- નેશનલ

કુખ્યાત આતંકવાદીઓ પાકિસ્તાનના ખુલ્લે આમ કામ કરે છે; એસ જયશંકરે પાકિસ્તાને ઉઘાડું પડ્યું
એમ્સ્ટરડેમ: ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર વૈશ્વિક મંચ પરથી પાકિસ્તાનની આતંકવાદને પોષવાની વૃતિને ઉઘાડી પાડી (S Jaishankar about terrorism in Pakistan) રહ્યા છે. હાલ તેઓ યુરોપિયન યુનિયનમાં ભરતાના બીજા સૌથી મોટા ટ્રેડ પાર્ટનર નેધરલેન્ડ્સ(Netherlands)ની મુલાકાતે છે. આ દરમિયાન એક ડચ…
- અમદાવાદ

ગુજરાતમાં 40 હજારથી વધુ સરકારી સ્કૂલોમાંથી માત્ર 524 શાળાને જ A પ્લસ ગ્રેડ મળ્યો
અમદાવાદઃ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી) દ્વારા ગુણોત્સવ 2.0 સ્કૂલ એક્રેડિટેશન 2024-25નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગુણોત્સવ 2.0માં ગુજરાતની પ્રાથમિક અને હાઈસ્કૂલ મળી કુલ 40,289 સરકારી શાળામાંથી માત્ર 524 સ્કૂલોને જ એ પ્લસ ગ્રેડ પ્રાપ્ત થયો હતો.…
- મનોરંજન

વધુ એક બોલ્ડ એક્ટ્રેસ આવી કોરોનાની ઝપેટમાં, માતાને પણ લાગ્યો ચેપ
મુંબઈઃ દેશમાં કોરોનાના વધી રેહલા કેસ વચ્ચે વધુ એક સેલિબ્રિટી કોવિડ-19ની ઝપેટમાં આવી હતી. જાણીતી એક્ટ્રેસ નિકિતા દત્તા પણ કોવિડ-19થી સંક્રમિત થઈ હતી. એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, માત્ર તે જ નહીં તેના માતા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોવિડ…
- નેશનલ

બાંગ્લાદેશીઓને દેશનિકાલ કરવામાં આવશે! વિદેશ મંત્રાલયનું નિવેદન
નવી દિલ્હી: હાલમાં જ અમદાવાદના ચંડોળા તળાવ પાસેની ગેરકાયદે વસાહત સામે થઇ રહેલી ડીમોલીશનની કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નગરિકો મળી આવ્યા હતાં, અહીંથી મળેલા 150થી વધુ બાંગ્લાદેશીઓને અટકાયતમાં રાખવામાં આવ્યા છે. દેશના અન્ય ભાગોમાં પણ બાંગ્લાદેશી નગરિકો મળી આવ્યા…
- અમદાવાદ

ગુજરાત પર તોળાઈ રહ્યો છે વાવાઝોડાના ખતરો, આજે આ વિસ્તારોમાં છે વરસાદનું યલો એલર્ટ
અમદાવાદઃ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડીપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. જેના કારણે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે. હવામન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ,…
- ઇન્ટરનેશનલ

હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થીઓનો એડમિશન નહીં મળે! ટ્રમ્પના નિર્ણયથી 788 ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
વોશીંગ્ટન ડી સી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે મતભેદ (Trump-Harvard Tension) સતત વધી રહ્યા છે. અગાઉ ટ્રમ્પ વહીવટીતંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટીને મળતું ફંડ રોકી દીધું હતું, હવે ટ્રમ્પ વહીવટીતંત્રે વધુ એક મોટું પગલું ભર્યું છે, જેને કારણે હાર્વર્ડમાં…
- આમચી મુંબઈ

મુંબઈ સહિત થાણેમાં આજથી બે દિવસ ઓેરેન્જ અલર્ટ
મુંબઈ: આજથી બે દિવસ મુંબઈ, થાણે સહિત પાલઘર માટે હવામાન વિભાગે ઓરેન્જ અલર્ટની ચેતવણી જાહેર કરીને ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તો રાજ્યમાં રાયગઢ અને રત્નાગિરી માટે રેડ તેમ જ બાકીના જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપીને ભારે વરસાદની…
- આમચી મુંબઈ

થાણેમાં સરેરાશ ૫૧ ટકા નાળાસફાઈ પૂરી
થાણે: મુંબઈમાં સરેરાશ ૬૫.૭૬ ટકા નાળાસફાઈ થઈ છે, તેની સામે થાણેમાં માંડ ૫૧ ટકા નાળાસફાઈ પૂરી થઈ છે. ચોમાસું નજીક છે ત્યારે અધૂરી નાળાસફાઈને કારણે પાણી ભરાઈ જાય નહીં તેની ચિંતા નાગરિકોને સતાવી રહી છે ત્યારે થાણે પાલિકાએ ૩૧મે, ૨૦૨૫…









