- ગાંધીનગર

પીએમ મોદીએ કરી વિદેશી સામાન ન ખરીદવા અપીલ, કહ્યું ઓપરેશન સિંદૂર નાગરિકોની પણ જવાબદારી
ગાંધીનગર : ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. જેમાં તેમણે ઓપરેશન સિંદૂરની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ દેશના નાગરિકોને વિદેશી વસ્તુઓ પરની નિર્ભરતા દૂર કરવાની અપીલ કરી છે. તેમણે નામ…
- વેપાર

સોનામાં રૂ. 146નો અને ચાંદીમાં રૂ. 40નો સાધારણ ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે, અમેરિકાની રાજકોષીય ચિંતા સપાટી પર હોવાથી ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે સ્થાનિક…
- સ્પેશિયલ ફિચર્સ

KYCને લઈને RBIએ લીધો મહત્ત્વનો નિર્ણય, અત્યારે જ જાણી લો…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નો યોર કસ્ટમર્સ (KYC) ગાઈડલાઈન્સમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જેનો ફાયદો નવા કસ્ટમર્સની સાથે સાથે એવા જૂના કસ્ટમર્સને પણ થશે કે જે પોતાની આઈડેન્ટિફિકેશનને અપડેટ કે તેમાં નાના મોટા ફેરફાર કરાવવા…
- નેશનલ

કોરોનાના નવા વેરિઅન્ટ્સ કેટલા ખતરનાક? ICMRએ આપી મહત્વની માહિતી, જાણો શું કહ્યું
નવી દિલ્હી: દેશના કેટલાક ભાગોમાં ફરી કોવિડ-19ના કેસોમાં વધારો નોંધાયો છે, જેને કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. લોકોને વર્ષ 2020-21નો ભયાનક સમય યાદ આવી રહ્યો છે, જે દરમિયાન લાખો ભારતીયોએ બીમારીને કારણે જીવ ગુમાવ્યો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાન જશે ફરી ગ્રે લિસ્ટમાં? FATF બેઠકમાં ભારત રજૂ કરશે ટેરર ફંડિંગના ‘પાકા’ પુરાવા!
નવી દિલ્હી: પહલગામ હુમલા બાદ ભારતે સરહદ પારના આતંકવાદને નાથવા માટે મક્કમ મનોબળ બનાવી લીધું છે અને હવે ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર ફરી એકવાર પાકિસ્તાનની આતંકવાદી નીતિઓને ખુલ્લી પાડવા તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે પાકિસ્તાનની ટેરર ફંડિંગ સંબંધિત નક્કર…
- સ્પોર્ટસ

તેજસ્વિનીએ તેજ ફેલાવ્યું, ગોલ્ડ જીતીને ભારતને ચીન કરતાં આગળ લાવી દીધું
સુલ (જર્મની): ભારતની 20 વર્ષીય તેજસ્વિની (Tejaswini) નામની શૂટરે અહીં આઇએસએસએફ જુનિયર વર્લ્ડ કપ (ISSF JUNIOR WORLD CUP)માં કમાલ કરી નાખી. તેણે મહિલાઓની પચીસ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ (GOLD MEDAL) જીતી લીધો એ સાથે ભારતના કુલ સુવર્ણ ચંદ્રકની સંખ્યા…
- વલસાડ

વલસાડમાં નકલી ડેપ્યુટી મામલતદાર બની યુવતીએ 4 યુવકો પાસેથી લાખોની છેતરપિંડી આચરી!
વલસાડ: ગુજરાતમાં નકલી અધિકારી, નકલી કોર્ટ-કચેરીઓ મળી આવ્યા બાદ પણ આ નકલીનો સિલસિલો બંધ નથી થયો. હવે વલસાડમાંથી નકલી મામલતદાર યુવતીની ધરપકડ કરવામાં આવી છે. પોતાની જાતને ડેપ્યુટી મામલતદાર તરીકે ઓળખાવીને નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ડેપ્યુટી…
- નેશનલ

ઓપરેશન સિંદૂરની નવી તસવીરો; વોર રૂમમાંથી ત્રણેય સેનાના વડા આ રીતે રાખી રહ્યા હતાં નજર
નવી દિલ્હી: 6 અને 7 મે 2025 ની રાત્રે ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશ સિંદૂર હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK) માં 9 આતંકવાદી ઠેકાણાઓને નાશ કર્યા હતાં. આ રીતે ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો. ભારતે આતંકવાદી…
- અમદાવાદ

ગુજરાતમાં હજુ 7 દિવસ વાવાઝોડા સાથે રહેશે વરસાદી માહોલ: અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ: હાલ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યના અનેક ભાગમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે બીજી બાજુ નૈઋત્યનું ચોમાસુ હવે મુંબઇ સુધી પહોંચી ગયું છે અને હવે આગામી દિવસોમાં ગુજરાતમાં દસ્તક આપી શકે છે. આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગ…









