- નેશનલ

પાકિસ્તાન પર ભારતનું સ્પષ્ટ વલણ: ગોળીબાર કરશો તો જડબાતોડ જવાબ મળશે
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. જો કે આ મુદ્દે વિપક્ષ સતત સરકારને ત્રીજા પક્ષની મધ્યસ્થતાના મુદ્દે ઘેરી રહ્યું છે, તેની સામે…
- સ્પોર્ટસ

ગજબ થઈ ગયું! આખી ટીમ ફક્ત બે રનમાં ઑલઆઉટ, છ રનનો 215 વર્ષ જૂનો વિશ્વવિક્રમ તૂટ્યો
લંડનઃ ક્રિકેટની રમતમાં ઘણી વાર અણધાર્યું બની જતું હોય છે એ તો ઘણી વાર સાંભળ્યું છે અને અનુભવ્યું પણ છે, પરંતુ આપણે જે ઘટનાની વિગતો જાણવા જઈ રહ્યા છીએ એ વાંચીને દરેકને થશે સાવ આવું! આવું તે કંઈ બનતું હોય?`ઐસા…
- આમચી મુંબઈ

શિવસેના (યુબીટી), કોન્ટ્રાક્ટરોએ ડ્રેનેજ સિસ્ટમ માટે ફાળવેલા ભંડોળનો દુરુપયોગ કર્યો: આશિષ શેલાર
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારે સોમવારે શિવસેના (યુબીટી) પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના ગેરવહીવટનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે વિપક્ષી પાર્ટી અને કોન્ટ્રાક્ટરોએ બ્રિમસ્ટોવૅડ ડ્રેનેજ સિસ્ટમ અને મીઠી નદીની સફાઈ માટેના ભંડોળનો દુરુપયોગ કર્યો છે.દરમિયાન, વિપક્ષ કોંગ્રેસે વરસાદ…
- નેશનલ

ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓનો પ્રારંભ: સ્ટારલિંક સસ્તા પ્લાન સાથે ભારતમાં, સુરક્ષા માટે સરકારનું મોટું રોકાણ
નવી દિલ્હી: ભારતમાં ટૂંક સમયમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં એલોન મસ્કનું સ્ટારલિંક, એમેઝોન ક્યુઇપર અને એરટેલની ભાગીદારી ધરાવતું યુટેલસેટનું OneWeb જેવી વિદેશી કંપનીઓ પણ સામેલ છે. સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સેવાઓ શરૂ કરતા…
- આમચી મુંબઈ

ગોલ્ડ ટ્રેડિંગને બહાને સિનિયર સિટીઝન પાસેથી 1.4 કરોડ રૂપિયા પડાવ્યા
થાણે: ગોલ્ડ ટ્રેડિંગ સ્કીમમાં રોકાણ પર 15 ટકા વળતરની લાલચ બતાવી 62 વર્ષના સિનિયર સિટીઝન પાસેથી 1.4 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની ઘટના થાણેમાં બનતાં પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. વાગળે એસ્ટેટ ડિવિઝનના અધિકારીએ જણાવ્યું હતું કે સિનિયર…
- નેશનલ

પુરીમાં સ્પીડબોટ પલટી; સૌરવ ગાંગુલીના ભાઈ-ભાભી મોતને હાથતાળી આપી પાછા ફર્યા
પુરી: ઓડીશાના પુરીના દરિયાકાંઠે એક સ્પીડ બોટ પલટી જવાની ઘટના બની હતી. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના ભાઈ અને બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB) ના પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલી (Snehasish Ganguly) અને સ્નેહાશિષના પત્ની અર્પિતા આ ઘટનામાં માંડ માંડ બચ્યા…
- નેશનલ

12TB ડેટા, 4 PIOs સાથે સંપર્ક… જ્યોતિ મલ્હોત્રાના મોબાઇલ અને ગેજેટ્સના ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસા
હિસ્સાર: જમ્મુ અને કશ્મીરના પહલગામ થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાનની જાસૂસી જાળને તોડી પાડવા તપાસ એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે. કથિત રીતે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જ્યોતિ મલ્હોત્રા(Jyoti Malhotra)ની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેના…









