- IPL 2025
રિષભ પંતને લખનઊના ફ્રૅન્ચાઇઝીએ કાઢી મૂક્યો? અફવા પર ભડકેલા કૅપ્ટને શું કહ્યું જાણી લો…
અમદાવાદઃ એક તરફ અહીં નંબર-વન ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) સામે સાતમા નંબરની લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની મૅચના આરંભની શરૂઆત થઈ રહી હતી ત્યાં બીજી બાજુ એલએસજીના સુકાની રિષભ પંતની આ ટીમના ફ્રૅન્ચાઇઝીએ હકાલપટ્ટી (THROWN OUT) કરી હોવાની જોરદાર અફવા વાઇરલ…
- આમચી મુંબઈ
દહેજ ઉત્પીડન-આત્મહત્યા કેસમાં નામ આવેલા નેતા અને તેના પુત્રની એનસીપીએ કરી હકાલપટ્ટી
પુણે: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ ગુરુવારે જણાવ્યું હતું કે દહેજ ઉત્પીડન અને આત્મહત્યા માટે ઉશ્કેરણીના કેસમાં નામ આવ્યા બાદ પાર્ટીના એક સ્થાનિક નેતા અને તેમના પુત્રને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પુણે જિલ્લા એનસીપીના વડા શિવાજી ગર્જેએ એક નિવેદનમાં જણાવ્યું…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો ફફડાટઃ 13 દિવસમાં 9 મોતથી હાહાકાર
ચંદ્રપુરઃ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં વાઘના હુમલા અટકવાનું નામ નથી લઇ રહ્યા. આજે મૂળ તહસીલના કરવન ગામમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં વાઘે એક વૃદ્ધ ખેડૂત પર હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે,…
- બનાસકાંઠા
બનાસ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો કોને થશે ફાયદો?
બનાસકાંઠાઃ ગુજરાતમાં બનાસ ડેરીએ લાખો પશુપાલકોને મોટી ભેટ આપી હતી. જેમાં આગામી 1 જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો. ફેટે રૂ. 25નો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ સણાદર ખાતેના કાર્યક્રમમાંથી આ…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડ-ઝિમ્બાબ્વેની બે ટેસ્ટ-સિરીઝ વચ્ચે ઍન્ડરસનની આખી કરીઅર પસાર થઈ ગઈ!
નૉટિંગહૅમઃ ઇંગ્લૅન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે ગુરુવારે ફરી એક વખત ટેસ્ટ મૅચ રમાવાની શરૂ થઈ, પરંતુ એમાં બહુ મોટો ફરક છે, કારણકે બન્ને દેશ બરાબર બાવીસ વર્ષ બાદ ફરી એક વખત ટેસ્ટના મુકાબલામાં સામસામે આવી ગયા છે. નૉટિંગહૅમમાં ઇંગ્લૅન્ડની બૅટિંગ સાથે…
- અમદાવાદ
હોન્ડાનો વિઠલાપુર પ્લાન્ટ ૧૮૦૦ નવી રોજગારીનું સર્જન કરશે
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે હોન્ડા મોટરસાઇકલ કંપની દ્વારા વૈશ્વિક સ્તરે ૫૦ કરોડ યુનિટ ઉત્પાદનની અને ભારતમાં ૭ કરોડ યુનિટ ઉત્પાદન કરવાની માઈલસ્ટોન સિદ્ધિના ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હોન્ડા કંપની દ્વારા મુખ્ય પ્રધાનની…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારની ‘મેડ ઇન પાકિસ્તાન’ ઉત્પાદનો વેચનારાઓ સામે લાલ આંખ, એફઆઈઆર દાખલ કરીને કાર્યવાહી કરાશે
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પાકિસ્તાનમાં બનેલા ઉત્પાદનો વેચતા ઓનલાઈન પ્લેટફોર્મ સામે કડક વલણ અપનાવ્યું છે. એક ન્યૂઝ ચેનલ પર સરકારનું વલણ સ્પષ્ટ કરતાં ફડણવીસે કહ્યું હતું કે પાકિસ્તાની સામાન ઓનલાઈન વેચતા તમામ પોર્ટલ સામે એફઆઈઆર દાખલ કરીને કડક…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભાની સમિતિને લાંચના પ્રયાસનો રાઉતનો આરોપ, મુખ્ય પ્રધાને એસઆઈટી તપાસનો આદેશ આપ્યો
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે એવો આરોપ લગાવ્યો હતો કે તેમના પક્ષના કાર્યકરોએ ધુળે જિલ્લાની મુલાકાત દરમિયાન રાજ્ય વિધાનસભાની અંદાજ સમિતિને ‘લાંચ’ આપવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો, જેને પગલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર પ્રકરણની એક ખાસ ટીમ…
- IPL 2025
સૂર્યકુમાર મુંબઈને જિતાડ્યા પછી બોલ્યો, `મારી પત્નીએ મને કહ્યું હતું કે…’
મુંબઈઃ બુધવારે વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સ (DC) સામેની મહત્ત્વની મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને વિજય અપાવીને પ્લે-ઑફમાં પહોંચાડનાર સૂર્યકુમાર યાદવને પ્લેયર ઑફ ધ મૅચનો જે પુરસ્કાર આપવામાં આવ્યો એ તેણે પત્ની દેવિશા શેટ્ટી (DEVISHA SHETTY)ને ડેડિકેટ કર્યો હતો અને એ અવસરે…