- નેશનલ
વિશ્વની ચોથી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બની ભારત, જાપાનને પાછળ છોડ્યું
નવી દિલ્હી : ભારતના સતત વધતાં આર્થિક વિકાસના પગલે અર્થતંત્રમાં મજબૂતી આવી છે. જેના પગલે ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી બીવીઆર સુબ્રમણ્યમે શનિવારે આ માહિતી આપી. નીતિ આયોગ ગવર્નિંગ…
- ગાંધીનગર
ગુજરાતમાં 3.36 લાખ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન; CM ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગની બેઠકમાં સફળતા વર્ણવી
ગાંધીનગર: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકમાં સહભાગી થયા હતા. આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિકસિત ભારત@2047…
- નેશનલ
9/11 મેમોરિયલ બહાર શશિ થરુરે કહ્યું- ‘અમેરિકાએ સહન કર્યું, અમે પણ સહન કરી રહ્યા છીએ’
ન્યૂ યોર્કઃ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને વિદેશમાં ભારત વિશે ફેલાવતાં જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવા સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ વિવિધ દેશોના પ્રવાસે છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂર અમરેકિા ગયા છે, જ્યાં તેમણે સંદેશ આપ્યો કે ભારત પર હુમલો કરનારા સામે અમે ચૂપ નહીં…
- રાજકોટ
રાજકોટ TRP અગ્નિકાંડની પહેલી વરસી: નિર્દોષોના જીવ લેવાયા તો દોષિતોના “રાજીનામાં” એક વર્ષ પછી પણ ન્યાયની પ્રતીક્ષા
રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ માટે 25 મેનો દિવસ કાયમને માટે ગોઝારો બની રહેવાનો છે. આજે 25 મે અગ્નિકાંડ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. ટી.આર.પી. ગેમઝોનના અગ્નિકાંડમાં ૨૭ નિર્દોષ લોકોએ જીવ ગૂમાવ્યા હતા. અનેક નિર્દોષ લોકોના જીવનો ભોગ લેવાયા બાદ…
- અમદાવાદ
ગુજરાતમાં આજે 10 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો મુંબઈમાં કેવું રહેશે હવામાન
અમદાવાદ-મુંબઈઃ દેશમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. શનિવારે કેરળમાં ચોમાસું બેઠું હતું. ચોમાસાનું આગમન નિર્ધારીત સમય કરતાં 8 દિવસ વહેલા થયું હતું. હવામાન વિભાગ દ્વારે રવિવારે ગુજરાતમાં 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જૂનાગઢ, ગીર સોમનાથ,…
- નેશનલ
કેરળમાં ચોમાસાનો પ્રારંભ, અનેક રાજ્યોમાં આજે વરસાદનું રેડ એલર્ટ
નવી દિલ્હી : કેરળમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે. ત્યારે બીજી તરફ હિમાચલ પ્રદેશમાં પણ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ છે. જેમાં હિમાચલમાં ગત મોડી સાંજે વાદળ ફાટ્યું હતું. આ ઉપરાંત દેશના અનેક રાજયોમાં વરસાદના લીધે જનજીવનને ભારે અસર જોવા…
- સ્પેશિયલ ફિચર્સ
300 પાર થઈ ગયું બ્લડ શુગર? રાતે અચૂક કરો આ ઉપાય અને જુઓ મેજિક…
બ્લડ પ્રેશર, બ્લડ શુગર જેવી સમસ્યાઓ હવે ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે, પણ તેમ છતાં સ્વાસ્થ્ય માટે આ સમસ્યાઓ ખૂબ જ ગંભીર સાબિત થઈ શકે છે. જો તમારું કે તમારી આસપાસમાં કોઈનું બ્લડ શુગર પણ હંમેશા હાઈ રહે છે…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની દીકરીના કાફલા પર હુમલો: ટોળાંએ કરેલા હુમલાથી માંડ માંડ બચ્યા!
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં વિવાદાસ્પદ નહેર પ્રોજેક્ટ સામે વિરોધ પ્રદર્શનોમાં તણાવપૂર્ણ વધારો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટો અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની પુત્રી અને સાંસદ આસિફા ભુટ્ટો ઝરદારી શુક્રવારે પાકિસ્તાનમાં તેમના કાફલા પર થયેલા હુમલામાંથી માંડ માંડ…
- IPL 2025
આઇપીએલ-2025માં `કરે કોઈ, ભરે કોઇ’નો બીજો કિસ્સો બન્યો
લખનઊઃ નિર્ધારિત સમયમાં ઓવર પૂરી ન કરાવી શકવા બદલ (સ્લો ઓવર-રેટના ભંગ બદલ) સંબંધિત ટીમના મુખ્ય કૅપ્ટનને લાખો રૂપિયાનો દંડ થાય છે અને શુક્રવારે અહીં બેંગલૂરુ-હૈદરાબાદ મૅચમાં જે બન્યું એવુંં આઇપીએલ (IPL-2025)ની આ સીઝનમાં અગાઉ પણ એક વાર બન્યું હતું.વાત…
- નેશનલ
હિમાચલ પ્રદેશના શિમલામાં વાદળ ફાટ્યું, 10થી વધુ ગાડીઓ પૂરના પાણીમાં તણાઇ
શિમલા : દેશભરના રાજ્યોમાં બદલાયેલા હવામાન વચ્ચે શનિવારે સાંજે હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. જેમાં શિમલાના રામપુરમાં પણ વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. રામપુર નજીક જગતખાનામાં વાદળ ફાટવાથી મોટું નુકસાન થયું છે. જેમાં ઘણા વાહનો પાણીમાં તણાઈ…