- અમદાવાદ
ધોલેરામાં દેશી દારુ પીવાથી બેનાં મોતઃ એફએસએલના રિપોર્ટમાં થયો નવો ખુલાસો
અમદાવાદ: ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ દારૂબંધીના લીરેલીરા ઊડે તેવી અનેક ઘટનાઓ બનતી રહી છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ધોલેરામાં કથિત દેશી દારૂ પીવાના કારણે બે લોકોના શંકાસ્પદ મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં એફએસએલના રિપોર્ટમાં મિથાઈલ આલ્કોહલનું પ્રમાણ…
- IPL 2025
મુંબઈને પ્રથમ બૅટિંગ મળી, હાર્દિકની ટીમ તોતિંગ સ્કોર માટે તૈયાર
જયપુરઃ પંજાબ કિંગ્સ (મુંબઈને પ્રથમ બૅટિંગ મળી, હાર્દિકની ટીમ તોતિંગ સ્કોર માટે તૈયાર)ના કૅપ્ટન શ્રેયસ ઐયરે અહીં મહત્ત્વની લીગ મૅચમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને પ્રથમ બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. આજે જીતનારી ટીમ પ્લે-ઑફના…
- આમચી મુંબઈ
મહાયુતિ સરકારની અનુશાસનહીનતાને કારણે મુંબઈ પાણીમાં ડૂબી રહ્યું છે, મંત્રાલય પાણીમાં ડૂબી રહ્યું છે તે કુદરતી આફત નથી પણ ચેતવણી છે: નાના પટોલે
મુંબઈ: રાજ્યની ફડણવીસ સરકાર આજે ખરેખર પાણીમાં ડૂબી ગઈ છે. મંત્રાલય જેવી મહત્વપૂર્ણ વહીવટી ઇમારતોમાં પાણી પહોંચવું એ ફક્ત ભારે વરસાદનું પ્રતિબિંબ નથી, પરંતુ સરકારની ઉદાસીનતાનું પણ પ્રતિબિંબ છે. કુદરત પોતે સરકારને ચેતવણી આપી રહી છે. મંત્રાલય પાણીમાં ડૂબી રહ્યું…
- ભુજ
‘રણ નહીં, ગુજરાતનું તોરણ છે કચ્છ’ વડાપ્રધાન મોદીએ કચ્છી લોકોના ખમીરને બિરદાવ્યું,
ભુજ: વડાપ્રધાન મોદી તેમના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસની મુલાકાતે (PM Modi on Gujarat visit) આવ્યા છે. આજે સવારે વડોદરામાં રોડ શો અને દાહોદમાં જાહેર સભાને સંબોધ્યા બાદ વડાપ્રધાન મોદી કચ્છ જીલ્લામના વડામથક ભુજ (Bhuj)પહોંચ્યા હતાં. વડાપ્રધાને ભૂજમાં 53 હજાર…
- નેશનલ
પાકિસ્તાન પર ભારતનું સ્પષ્ટ વલણ: ગોળીબાર કરશો તો જડબાતોડ જવાબ મળશે
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. જો કે આ મુદ્દે વિપક્ષ સતત સરકારને ત્રીજા પક્ષની મધ્યસ્થતાના મુદ્દે ઘેરી રહ્યું છે, તેની સામે…
- સ્પોર્ટસ
ગજબ થઈ ગયું! આખી ટીમ ફક્ત બે રનમાં ઑલઆઉટ, છ રનનો 215 વર્ષ જૂનો વિશ્વવિક્રમ તૂટ્યો
લંડનઃ ક્રિકેટની રમતમાં ઘણી વાર અણધાર્યું બની જતું હોય છે એ તો ઘણી વાર સાંભળ્યું છે અને અનુભવ્યું પણ છે, પરંતુ આપણે જે ઘટનાની વિગતો જાણવા જઈ રહ્યા છીએ એ વાંચીને દરેકને થશે સાવ આવું! આવું તે કંઈ બનતું હોય?`ઐસા…
- આમચી મુંબઈ
શિવસેના (યુબીટી), કોન્ટ્રાક્ટરોએ ડ્રેનેજ સિસ્ટમ માટે ફાળવેલા ભંડોળનો દુરુપયોગ કર્યો: આશિષ શેલાર
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારે સોમવારે શિવસેના (યુબીટી) પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના ગેરવહીવટનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે વિપક્ષી પાર્ટી અને કોન્ટ્રાક્ટરોએ બ્રિમસ્ટોવૅડ ડ્રેનેજ સિસ્ટમ અને મીઠી નદીની સફાઈ માટેના ભંડોળનો દુરુપયોગ કર્યો છે.દરમિયાન, વિપક્ષ કોંગ્રેસે વરસાદ…
- નેશનલ
ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓનો પ્રારંભ: સ્ટારલિંક સસ્તા પ્લાન સાથે ભારતમાં, સુરક્ષા માટે સરકારનું મોટું રોકાણ
નવી દિલ્હી: ભારતમાં ટૂંક સમયમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં એલોન મસ્કનું સ્ટારલિંક, એમેઝોન ક્યુઇપર અને એરટેલની ભાગીદારી ધરાવતું યુટેલસેટનું OneWeb જેવી વિદેશી કંપનીઓ પણ સામેલ છે. સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સેવાઓ શરૂ કરતા…