્રકારના હોય છે તેમ યજમાનો પણ અનેક પ્રકારના હોય છે. ભારતમાં મહેમાનોને ભગવાન સાથે સરખાવવામાં આપણા કવિ, લેખકો અને ચારણોએ ભારે દાટ વાળ્યો છે. ગળું ફાડી ફાડીને ચારણોએ, કવિઓએ લખેલા મહેમાનગતિ ઉપરના છંદ, દુહાઓ અને…
- અમદાવાદ
ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, આત્મહત્યા કરવાનો પત્નીનો પ્રયાસ પતિ માટે માનસિક ત્રાસ
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે પતિ પત્ની વચ્ચેના વિવાદ મુદ્દે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં અદાલતે આત્મહત્યા કરવાના પત્નીના પ્રયાસને પતિ માટે ભાવનાત્મક અને માનસિક ત્રાસ ગણાવ્યો છે. તેમજ આ પ્રકારની ધમકીએ ક્રૂરતા જ ગણાય છે. હાઈકોર્ટે વધુમાં નોંધ્યું હતું…
- નેશનલ
આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસઃ પતિ-પત્નીના ઝગડા વધ્યા, મુદ્દાઓ બદલાયા, અભયમ પર ફરિયાદોનો વરસાદ
અમદાવાદઃ આજે 15મી મે, એટલે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે. પરંતુ શું અત્યારે પરિવારનું મહત્વ એટલું છે ખરા? વર્ષો પહેલા લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હતાં, તેમ છતાં પણ પરિવાર સુખ અને શાંતિ હતી. જ્યારે અત્યારે તો લોકો એકલા રહેવા લાગ્યાં છે,…
- પુરુષ
મુખ્બિરે ઈસ્લામ : પીડિતની બદ્દુઆ અને કંજૂસે આ આફતો ભોગવ્યે છૂટકો
-અનવર વલિયાણી અરબસ્તાનની માતૃભાષા અરબી છે અને ઇલાહી કિતાબ-ઈશ્ર્વરીય ગ્રંથ કુરાન કરીમની ભાષા પણ અરબી હોઈ તે અરબી પયગંબર હઝરત મુહંમ્મદ સાહેબ પર ઉતરી છે, આ અરબી ભાષાનો એક પ્રચલિત શબ્દ છે ‘બખીલ’ જેનો ગુજરાતી ભાષામાં સરળ અર્થ થાય છે…
- પુરુષ
ડિયર હની તારો બન્નીઃ માત્ર વહુ જ નથી વગોવતી મોટાં ખોરડાં…
કૌશિક મહેતા ડિયર હની,આપણે ઘણીવાર ચર્ચા થઇ છે કે, આ સાસુ-વહુના ઝગડા ખતમ ક્યારે થાય કે થશે? એનો જવાબ સાવ સહેલો નથી, કારણ કે આજેય મોટાભાગના ઘરોમાં ઘરની સમસ્યા માટે મોટાભાગે વહુને જવાબદાર ગણવામાં આવે છે. આમ તો સાસુ કહેતી…