- IPL 2025
સ્ટેડિયમમાં અસંખ્ય ચાહકોના આગમન પહેલાં જ રોહિત વિકેટ ગુમાવી બેઠો!
અમારા પ્રતિનિધિ તરફથી મુંબઈ: હિટમૅન રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ અને વાનખેડેમાં એક સ્ટેન્ડને તેનું નામ આપવામાં આવ્યું ત્યાર બાદ તે પહેલી જ વાર વાનખેડેમાં રમ્યો, પરંતુ તે દિલ્હી કેપિટલ્સ (ડીસી) સામેની મહત્ત્વની મૅચની ત્રીજી જ ઓવરમાં આઉટ થઈ…
- મનોરંજન
અર્જુન રામપાલને કરચોરી કેસમાં રાહત: હાઈ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ રદ કર્યું
મુંબઈઃ 2019ના કરચોરીના એક કેસમાં અભિનેતા અર્જુન રામપાલ સામે સ્થાનિક કોર્ટ દ્વારા જારી કરાયેલ બિનજામીનપાત્ર વોરંટ મુંબઈ હાઈ કોર્ટે રદ કર્યું છે અને વોરંટના આદેશને “યાંત્રિક અને ભેદી” ગણાવ્યો છે. ૧૬ મેના રોજ ન્યાયાધીશ અદ્વૈત સેઠનાની વેકેશન બેન્ચે વધુમાં જણાવ્યું…
- આમચી મુંબઈ
દારૂના નશામાં મારપીટ કરી યુવાનની હત્યા
મુંબઈ: દારૂ ઢીંચીને મોજ ખાતર બાઈક પર ફરવા નીકળેલા આરોપીઓએ બેરહેમીથી મારપીટ અને લોખંડનો સળિયો ફટકારી યુવાનની હત્યા કરી હોવાની ઘટના પાલઘર જિલ્લામાં બનતાં પોલીસે છ આરોપીની ધરપકડ કરી હતી અને તેમના સગીર સાથીને તાબામાં લીધો હતો.તારાપુર પોલીસે ધરપકડ કરેલા…
- નેશનલ
જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ FIR દાખલ નહીં થાય! SCએ અરજી કેમ ફગાવી?
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ યશવંત વર્મા(Justice Yashwant Varma)ના દિલ્હી સ્થિતિ નિવાસસ્થાનેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવતા હોબાળો મચી ગયો હતો. ઇન હાઉસ ઈન્કવાયરી કમિટી દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી છે, એવામાં ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ FIR નોંધવાની…
- IPL 2025
દિલ્હીનો ડુ પ્લેસી ટૉસ જીત્યો, મુંબઈને પ્રથમ બૅટિંગ મળી
મુંબઈઃ અહીં વાનખેડે સ્ટેડિયમમાં વરસાદના વિઘ્નની સંભાવના વચ્ચે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચેની નિર્ણાયક અને અત્યંત મહત્ત્વની મૅચ માટે જે ટૉસ (TOSS) ઉછાળવામાં આવ્યો એમાં દિલ્હીના કાર્યવાહક સુકાની ફાફ ડુ પ્લેસીનો કૉલ સાચો પડ્યો હતો અને તેણે…
- IPL 2025
સૂર્યવંશીને સેન્ચુરી પછી 500 મિસ્ડ કૉલ આવ્યા, મોબાઇલ સ્વિચ્ડ ઑફ કરી દેવો પડ્યો હતો!
જયપુરઃ રાજસ્થાન રૉયલ્સ (RR)એ 14 વર્ષના વૈભવ સૂર્યવંશી (VAIBHAV SURYAVANSHI)ને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો એ તોતિંગ રકમ સૂર્યવંશીએ વસૂલ કરી આપી છે એ વાત કોઈ પણ નકારી ન શકે અને વધુ નવાઈની એક વાત એ જાણવા મળી છે કે સૂર્યવંશીએ…
- નેશનલ
જ્યોતિ જાસૂસનું પાકિસ્તાન સાથેનું નવું કનેક્શન બહાર આવ્યું, જુઓ વાયરલ વીડિયો
ચંદીગઢ: હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની જાસૂસીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડવાનો ગંભીર આરોપ છે. જ્યોતિની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર તેમના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી એક વીડિયોમાં તેઓ પાકિસ્તાન…
- નેશનલ
‘દુનિયાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ’: બલુચિસ્તાન આત્મઘાતી હુમલા અંગે પાકિસ્તાનના આક્ષેપોને ભારતે ફગાવ્યા
નવી દિલ્હી: આજે બુધવારે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ખુઝદાર શહેરમાં સ્કૂલ બસ પર આત્મઘાતી હુમલો (suicide attack on a school bus in Pakistan) થયો હતો, આ હુમલામાં ચાર બાળકો મોત થયા હતાં. પાકિસ્તાને આ હુમલા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો…
- આમચી મુંબઈ
નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે 19 લાખની ઠગાઇ: સાત વિરુદ્ધ ગુનો
થાણે: થાણે જિલ્લામાં ફ્લેટ અપાવવાને નામે મુંબઈના નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે 19 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે સાત જણ સામે ગુનો દાખલ કરાયો હતો.કલ્યાણના બાઝારપેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદમાં નિવૃત્ત પોલીસ કર્મચારીએ આક્ષેપ કર્યો હતો કે આરોપીઓએ તેને નિર્માણાધીન ઇમારતમાં…