- શેર બજાર
છેલ્લા કારોબારી દિવસે બજારની સારી શરૂઆત; આ સેક્ટરના શેરોમાં મોટો ઉછાળો
મુંબઈ: આજે શુક્રવારે એટલે કે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસની શરૂઆતમાં ભારતીય શેરબજાર ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યું છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 54 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 80,897 પર ખુલ્યો, ત્યાર બાદ શરૂઆતના ટ્રેડીંગમાં સેન્સેક્સ ગ્રીન સિગ્નમાં પર…
- IPL 2025
IPL ટીમ પંજાબ કિંગ્સના માલિકોમાં ડખો, પ્રીતિ ઝિન્ટાએ નેસ વાડિયા-મોહિત બર્મન સામે કર્યો કેસ
નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટ્રેસ અને આઈપીએલ ટીમ પંજાબ કિંગ્સની સહ માલિક પ્રીતિ ઝિન્ટાએ ટીમના સહ નિર્દેશકો સામે કાનૂની કાર્યવાહી કરી છે. આ વિવાદ એકસ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગને લઈ ઉભો થયો હતો. આ નિર્ણયમાં મતભેદ સામે આવ્યા હતા. પ્રીતિ ઝિન્ટાએ ચંદીગઢની…
- નેશનલ
કુખ્યાત આતંકવાદીઓ પાકિસ્તાનના ખુલ્લે આમ કામ કરે છે; એસ જયશંકરે પાકિસ્તાને ઉઘાડું પડ્યું
એમ્સ્ટરડેમ: ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર વૈશ્વિક મંચ પરથી પાકિસ્તાનની આતંકવાદને પોષવાની વૃતિને ઉઘાડી પાડી (S Jaishankar about terrorism in Pakistan) રહ્યા છે. હાલ તેઓ યુરોપિયન યુનિયનમાં ભરતાના બીજા સૌથી મોટા ટ્રેડ પાર્ટનર નેધરલેન્ડ્સ(Netherlands)ની મુલાકાતે છે. આ દરમિયાન એક ડચ…
- અમદાવાદ
ગુજરાતમાં 40 હજારથી વધુ સરકારી સ્કૂલોમાંથી માત્ર 524 શાળાને જ A પ્લસ ગ્રેડ મળ્યો
અમદાવાદઃ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી) દ્વારા ગુણોત્સવ 2.0 સ્કૂલ એક્રેડિટેશન 2024-25નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગુણોત્સવ 2.0માં ગુજરાતની પ્રાથમિક અને હાઈસ્કૂલ મળી કુલ 40,289 સરકારી શાળામાંથી માત્ર 524 સ્કૂલોને જ એ પ્લસ ગ્રેડ પ્રાપ્ત થયો હતો.…
- મનોરંજન
વધુ એક બોલ્ડ એક્ટ્રેસ આવી કોરોનાની ઝપેટમાં, માતાને પણ લાગ્યો ચેપ
મુંબઈઃ દેશમાં કોરોનાના વધી રેહલા કેસ વચ્ચે વધુ એક સેલિબ્રિટી કોવિડ-19ની ઝપેટમાં આવી હતી. જાણીતી એક્ટ્રેસ નિકિતા દત્તા પણ કોવિડ-19થી સંક્રમિત થઈ હતી. એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, માત્ર તે જ નહીં તેના માતા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોવિડ…