- નેશનલ

પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી મોકલતા સીઆરપીએફ જવાનની ધરપકડ, પુછપરછ શરૂ
નવી દિલ્હી : દેશમાં ઓપરેશન સિંદૂર બાદ તપાસ એજન્સીઓ સતર્ક બની છે. જેમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતી જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ અને ખુલાસા બાદ અનેક જાસૂસોની પણ ધરપકડ કરવામાં આવી રહી છે. આ જ કડીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ(NIA)દિલ્હીથી એક સીઆરપીએફ જવાનની…
- નેશનલ

એનડીએની બેઠકમાં બિહાર ચૂંટણી, જાતિ આધારિત વસ્તી ગણતરી અને ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે દિલ્હી એનડીએના સાથી પક્ષો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ હિસ્સો લીધો હતો. આ બેઠકમાંથી ત્રણ મહત્વપૂર્ણ રાજકીય અને વ્યૂહાત્મક રણનીતિ પર ચર્ચા થઈ હતી.…
- નેશનલ

સિંધુ જળ સમજૂતી મુદ્દે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનની આજીજી, અમારા 24 કરોડ લોકોની જિંદગી પર ખતરો…
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધૂ જળ સમજૂતી સ્થગિત કરી હતી. જે બાદ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર સતત આ મુદ્દો ઉઠાવી રહ્યું છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે, ભારતનો આ નિર્ણય ખૂબ…
- ઉત્સવ

ઊડતી વાત: આજે હાસ્યનો તાકો નહીં …કટ પીસ વાંચો !
-ભરત વૈષ્ણવ ‘એંય ઉઠો.’ કોઇક આવો અવાજ કરતું હતું. એ પણ રાતના અઢી વાગ્યે. એ વખતે આપણે રશ્મિકા મંદાના કે તૃપ્તિ ડિમરી સાથે સુહાગરાતની સર્જિકલ સ્ટ્રાઇક કરતા હોય…. જેવા જેના નસીબ તેવા તેના ડ્રીમ. ‘એંય ઉઠોને..’ પાછું કોઇ મને હડબડાવતુ…
- ઉત્સવ

કેનવાસ: માણો, સ્વાદ- આસ્વાદ કેરી પુરાણનો…!
-અભિમન્યુ મોદી કેરીના ગરવાળા ભીના પીળા હાથોમાં લોહીનો લાલ રંગ….ઘરે જમણવાર હોય અને કોઈ એક પરિવારજન કેરીની આખી પેટી સુધારવા માટે બેઠું હોય તો છરી વાગી જતા આવું દૃશ્ય જોવા મળે. પીડાની દ્રષ્ટિથી આ દુ:ખમય અણગમતું લાગે, પણ પીડામાં સૌંદર્ય…
- ઉત્સવ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: ઇવેન્ટ… માર્કેટિંગ માટે એક મૂલ્યવાન અંશ
સમીર જોશી ‘ઇવેન્ટ’ શબ્દ આજે લોકો માટે નવો નથી. માર્કેટિંગમાં આનું મહત્ત્વ મોટું છે, ખાસ કરીને ઇ2ઇ બિઝનેસ માટે. ઇ2ઈ માટે પણ આ ઉપયોગી છે પણ ઇ2ઈ માટે બીજાં ઘણાં માધ્યમ છે, જેના થકી કંપની પોતાની બ્રાન્ડ અને વેપારને લોકો…
- ભુજ

કચ્છઃ માંડવીના ઉદ્યાનમાં ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર બનાવાયેલું વોલ પેઇન્ટિંગ બન્યું આકર્ષનું કેન્દ્ર
ભુજઃ ૨૨મી એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આવેલા પર્યટકો પર થયેલા આતંકી હુમલાનો વળતો જવાબ ભારતે ઓપરેશન સિંદૂરથી આપ્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત કચ્છ આવી રહ્યા છે ત્યારે માંડવી નગરપાલિકા દ્વારા ઓપરેશન…
- ઉત્સવ

સ્પોટ લાઈટ: કસીનોમાં ભાગ્ય દેવીનું હેત ઉભરાયું…
-મહેશ્ર્વરી 1980 – 90ના દાયકામાં શાળામાં આફ્રિકા એટલે ‘અંધારિયો ખંડ’ એવું ભણાવવામાં આવતું હતું. મારી એવી ગેરસમજ હતી કે એ ખંડમાં અંધારું વધારે રહેતું હશે એટલે એની આવી ઓળખ બની હશે. જોકે, આફ્રિકાના પ્રવાસ દરમિયાન એક અભ્યાસુ સહ કલાકારે મને…
- ઉત્સવ

વિશેષ પ્લસ: કાચબા કેમ થઈ રહ્યાં છે ગાયબ?
-કે.પી.સિંહ અમેરિકન ટોર્ટોઈઝ રેસ્ક્યુ દ્વારા 23 મેએ વર્લ્ડ ટર્ટલ ડે મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસની શરૂઆત 23 મે 2000માં થઈ હતી. કેલિફોર્નિયાના માલીબુ શહેરમાં રહેતી આ સંસ્થાની સંસ્થા પર સુઝાન ટેલમેલે આ દિવસની શરૂઆત કરાવી હતી. લોકોમાં કાચબાઓ…
- ઇન્ટરનેશનલ

અમેરિકાની આતંકવાદ વિરોધી નીતિ પર પ્રશ્નો, આતંકી સિરીયાનો રાષ્ટ્રપતિ બનતા ગુનાઓ માફ કર્યા
નવી દિલ્હી : સમગ્ર વિશ્વના દેશો આતંકવાદ વિરુદ્ધ લડવા માટે એક થઈ રહ્યા છે. ત્યારે અમેરિકાની આતંકવાદ વિરોધી નીતિ પર પ્રશ્નો ઉભા થયા છે. જેમાં અમેરિકાએ એક સમયે કરોડો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું તે આતંકવાદીના બધા ગુના માફ કર્યા…









