- અમદાવાદ

કેબલ ચોરી થયા બાદ જાગ્યું તંત્ર! મેટ્રોના ઓછી હાઈટવાળા વાયડક્ટ પર લાગશે સીસીટીવી
અમદાવાદ: અમદાવાદ મેટ્રો (Ahmedabad Metro)માં થોડા દિવસ પહેલા થોડા દિવસ પહેલા ચોરીની ઘટના બની હતી. મોડી રાત્રે ચોરો મેટ્રો સ્ટેશન નજીકથી આશરે 500 મીટર જેટલો કેબલ ચોરી (Copper cable theft) ગયાં હતા. જેના કારણે મેટ્રોનું સંચાલન 7 કલાક સુધી ખોરવાયું…
- નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં તૈનાત CRPF જવાન ગુમ: ઘરે લગ્નની તૈયારીઓ, પરિવાર ચિંતિત
ઉધમપુર: સરહદ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે, એવામાં જમ્મુ અને કાશ્મીરના જખૈનીમાં તૈનાત એક CRPF જવાન ગુમ થઇ ગયો હોવાના (CRPF jawan missing) અહેવાલ છે. અહેવાલ મુજબ 137મી બટાલિયનમાં તૈનાત સૈનિક અભિષેક શર્મા છેલ્લા ત્રણ દિવસથી ગુમ…
- લાડકી

બ્યુટી પ્લસ -ઓલ ટાઈમ ફેવરિટ અંબોડો
પ્રતિમા અરોરાઅંબોડાનો મતલબ એ નથી કે કોઈપણ રીતે અંબોડો લઈ લીધો અને તમે સુંદર જ લાગો. વ્યવસ્થિત વાળેલો અંબોડો એક મહિલાને સેકસી લુક પણ આપી શકે છે. ટોપ મોડલ્સ, ફેશન આઈક્ધસ અને સેલિબ્રિટી પણ અંબોડો વાળે છે. માત્ર અંબોડો વાળવાથી…
- લાડકી

ફેશન: આર યુ રેડી ફોર મોન્સૂન?
-ખુશ્બુ મુણાલી ઠક્કર સામાન્ય રીતે વર્ષાઋતુ જૂન મહિનામાં આવે છે, તેથી વરસાદ પહેલાં બધી તૈયારી થઈ જાય છે. ચોમાસું જલદી આવી જતાં વરસાદમાં કઈ ટાઈપના કપડા પહેરવા તે મોટો પ્રશ્ન છે, કે જે શરીરને ચોંટી ન જાય અને ક્ધફર્ટ સાથે…
- આમચી મુંબઈ

આજથી રસ્તા તથા ફૂટપાથ પરનો કાટમાળ, પેવર બ્લોક હટાવવાની સુધરાઈની ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજથી ૧૮ દિવસ સુધી રસ્તા તથા ફૂટપાથ પર રહેલા કર્બસ્ટોન, પેવરબ્લોક અને તથા કાટમાળ સહિત અન્ય કચરાને હટાવવાની ઝુંબેશ મુંબઈ મહાનગર પાલિકા વોર્ડ સ્તરે હાથ ધરવાની છે.મુંબઈમાં સોમવારે ચોમાસાના પહેલા જ મુશળધાર વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ…
- આમચી મુંબઈ

મનોરીમાં દરિયાના ખારા પાણીને મીઠા બનાવવા ત્રીજી વખત ટેન્ડર બહાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરમાં મનોરી ગામમાં ૧૨ હેકટરના પ્લોટ પર ડિસેલિનેશન પ્લાન્ટ (ખારા પાણીને મીઠું કરવાનો) માટે અગાઉ બહાર પાડેલા ટેન્ડર માટે કોઈ કૉન્ટ્રેક્ટર આગળ નહીં આવતા આ પ્રોેજેક્ટ માટે ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવાની નામોશી પાલિકાને માથે આવી…
- નેશનલ

હજ સમિતિ UPSC કોચિંગ શરૂ કરશે; મુસ્લિમો ઉપરાંત અન્ય સમુદાયના ઉમેદવારોને પણ પ્રવેશ મળશે
મુંબઈ: છેલ્લા ઘણા સમયથી કેટલાક સમાજોએ યુવાનોને સ્પર્ધાત્મ પરીક્ષાઓની તાલીમ આપવાની શરુ કરી છે, જેનો ઉદ્દેશ્ય મહત્વના વહીવટી પદો પર તે સમાજના યુવાનોને સ્થાન મળી શકે એ માટે તાલીમ આપવાનો હોય છે. એવામાં હજ કમિટી ઓફ ઇન્ડિયા(HCI)એ મહત્વનો નિર્ણય લીધો…
- આમચી મુંબઈ

જૂન મહિનામાં સારો વરસાદના વર્તારાને પગલે પાણીકાપ નહીં મૂકાશે: પાલિકા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે, પણ મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોના કેચમેન્ટ એરિયામાં હજી સુધી નોંધપાત્ર વરસાદ પડયો નથી. હાલમાં સાતેય જળાશયોમાં કુલ ક્ષમતાના ૧૫ ટકા જેટલું પાણી છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના…
- આમચી મુંબઈ

મુંબઈગરાની થયેલી હાલાકી માટે પખવાડિયું વહેલું આવેલો વરસાદ જવાબદાર:સમીક્ષા બેઠકમાં પાલિકા કમિશનરનો સ્પષ્ટ મત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસાનું આગમન પખવાડિયા પહેલા થયું હોવાથી નાળાની સફાઈ, રસ્તા અને અન્ય કામ પર તેની અસર થઈ છે એ વાસ્તવિકતા છે. તેમ છતાં લોકોને સેવા સુવિધાને ધ્યાનમાં રાખીને વહેલામાં વહેલું બધા કામ પૂરા કરીને યંત્રણા સજ્જ રાખો એવો…









