- સ્પેશિયલ ફિચર્સ

ફોન પર વાત કરતી વખતે પહેલો શબ્દ હેલો બોલો છો, પરંતુ એનું ફૂલફોર્મ જાણો છો?
હેડિંગ વાંચીને તમારા મનમાં પણ સવાલ તો ચોક્કસ થયો જ હશે કે ભાઈ આ હેલોને તો વળી શું ફૂલફોર્મ હોઈ શકે? શબ્દ જેવો શબ્દ જ તો છે… પરંતુ બોસ એવું નથી. ફોન પર વાત કરતી વખતે કે આપણે કોઈને મળીએ…
- ભુજ

કચ્છમાં ગણતરીના કલાકોમાં બે કરોડ કરતા પણ વધારે કિંમતનો દારૂ ઝડપાયો
ભુજ: ગુજરાતની દારૂબંધી વારંવાર પોકળ અને હાંસીને પાત્ર સાબિત થાય છે કારણ કે અહીંથી છાશવારે નહીં લગભગ રોજ દારૂની બોટલો નાના કે મોટા જથ્થામાં મળી આવતી હોય છે. આવી જ ઘટના કચ્છ અને આસપાસમાં બની છે. અહીં બનેલી બે અલગ…
- નેશનલ

Mukesh Ambani અને Gautam Adaniએ ઉડાડી દુનિયાના અબજોપતિઓની ઉંઘ…
ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ એવું તે શું કર્યું કે દુનિયાના બાકીના ઉદ્યોગપતિઓની ઉંઘ ઉડી ગઈ છે, તો આ રહ્યો તમારા સવાલનો જવાબ બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સનું લિસ્ટ અપડેટ થઈ ગયું છે. આ યાદી અપડેટ થયા બાદ દુનિયાના બીજા…
- મનોરંજન

ઐશ્વર્યા રાય-બચ્ચનના દેસી બાદ મોર્ડન બહુવાળો લૂક જોયો કે…? જોશો તો…
ફ્રાન્સમાં યોજાઈ રહેલાં કાન ફિલ્મ ફેસ્ટિવલ-2025માં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના દેસી લૂકની ચર્ચા હજી તો માંડ માંડ શમી હતી ત્યાં હવે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બચ્ચન પરિવારની બહુરાનીના મોર્ડન લૂકની ચર્ચાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. એટલું જ નહીં તેણે…
- ઇન્ટરનેશનલ

રશિયામાં ભારતીય પ્રતિનિધિમંડળનું વિમાન ડ્રોન હુમલાથી માંડ બચ્યું
મોસ્કો: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતાં. ત્યાર બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો. હવે આતંકવાદને પોષતા પાકિસ્તાનને ખુલ્લું પાડવા અને દુનિયાના દેશોનું સમર્થન મેળવવા ભારત સરકારે પ્રતિનિધિમંડળ મોકલ્યા…
- સ્પેશિયલ ફિચર્સ

દુનિયાભરમાં ધાર્મિક આસ્થા ઘટી રહી છે? જાણો કયા ધર્મના લોકો વધુ નાસ્તિક બન્યા!
મુંબઈ: 19મી સદીનના મહાન જર્મન ફિલોસોફર, પોલિટીકલ થિયરીસ્ટ, અર્થશાસ્ત્રી, પત્રકાર અને ક્રાંતિકારી સમાજવાદી લેખક કાર્લ માર્ક્સે તેમના એક પુસ્તકમાં લખ્યું હતું કે “ધર્મ એ જનતાનું અફીણ છે”. આ વાક્ય ઈતિહાસમાં સૌથી પ્રખ્યાત વાક્યમાંનું એક છે. જો કે આ વાક્યને તેના…
- મહેસાણા

મહેસાણાના સુંદરપુરા ગામે દીવાલ ધસી પડતાં 6 લોકો દટાયા, 3નાં મોત
મહેસાણાઃ જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામમાં મોટી દુર્ઘટના બની હતી. અહીં એક દીવાલ પડતા 6 શ્રમિકો દટાયા હતા. જેમાંથી ત્રણ શ્રમિકોના મોત થયા હતા. જ્યારે ત્રણ ઈજાગ્રસ્તોને વિજાપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. કેવી રીતે બની ઘટના…
- મનોરંજન

ન્યૂડ બેઝ્ડ સિકવન્સવાળું ગાઉન અને બિકની બેગ સાથે ઉર્વશીએ ફરી રંગ જમાવ્યો
સાઉથ સેન્સેશન ઉર્વીશી રાઉતૈલા હાલમાં ફ્રાન્સમાં આગ લગાડી રહી છે. Cannes Film Festival-2025માં એક પછી એક લૂક સાથે ઉર્વશી લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ઉર્વશીના દરેક ગાઉન સાથે તેની બેગ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ફરી તેણે પોતાના લૂક સાથે…
- અમદાવાદ

અમદાવાદમાં કોરોના ટોપ ગિયરમાં, એક જ દિવસમાં 20 કેસ નોંધાયા
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 31 પર પહોંચ્યો છે. ગુરુવારે શહેરમાં કોરોનાના 5 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વઘારાને…
- વેપાર

વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 299નો અને ચાંદીમાં રૂ. 1135નો ચમકારો
મુંબઈઃ અમેરિકાના રાજકોષીય સ્થિતિની ચિંતા અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં 1.1 ટકાની અને ચાંદીના ભાવમાં 0.3 ટકાનો સુધારો આગળ ધપ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન…









