- નેશનલ

સૈફ અલી ખાનના પરિવારની કરોડોની મિલકત તેમના હાથમાંથી ગઈ
મુંબઈઃ ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ટેન્શન વચ્ચે સેફ અલી ખાન પટૌડી અને તેમના પરિવાર માટે પણ એક ટેન્શનની વાત બહાર આવી છે. પટૌડી પરિવારની કરોડોની કિંમતની ત્રણ મિલકતો હવે દુશ્મન સંપત્તિ જાહેર કરવામાં આવી છે. જેમાં ભોપાલ, સિહોર અને…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનને મદદ કરવી ભારે પડી! તુર્કી અને અઝરબૈજાન બહિષ્કારનો ટ્રેન્ડ વધ્યો, 250% બુકિંગ રદ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે તુર્કીએ પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું. જેના કારણે ભારતીયો નારાજ થયા અને હવે તુર્કી અને અઝરબૈજાનના બહિષ્કાર (Turkiye–Azerbaijan Boycott)નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો આ બે દેશોમાં જવાનું પણ ટાળી રહ્યાં…
- નેશનલ

એપલને રાજકારણની નહી સ્પર્ધાની ચિંતા, ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર ભારતીય અધિકારીની પ્રતિક્રિયા
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના આઈફોનને ભારતમાં નહી પરંતુ અમેરિકા બનાવવા જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. જેની બાદ ભારતે ટ્રમ્પના નિવેદન પર યોગ્ય પ્રતિક્રિયા આપી છે. આ અંગે ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત…
- ઇન્ટરનેશનલ

વહેલા સવારે ધ્રૂજી ઉઠી ચીનની ધરતી! 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, એનએસસીએ કરી પુષ્ટિ
બેઇઝિંગ, ચીનઃ ચીનમાં આજે ભૂકંપ (Earthquake)ના આંચકા અનુભવાયા હતા. આજે વહેલી સવારે ચીન (China)માં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ (Richter scale) પર 4.5 માપવામાં આવી હતી. નાના ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી, પરંતુ આંચકા અનુભવાયા હોવાથી…









