- નેશનલ

જ્યોતિ જાસૂસનું પાકિસ્તાન સાથેનું નવું કનેક્શન બહાર આવ્યું, જુઓ વાયરલ વીડિયો
ચંદીગઢ: હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની જાસૂસીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડવાનો ગંભીર આરોપ છે. જ્યોતિની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર તેમના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી એક વીડિયોમાં તેઓ પાકિસ્તાન…
- નેશનલ

‘દુનિયાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ’: બલુચિસ્તાન આત્મઘાતી હુમલા અંગે પાકિસ્તાનના આક્ષેપોને ભારતે ફગાવ્યા
નવી દિલ્હી: આજે બુધવારે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ખુઝદાર શહેરમાં સ્કૂલ બસ પર આત્મઘાતી હુમલો (suicide attack on a school bus in Pakistan) થયો હતો, આ હુમલામાં ચાર બાળકો મોત થયા હતાં. પાકિસ્તાને આ હુમલા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો…
- આમચી મુંબઈ

નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે 19 લાખની ઠગાઇ: સાત વિરુદ્ધ ગુનો
થાણે: થાણે જિલ્લામાં ફ્લેટ અપાવવાને નામે મુંબઈના નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે 19 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે સાત જણ સામે ગુનો દાખલ કરાયો હતો.કલ્યાણના બાઝારપેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદમાં નિવૃત્ત પોલીસ કર્મચારીએ આક્ષેપ કર્યો હતો કે આરોપીઓએ તેને નિર્માણાધીન ઇમારતમાં…
- કચ્છ

કચ્છનું પ્રવેશદ્વાર સામખિયાળી રેલવે સ્ટેશન બનશે ‘અમૃત ભારત સ્ટેશન’: ₹13.64 કરોડના ખર્ચે થશે આધુનિકીકરણ
સામખિયાળી : ભારતીય રેલવે દ્વારા શરૂ કરાયેલી ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત દેશભરના 1300 થી વધુ રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ અને અપગ્રેડેશનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને આધુનિક સુવિધાઓ પૂરી પાડીને સ્ટેશનોને ‘સિટી સેન્ટર’ તરીકે વિકસાવવાનો…
- નેશનલ

સંજય રાઉતનો પ્રિયંકા ચતુર્વેદી પર કટાક્ષ: ઊંચે ઉડ્યા તો સમજી લેજો કપાશે!
‘ઓપરેશન સિંદૂર’ ની સફળતા પછી, ભારતે દરેક મોરચે પાકિસ્તાન અને આતંકવાદ સામે પોતાની પકડ મજબૂત કરી છે. ભારત સરકાર ‘ઓપરેશન સિંદૂર’નો હેતુ અને પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયાને જણાવવા માટે 7 સાંસદોના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળોને વિવિધ દેશોમાં મોકલી રહી છે. આમાં શિવસેના-યુબીટી…
- નેશનલ

બંગાળમાં ‘ઓપરેશન સિંદૂર’ અંગે રાજકીય ગરમાવો: મમતાના બે નિર્ણયો સામે BJPના આકરા પ્રહાર!
કોલકાતા: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યાર બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન સામે કરેલા ઓપરેશન સિંદૂર (Operation Sindoor)નો મુદ્દો હાલ દેશભરમાં સૌથી વધુ ચર્ચાઈ રહેલો મુદ્દો છે. ઓપરેશન સિંદૂર બાદ ભારતીય જનતા પાર્ટી(BJP) ઘણા શહેરોમાં તિરંગા યાત્રા (Tiranga…
- નેશનલ

ચલો બુલાવા આયા હૈઃ કૈલાશ માનસરોવરની યાત્રાનું આવી ગયું મુહૂર્ત
નવી દિલ્હીઃ મે મહિનો ચાલી રહ્યો છે, જ્યારે હજુ શ્રાવણ મહિનાની વાર છે ત્યારે આ વર્ષથી મહાદેવના ભક્તો કૈલાશ માનસરોવરની યાત્રા કરવાની તક મળશે. પાંચ વર્ષ પછી ફરી કૈલાશ માનસરોવરની યાત્રા શરુ થઈ રહી છે જે અંગે રાજ્ય કક્ષાના વિદેશ…
- નેશનલ

વડા પ્રધાનની પડોશી રિંકી ખન્નાએ ઑપરેશન સિંદૂર સમયે કેમ દિલ્હીમાં જ રહેવાનું પસંદ કર્યુ?
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો સફાયો કરવા ભારતે તાજેતરમાં Operation Sindoor સફળતાપૂર્વક પાર પાડ્યું. આ સમય દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો. દિલ્હી દેશની રાજધાની હોવાથી અહીં માહોલ થોડો વધારે ગરમ હોય ત્યારે આ દિવસોનો એક અનુભવ ટ્વિન્કલ ખન્નાએ શેર…
- IPL 2025

14 વર્ષના સૂર્યવંશીએ 14મી મૅચને ચાર ચાંદ લગાવ્યા
નવી દિલ્હીઃ પ્લે-ઑફ રાઉન્ડની બહાર થઈ ચૂકેલી રાજસ્થાન (RR)ની ટીમે અહીં પોતાની 14મી અને અંતિમ લીગ મૅચમાં ચેન્નઈ (CSK)ને 17 બૉલ બાકી રાખીને છ વિકેટથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં (કુલ આઠ પૉઇન્ટ મેળવીને) સાવ તળિયે જવાનું ટાળ્યું હતું. રાજસ્થાને 188 રનનો લક્ષ્યાંક…









