- વીક એન્ડ
સ્પોર્ટ્સ મૅન: વિરાટને માથાની ઈજાએ બનાવ્યો કૅપ્ટન-કિંગ
અજય મોતીવાલા 2014માં સુકાની તરીકે રમેલો પહેલો જ બૉલ માથામાં વાગ્યો અને પછી બધા હરીફ બોલર માટે બન્યો માથાનો દુખાવો અને ભારતને મળ્યો નંબર-વન કૅપ્ટન વિરાટ કોહલીએ 14 વર્ષની શાનદાર ટેસ્ટ-કારકિર્દીની શરૂઆત 2011માં વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચથી કરી હતી, પરંતુ…
- ઇન્ટરનેશનલ
શું ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર 10 લાખ પેલેસ્ટિનિયનોને લિબિયામાં સ્થળાંતરિત કરશે ?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ગાઝામાં અનેક પેલેસ્ટિનિયન નાગરિકો બેઘર થયા છે. ઇઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીને ખંડેર બનાવી દીધી છે. તેની બાદ હવે આ પેલેસ્ટિનિયન નાગરિકોના વસવાટ મુદ્દે મૂંઝવણભરી સ્થિતિ જોવા મળી છે. ત્યારે અમેરિકાનું ડોનાલ્ડ વહીવટીતંત્ર યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાંથી…
- મનોરંજન
Bad news: હેરાફેરી-3માં નહીં હોય પરેશ રાવલ, આ કારણે ફિલ્મ છોડવાનો લીધો નિર્ણય
બોલિવુડની કોમેડી ફિલ્મ હેરાફેરીના ત્રીજા ભાગ માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ હેરાફેરી-3ના ચાહકો માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. પરેશ રાવલ કે હેરાફેરીમાં બાબુરાવનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ સૂત્રો દ્વારા મળતી જાણકારી…
- IPL 2025
આઈપીએલ 2.0 માટે ક્યો વિદેશી ખેલાડી નહીં આવે, કોણ-કોણ ઉપલબ્ધ છે?
મુંબઈ/બેંગ્લૂરુ: ભારત સાથેના ટૂંકા યુદ્ધમાં પાકિસ્તાનનો પરાજય થયા બાદ હવે અધૂરી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની બાકીની 17 મૅચનો રાઉન્ડ આજે શરૂ થઈ રહ્યો છે જેમાં વિવિધ ટીમો વચ્ચેના રોમાંચક વિજય-પરાજય જોવા મળશે. આ ટીમોના કયા વિદેશી ખેલાડીઓ સ્વદેશ ગયા…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ટ્રમ્પને ભારતને નુકસાન કરવામાં જ રસ
ભરત ભારદ્વાજ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર તેમની હળાહળ ભારત વિરોધી માનસિકતા છતી કરીને એપલને ભારતમાં પોતાની ફેક્ટરીઓ નાખવા સામે ચીમકી આપી છે. ડોનલ્ડ ટ્રમ્પે પોતે જ કહ્યું છે કે, પોતે એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ટિમ કૂકને…
- વીક એન્ડ
ક્લોઝ અપ : બ્રિટિશ રાજવી `લફરાં સદન’ નો આ સંસારી સાધુ હેરી આજકાલ કેમ ફરી સમાચારોમાં ગાજી રહ્યો છે?
ભરત ઘેલાણી હેરીની મુલાકાત બધે બહુ ગાજી…, હેરી પત્ની મેગન – સંતાનો સાથે…, પુત્ર હેરી, પપ્પા કિગ ચર્લ્સ બ્રિટિશ રાજવી તરીકેના માનદ્ ખિતાબો અઢળક, આર્થિક વારસો તથા માતૃભૂમિ સુધ્ધાં ત્યાગીને અમેરિકામાં હંમેશને માટે વસી જનારા પ્રિન્સ હેરીએ હમણાં દેશ આખાને…
- મનોરંજન
ટોમ ક્રૂઝની ‘મિશન ઇમ્પોસિબલ’ જોવા ગયેલા ચાહકો થયા નિરાશ! કારણ જાણી તમે પણ ચોંકી જશો
નવી દિલ્હીઃ હોલિવુડની ફિલ્મો પસંદ કરતા લોકોનો ભારતમાં ખૂબ જ મોટો વર્ગ છે. ભારતમાં પણ લોકો હોલિવુડ ફિલ્મ (Hollywood Film)ની આતુરતાથી રાહ જોતા હોય છે. હોલિવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝ (Tom Cruise)ની લોકપ્રિય ફ્રેન્ચાઇઝ ‘મિશન ઇમ્પોસિબલ’ (Mission Impossible)ની છેલ્લી ફિલ્મ ‘મિશન…
- નેશનલ
તુર્કીય અને અઝરબૈજાન સાથે રત્ન અને દાગીના વ્યવસાય પર દેશવ્યાપી પ્રતિબંધની અપીલ
મુંબઇ: ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જીજેસી)એ ભારતના રત્ન અને જ્વેલરી ઉદ્યોગને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને તુર્કીય અને અઝરબૈજાન સાથે રત્ન અને દાગીના વ્યવસાય પર દેશવ્યાપી પ્રતિબંધની અપીલ અને અઝરબૈજાન સાથે વેપાર બંધ કરવા માટે વિનંતી કરી છે.…
- નેશનલ
તિરુપતિ બાલાજી મંદિરમાં આઇપીએલના આ માલિકે કર્યું 3.63 કરોડ રૂપિયાના સોનાનું દાન
નવી દિલ્હી : આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં આઈપીએલની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ(LSG)ના માલિક ડૉ. સંજીવ ગોએન્કાએ સોનાનું દાન કર્યું છે. જેને લઇને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. આ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. જેમાં…