- નેશનલ

પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ રાજસ્થાનમાંથી સરકારી કર્મચારી પકડાયો, ગતિવિધિઓ શંકાસ્પદ
જયપુર: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાનના જાસુસી નેટવર્કને તોડી પાડવા માટે વધુ સક્રિયતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાકિસ્તાન હાઈ કમિશનના ભૂતપૂર્વ કર્મચારી દાનિશ અને યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની જાસૂસી મામલે ધપકડ કરવામાં આવી છે, આ…
- લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : જો સંપૂર્ણ ન બની શકો તો સુવ્યવસ્થિત બનો…
શ્વેતા જોષી-અંતાણી સોળ વર્ષની ઉંમરની રેવાનો રૂમ કબાડખાનાને પણ સારો કહેવડાવે એવો તદ્દન અસ્તવ્યસ્ત હતો. જ્યાં-ત્યાં પડેલા કાગળના ડુચ્ચાં, અધખુલ્લાં પુસ્તકો, અડધાં ખવાયેલાં ચિપ્સના પેકેટસ, મેલા કપડાંનો ઢગ અને ચારેકોર જાતભાતની ચીજ-વસ્તુઓનો ખડકલો.રેવાનો પલંગ, બિછાના, સ્ટડી ટેબલ પર ઉભરાય રહેલી…
- મહીસાગર

કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો! અમદાવાદ અને મહીસાગરમાં એક એક મકાન ધરાશાહી, બેના મોત
મહીસાગરઃ ગુજરાતમાં ગત રાત્રિએ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદ સાથે સાથે ભારે પવન હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મહીસાગર જિલ્લામાં વરસાદના કારણે એક વૃદ્ધનું મોત થયું છે. ઘટના એવી છે…
- નેશનલ

1લી જૂનથી તમારા ખિસ્સા થશે ખાલી! એલપીજી ગેસ, ક્રેડિટ કાર્ડ અને વ્યાજ દરોમાં થવાનો છે ફેરફાર
આ વખતે ક્રેડિટ કાર્ડ ચાર્જ, એટીએમ ઉપાડ ફી, એલપીજી ગેસના ભાવ, એફડી વ્યાજ દર અને ઇપીએફઓ સેવામાં ફેરફાર થશે. જો તમારી પાસે પણ PF ખાતું છે તો આ સમાચાર તમારા માટે છે. આ વખતે 1લી જૂનથી EPFO 3.0 ની શરૂઆત…
- પુરુષ

મુખ્બિરે ઈસ્લામ : અમન-શાંતિનો ધર્મ ઈસ્લામ
-અનવર વલિયાણી આ લખનારની જાણકારી મુજબ પૃથ્વીની કુલ વસતિ ત્રણ અબજને આંબી ગઈ છે. તેમાં મુસલમાનોની સંખ્યા એક અબજ જેટલી આંકવામાં આવે છે. દુનિયાના પચાસેક જેટલા દેશોમાં ઈસ્લામી હુકુમતો રાજ કરે છે. એશિયા ખંડમાં મુસ્લિમ પ્રજા વધારે છે. આફ્રિકામાં તે…
- પુરુષ

પહેલું સુખ તે જાતે…
નીલા સંઘવી હર્ષાબેન અને હરેશભાઈ 70 વર્ષના સ્વસ્થ. બે દીકરી સુખી પરિવારમાં પરણાવી દીધેલી. હરેશભાઈ તો હજુ પણ વ્યવસાયમાં વ્યસ્ત. સવારે નવ વાગે ટિફિન લઈને નીકળી જાય તે સાંજે સાત વાગે ઘેર પાછા ફરે. હર્ષાબેન પોતાની અને પતિની તબિયતનું બહુ…
- પુરુષ

આ પત્નીઓ મલ્ટીટાસ્કિંગ કઈ રીતે કરી શકે છે?!
કૌશિક મહેતા ડિયર હની, હમણાં આપણા ઘેર કેરીનું જમણ હતું . પંદરેક લોકો જમવાના હતા, પણ તારા ચહેરા પર મેં જરા ય ટેન્શન જોયું નહોતું. સવાર સાડા અગિયાર વાગ્યા ત્યાં સુધીમાં તો બધું તૈયાર થઇ ગયું હતું. બે શાક, એક…
- IPL 2025

આજે પંજાબ-બેંગલૂરુ વચ્ચેની મૅચ ન રમાય તો શું?
મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): અહીં આઈપીએલની 18મી સીઝનમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB) વચ્ચે પ્લે-ઑફની પ્રથમ મૅચ (QUALIFIER-1) રમાવાની છે, પરંતુ જો વરસાદ (RAIN) કે અન્ય કોઈ કારણસર આ મૅચ અનિર્ણીત રાખવી પડે તો…









