- રાશિફળ
સૂર્યના નક્ષત્રમાં બુધનું ગોચર, આ રાશિના જાતકોને થશે અપરંપાર લાભ…
જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમારનો તો સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આવા આ ગ્રહોના રાજકુમાર બુધે 21મી તારીખની રાતે 10.23 કલાકે સુર્યના નક્ષત્રમાં કૃતિકા નક્ષત્રમાં ગોચર કર્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધ અને સૂર્યને મિત્ર ગ્રહો ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં…
- અમદાવાદ
ગુજરાતમાં કોરોનાએ સ્પીડ પકડીઃ અમદાવાદમાં 24 કલાકમાં 4 નવા કેસ નોંધાયા
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 4 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદની 20 વર્ષીય યુવતી શ્વાસની તકલીફ સાથે સારવાર માટે આવી હતી. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા યુવતીને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી…
- IPL 2025
ગુજરાત ટાઇટન્સનો હવે આ છે લક્ષ્યાંક…
અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ પ્લે-ઑફમાં પહોંચવાનું પ્રથમ લક્ષ્ય રવિવારે દિલ્હી કૅપ્ટિલ્સને હરાવીને હાંસલ કરી લીધું ત્યાર બાદ હવે જીટીનો બીજો ટાર્ગેટ પ્લે-ઑફ (PLAY OFF)માં પહોંચી ગયેલી ચાર ટીમમાં છેલ્લે ટોચના બે સ્થાનમાં રહેવાનો છે કે જેથી ગુરુવાર, 29 મેની મુલ્લાંપુર…
- મનોરંજન
કાનમાં પોતાના લૂકથી ફેન્સના દિલ જિતી રહી હતી Aishwarya Rai-Bachchan, ઈન્ડિયામાં અભિષેક બચ્ચન ગયો ડિનર ડેટ પર?
બોલીવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનનો કાન ફિલ્મ ફેસ્ટિવલનો લૂક હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે. વિદેશી ધરતી પર પણ ઐશ્વર્યાએ પોતાની ભારતીય સંસ્કૃતિ અને તેના મૂલ્યોને ખૂબ જ ગ્રેસફૂલી ફ્લોન્ટ કર્યું હતું. જોકે, એક તરફ કાનમાં ઐશ્વર્યાએ પોતાના લૂકથી લોકોને…
- IPL 2025
મુંબઈ પ્લે-ઑફમાં, દિલ્હી આઉટ
મુંબઈઃ અહીં વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (20 ઓવરમાં 180/5)એ દિલ્હી કૅપિટલ્સ (18.2 ઓવરમાં 121/10)ને 59 રનથી હરાવીને આઇપીએલની 18મી સીઝનના પ્લે-ઑફમાં પ્રવેશ કર્યો હતો. ગુજરાત, બેંગલૂરુ અને પંજાબ અગાઉ જ પ્લે-ઑફમાં પહોંચી ગયા હતા. દિલ્હીની ટીમ સ્પર્ધાની બહાર થઈ…
- અમદાવાદ
સિંહોની વસ્તી ગણતરી 2025: ગુજરાતમાં 891 સિંહો, અમરેલી બન્યું સિંહોનું નવું ઘર પણ રેલવે ટ્રેક પરના મૃત્યુ ચિંતાનો વિષય
અમદાવાદ: એશિયાટિક સિંહો માટેનું એકમાત્ર નિવાસ સ્થાન છે ગુજરાતનું ગીર. ગીર નેશનલ પાર્ક અને પાનિયા, મિતિયાળા અભયારણ્ય સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈને જંગલ, ખેતર, ગામ, પાધરમાં સાવજો વિહરે છે. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં…
- નેશનલ
દિલ્હી-શ્રીનગર Indigo ફ્લાઇટમાં મેજર ટર્બ્યુલન્સ, Video જોઈ રૂંવાડા ઉભા થઈ જશે
નવી દિલ્હી: બુધવારે સાંજે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ખરાબ હવામાનને કારણે કારણે દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં મેજર ટર્બ્યુલેન્સનો અનુભવ થયો હતો, વિમાનમાં સવાર 220 થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી (Turbulence in Delhi-Srinagar Indigo…
- મનોરંજન
‘મને બેભાન કરવાનો પ્રયાસ કર્યો…’ આ અભિનેત્રીએ શેર કરી કાસ્ટિંગ કાઉચની ભયાવહ ઘટના
મુંબઈ: સ્ક્રિન પર દેખાતી ઝળહળતી દુનિયા પાછળ ઘણી અંધારી હકીકતો છુપાયેલી હોય છે. ટીવી સિરિયલ અને ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી રશ્મિ દેસાઈએ તેની સાથે બનેલી કાસ્ટિંગ કાઉચની ઘટના વિશે ખુલ્લીને વાત (Rashmi Desai about Casting couch) કરી છે, તેણે…
- IPL 2025
વાનખેડેમાં સૂર્યકુમારે સપાટો બોલાવ્યો, દિલ્હીના બોલર્સની ઍનેલિસિસ બગાડી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ અહીં વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ દિલ્હી કૅપિટલ્સ (DC) સામેની નિર્ણાયક અને અત્યંત મહત્ત્વની મૅચમાં પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 180 રન કર્યા હતા અને દિલ્હીને 181 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.…
- નેશનલ
દિલ્હીમાં ભયંકર વરસાદ સાથે કાશ્મીરમાં ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ; ઈન્ડિગોએ જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી
નવી દિલ્હી: દેશમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થાય તે પૂર્વે જ દેશનાં અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન રાજધાની દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં બુધવારે સાંજે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ધૂળની આંધી અને જોરદાર…