- આમચી મુંબઈ
મુંબઈ સહિત પરાના વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ: કલ્યાણમાં બિલ્ડિંગનો સ્લેબ પડ્યો, 6 જણના મોત
મુંબઈ/બેંગલુરુઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો. મુંબઈ, થાણે, પાલઘરમાં સાંજ પછી વંટોળ સાથે વાદળ છાયા વાતાવરણ સાથે રાતના વરસાદ પડ્યો હતો. મુંબઈમાં ખાસ કરીને કાંદિવલી, બોરીવલી, અંધેરી, બાંદ્રા, ઘાટકોપર, થાણે, ડોંબિવલીમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો…
- અમદાવાદ
દાહોદ મનરેગા કૌભાંડ: બંને દીકરાની ધરપકડ બાદ બચુ ખાબડે Video જાહેર કરી કર્યો આવો ખુલાસો
અમદવાદ: દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં કથિત કરોડો રૂપિયાના કૌભાંડ(Dahod MGNREGA scam) ની તપાસમાં મોટા માથાના નામ ખુલી રહ્યા છે. આ મામલમાં ગુજરાતના કૃષિ અને પંચાયતરાજ વિભાગના રાજ્ય પ્રધાન બચુ ખાબડ(Bachu Khabad) મુશ્કેલીમાં ફસાયા છે. પોલીસે તેમના બંને દીકરાની ધરપકડ કરી…
- IPL 2025
ચેન્નઈએ રાજસ્થાનને આપ્યો 188 રનનો લક્ષ્યાંક
નવી દિલ્હીઃ આઇપીએલની 18મી સીઝનના પ્લે-ઑફ રાઉન્ડની બહાર થઈ ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે અહીં મંગળવારે રાજસ્થાન રોયલ્સ (RR) સામે બૅટિંગ મળ્યા બાદ ખરાબ શરૂઆત કર્યા પછી (12 રનમાં કૉન્વે અને ઉર્વિલ પટેલની વિકેટ ગુમાવવાને પગલે) થોડી સાધારણ ભાગીદારીઓની…
- IPL 2025
ધોનીના નિવેદનથી ખળભળાટ: CSKમાં મોટા ફેરફારોના સંકેત, કયા ખેલાડીઓની થશે છુટ્ટી?
મુંબઈ: પાંચ વખતની IPL ટાઈટલ વિજેતા ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ માટે IPL 2025ની સિઝન ખુબ નિરાશાજનક રહી. CSKએ આ સિઝનમાં 12 મેચ રમી છે, જેમાંથી ટીમ માત્ર ત્રણ મેચમાં જ જીત મેળવી શકી છે. ટીમ સિઝનની બાકીની બે મેચ જીતી…
- મનોરંજન
જાણી લો નિયા શર્માનું અસલી નામ અને નામ બદલવા પાછળનું ખાસ કારણ
‘એક હજારો મેં મેરી બેહના હૈ’થી ટીવી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી નિયા શર્મા પોતાના લુક્સના કારણે હંમેશાં હેડલાઇન્સમાં રહે છે. નિયાને ઘણી વખત એશિયાની સૌથી સેક્સી મહિલાનો ખિતાબ મળ્યો છે. તે પોતાના ફિગર, ફેશનેબલ આઉટફીટનું ખૂબ ધ્યાન રાખે છે ત્યારે…
- નેશનલ
ઓપરેશન સિંદૂર: TMC તરફથી અભિષેક બેનર્જી કરશે ભારતનું પ્રતિનિધિત્વ
નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પાર્ટી સાંસદ અભિષેક બેનર્જી ‘ઓપરેશન સિંદૂર’ પર સંસદીય પ્રતિનિધિમંડળમાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પ્રતિનિધિત્વ અંગે ચર્ચા કરવા માટે ટીએમસીના વડા મમતા બેનર્જીનો સંપર્ક કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો…
- સ્પેશિયલ ફિચર્સ
ઓનલાઈન ફ્રોડથી બચવાનો અચૂક ઉપાય, સરકારી વેબસાઈટ તમને બનાવશે સ્કેમપ્રૂફ…
આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને લોકોના મોટાભાગના કામ ઓનલાઈન ડિજિટલી જ થઈ જાય છે. ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને યુપીઆઈએ આપણી ડે ટુ ડે લાઈફને ખૂબ જ સરળ બનાવી દીધી છે. આને કારણે કેશ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ…
- નેશનલ
યુપીમાં 24 કલાકમાં રચાયા બે વર્લ્ડ રેકોર્ડ્સ; ગંગા એક્સપ્રેસવેના નિર્માણ દરમિયાન મોટી સિદ્ધી
લખનઉ: ઉત્તર પ્રદેશના બે પ્રમુખ શહેરો મેરઠ અને પ્રયાગરાજને જોડતા ગંગા એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય હાલ પુરજોશમાં ચાલી (Ganga Express way) રહ્યું છે, આ પ્રોજેક્ટ દેશના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંનો એક છે. આ દરમિયાન માત્ર 24 કલાકમાં બે વર્લ્ડ રેકોર્ડ…
- ઇન્ટરનેશનલ
હવે પાકિસ્તાનપ્રેમ ભારે પડી રહ્યો છે તુર્કીય અને અઝરબૈઝાનને જાણો કોઈ રીતે…
ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિમાં પાકિસ્તાન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરનારા અઝરબૈઝાન અને તુર્કીયને હવે તેના પરિણામો ભોગવવાનો વારો આવી રહ્યો છે. પાકિસ્તાનને સપોર્ટ કરવા બદ્દલ લોકો આ બંને દેશોનો બોયકોટ કરી રહ્યા છે અને એને જ કારણે વિઝા…