- વીક એન્ડ

ક્લોઝ અપ : બ્રિટિશ રાજવી `લફરાં સદન’ નો આ સંસારી સાધુ હેરી આજકાલ કેમ ફરી સમાચારોમાં ગાજી રહ્યો છે?
ભરત ઘેલાણી હેરીની મુલાકાત બધે બહુ ગાજી…, હેરી પત્ની મેગન – સંતાનો સાથે…, પુત્ર હેરી, પપ્પા કિગ ચર્લ્સ બ્રિટિશ રાજવી તરીકેના માનદ્ ખિતાબો અઢળક, આર્થિક વારસો તથા માતૃભૂમિ સુધ્ધાં ત્યાગીને અમેરિકામાં હંમેશને માટે વસી જનારા પ્રિન્સ હેરીએ હમણાં દેશ આખાને…
- મનોરંજન

ટોમ ક્રૂઝની ‘મિશન ઇમ્પોસિબલ’ જોવા ગયેલા ચાહકો થયા નિરાશ! કારણ જાણી તમે પણ ચોંકી જશો
નવી દિલ્હીઃ હોલિવુડની ફિલ્મો પસંદ કરતા લોકોનો ભારતમાં ખૂબ જ મોટો વર્ગ છે. ભારતમાં પણ લોકો હોલિવુડ ફિલ્મ (Hollywood Film)ની આતુરતાથી રાહ જોતા હોય છે. હોલિવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝ (Tom Cruise)ની લોકપ્રિય ફ્રેન્ચાઇઝ ‘મિશન ઇમ્પોસિબલ’ (Mission Impossible)ની છેલ્લી ફિલ્મ ‘મિશન…
- નેશનલ

તુર્કીય અને અઝરબૈજાન સાથે રત્ન અને દાગીના વ્યવસાય પર દેશવ્યાપી પ્રતિબંધની અપીલ
મુંબઇ: ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જીજેસી)એ ભારતના રત્ન અને જ્વેલરી ઉદ્યોગને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને તુર્કીય અને અઝરબૈજાન સાથે રત્ન અને દાગીના વ્યવસાય પર દેશવ્યાપી પ્રતિબંધની અપીલ અને અઝરબૈજાન સાથે વેપાર બંધ કરવા માટે વિનંતી કરી છે.…
- નેશનલ

તિરુપતિ બાલાજી મંદિરમાં આઇપીએલના આ માલિકે કર્યું 3.63 કરોડ રૂપિયાના સોનાનું દાન
નવી દિલ્હી : આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં આઈપીએલની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ(LSG)ના માલિક ડૉ. સંજીવ ગોએન્કાએ સોનાનું દાન કર્યું છે. જેને લઇને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. આ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. જેમાં…
- વીક એન્ડ

કેરિયર: મોડર્ન કરીક્યુલમ આઉટ ઓફ ધ ક્લાસરૂમ
વિવેક કુમાર આમ જોઈએ તો દરેક સમયગાળો પોતાના સંશોઘનો પોતે જ લાવે છે અને જૂના સંશોધનોની નવી રૂપ રેખા પણ પોતે જ નકકી કરે છે. ભણતર અને કેરિયર માટે પણ આવું જ કાંઈ છે. એક જમાનો હતો જ્યારે હરાવનારથી લઈને…
- નેશનલ

પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આખરી સ્વીકાર્યું, ઓપરેશન સિંદૂરમાં નૂરખાન એરબેઝને ભારે નુકસાન
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને આતંકીઓના કેમ્પને તોડી પાડયા હતા. જેની બાદ પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા. તેમજ તેની…
- અમદાવાદ

ગુજરાતમાં હવામાન ફરી પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં ફરી એક વાર હવામાન પલટાવાનું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીની અસર વર્તાઇ રહી છે ત્યારે ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદ પડશે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની…
- નેશનલ

કુલગામમાં આતંકીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા, સેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન
જમ્મુ અને કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના પહલગામ (Pahalgam Terrorist Attack)માં થયેલા આતંકવાદી હુમલા બાદ કાશ્મીરમાં ભારતીય સેના (Indian Army) આતંકવાદીઓને ખતમ કરવા માટે અલગ અલગ ઓપરેશન હેઠલ તપાસ કરી રહી છે. છેલ્લા ઘણાં દિવસોથી ખીણના અલગ અલગ વિસ્તારોમાં સેના આતંકવાદીઓને…
- સ્પોર્ટસ

ભાલાફેંકમાં નીરજ ચોપરાએ ફરી ઇતિહાસ રચ્યો, દોહા ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીત્યો
દોહા : ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ફરી ઇતિહાસ રચ્યો છે. નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં 90 મીટરથી વધુ અંતર સુધી ભાલો ફેંક્યો છે. નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો છે. નીરજ ચોપરાએ ત્રીજા પ્રયાસમાં 90.23 મીટર સુધી ભાલો ફેંક્યો. નીરજ…
- નેશનલ

ઓડિશામાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો! વીજળી પડતા 10 લોકોના મોત, ઓરેન્જ એલર્ટ જાહેર
ભુવનેશ્વર, ઓડિશાઃ ઓડિશામાં ભારે વરસાદમાં પડેલી વીજળીના કારણે 10 લોકોનું અકાળે મોત થયું છે. વીજળી પડવાના કારણે અનેક લોકો ઘાયલ થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. ઘાયલ લોકોને સત્વરે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. વીજળી પડવાના કારણે ઓડિશાના કોરાપુટના ત્રણ, ગંજમ,…









