- નેશનલ
ITR ફાઇલિંગની તારીખ લંબાવાઈ: કરદાતાઓને મોટી રાહત
નવી દિલ્હીઃ દેશભરના કરોડો ઈન્કમ ટેક્સ ભરનારા કરદાતાઓ માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ રિટર્ન ભરવાની તારીખ વધારવાનો નિર્ણય કર્યો છે, જે કરદાતા માટે મોટી રાહતસમાન છે. સીબીટીડીના અહેવાલ અનુસાર નાણાકીય વર્ષ 2024-25 માટે…
- આમચી મુંબઈ
અમિત શાહે સાવરકર દ્વારા લિખિત ગીતને પ્રથમ છત્રપતિ સંભાજી મહારાજ પુરસ્કાર અર્પણ કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકર દ્વારા લખાયેલા દેશભક્તિ ગીત ‘અનાદી મી, અનંત મી” ને પ્રથમ છત્રપતિ સંભાજી મહારાજ રાજ્ય પ્રેરણા ગીત પુરસ્કાર અર્પણ કર્યો હતો.સ્વાતંત્ર્યવીર સાવરકર ફાઉન્ડેશન વતી સ્વર્ગસ્થ હિન્દુ વિચારકના પૌત્ર…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે વક્ફ સંશોધન બિલ પર કેન્દ્ર અને રાજ્યોને નોટિસ પાઠવી: ૧૯૯૫ના અધિનિયમ પર પણ સવાલ
નવી દિલ્હીઃ વક્ફ એક્ટનો મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડ સંશોધન, જેને વક્ફ (સંશોધન) અધિનિયમ, 2025ના નામથી ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા તેનું નામ બદલવામાં આવ્યું છે, ત્યારે સુપ્રીમ કોર્ટે વક્ફ અધિનિયમ 1995ને લઈને કેન્દ્ર…
- આમચી મુંબઈ
વડાપ્રધાન મોદીના 11 વર્ષના શાસનકાળને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે: શાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે મુંબઈમાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 11 વર્ષના શાસનકાળને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે.દક્ષિણ મુંબઈના અત્યંત લોકપ્રિય માધવબાગ લક્ષ્મીનારાયણ મંદિરની 150મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં બોલતાં શાહે ગુજરાતીમાં કહ્યું…
- અમદાવાદ
ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી: તારીખોની જાહેરાત પહેલાં તૈયારીઓનો ધમધમાટ
અમદાવાદ: ચૂંટણી પંચ ટૂંક સમયમાં ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરી શકે છે, જેના માટે તાડમાર તૈયારીઓ કરવામાં આવી છે. આજે બુધવારે સાંજે રાજ્ય ચૂંટણી પંચ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને નોડલ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજાશે, જેમાં…
- મનોરંજન
આદિત્ય રોય કપૂરના ઘરમાં એક અજાણી મહિલા ઘૂસી, પોલીસે કેસ નોંધ્યો
મુંબઈઃ ઘણા ચાહકો પોતાના માનીતા અભિનેતા અભિનેત્રીની એક ઝલક જોવા માટે કોઈપણ હદે જતા હોય છે. તાજેતરમાં એક મહિલાએ સલમાન ખાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ બાદ હવે અભિનેતા આદિત્ય રોય કપૂરના ઘરમાં એક અજાણી મહિલા ઘૂસી ગઈ હતી. પ્રાપ્ત પ્રાથમિક માહિતી…
- નેશનલ
BSFએ પાકિસ્તાનની ચોકીઓનો આ રીતે સફાયો કર્યો ! જુઓ નવો વીડિયો
નવી દિલ્હી: આ મહિનાની શરૂઆતમાં ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં રહેલા આતંકવાદી ઠેકાણાંઓનો નાશ કર્યો હતો. આ દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સ(BSF)એ પાકિસ્તાની ક્ષેત્રમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા હતાં. આજે મંગળવારે ઓપરેશન સિંદૂરનો…
- રાશિફળ
24 કલાક બાદ બનશે ગજકેસરી રાજયોગ, ત્રણ રાશિના જાતકોને થશે ધનાધન કમાણી…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ સમયાંતરે ગ્રહો ગોચર કરીને શુભાશુભ યોગનું નિર્માણ કરે છે. જેની અસર તમામ માનવજીવન અને દુનિયા પર જોવા મળે છે. 24 કલાક બાદ એટલે કે 28મી મેના આવો જ એક યોગ સર્જાવવા જઈ…