- Uncategorized

30 હાજર કરોડમાં ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ
ભારતીય સેના ટૂંક સમયમાં સ્વદેશી ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઇલ (QRSAM) સિસ્ટમથી સજ્જ થશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રક્ષા મંત્રાલયે આ એર ડિફેન્સ સિસ્ટમ ચીન અને પાકિસ્તાનની સરહદો પર તૈનાત કરવા માટે ત્રણ રેજિમેન્ટ ખરીદવાની યોજના ઘડી રહ્યું છે, જેની…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી : યોગાસન ચિકિત્સા પદ્ધતિ નથી!
ભાણદેવ (ગતાંકથી ચાલુ)જ્ઞાનતંત્રની કાર્યપદ્ધતિના નવસંસ્કરણથી વ્યક્તિના સાંવેગિક જીવનને વધુ સ્વસ્થ બનાવવામાં સહાય મળે છે.(III) જ્યાં sympathetic જ્ઞાનતંત્રનું આધિપત્ય વધારે પડતું હોય ત્યાં પ્રાણાયામના અભ્યાસથી ઉચિત સમતુલા પ્રાપ્ત કરી શકાય છે. આ સમતોલ જ્ઞાનતંત્ર મનની સમતુલામાં અને આખરે ચેતનાના ઊર્ધ્વીકરણમાં પણ…
- તરોતાઝા

ફાઈનાન્સના ફંડા : હાઇન્ડસાઇટ બાયસ `મેં તો પહેલેથી જ કહ્યું હતું કે…’
મિતાલી મહેતા બિહેવિયરલ ફાઇનાન્સ વિષયમાં અગાઉ એન્કરિગ બાયસ અને ક્નફર્મેશન બાયસ વિશે વાત કર્યા બાદ આજે આપણે `હાઇન્ડસાઇટ બાયસ’ વિશે વાત કરીશું. ગુજરાતીમાં એક ઉક્તિ છે : વિધવા થયા પછીનું ડહાપણ' અર્થાત્ કોઈ ઘટના બની ગયા પછી કે પરિસ્થિતિ સર્જાયા…
- વેપાર

સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો આજના લેટેસ્ટ ભાવ
મુંબઈ : દેશમાં સોનાના ભાવમાં સતત ફેરફાર થઇ રહ્યો છે. જેમાં મંગળવારે 24 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પણ 89,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. હાલ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો…
- નેશનલ

વિજય માલ્યાના બેંકોને નાણાં ચુકવણીના દાવા પાયાવિહોણા, સરકારે કહ્યું હજુ 7000 કરોડની વસૂલાત બાકી
નવી દિલ્હી : હાલમાં જ એક પોડકાસ્ટમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ભારતીય બેંકોને તમામ લોન ચૂકવી દેવાનો દાવો કર્યો હતો. ત્યારે હવે વિજય માલ્યાના આ દાવા પર સરકાર અને બેંકોએ આકરી પ્રતિક્રિયા આપી છે. સરકારનું કહેવું છે કે માલ્યા પાસેથી…
- તરોતાઝા

રોકાણના જોખમઃ વ્યાજદરનું જોખમ સમજી લેવું જરૂરી છે…
ગૌરવ મશરૂવાળા `છેલ્લાં 60 વર્ષોમાં મેં વોલ સ્ટ્રીટ પર જો કોઈ નિરીક્ષણ કર્યું હોય તો એ છે કે સ્ટોક માર્કેટ વિશે આગાહી કરવામાં કોઈ સફળ થતું નથી.’ – બેન્જામિન ગ્રેહામવ્યાજદરનું જોખમ સમજાવવાનું થોડું અઘં છે, પણ ચાલો, પ્રયત્ન કં છું.…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી સાથે ‘ગુનેગાર’ જેવો વ્યવહાર: દૂતાવાસે લીધી ગંભીર નોંધ
નેવાર્ક: ગત ફેબ્રુઆરી મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ મોટી સંખ્યામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ (Deport) કરવામાં આવી રહ્યા છે. થોડા મહિના પહેલા ભારત મોકલવામાં આવેલા ઇમિગ્રન્ટ્સ સાથે યુએસ વહીવટીતંત્રએ દુર્વ્યવહાર કર્યો હોવાના અહેવાલ હતાં. એવામાં તાજેતરમાં ન્યૂ…









