- પુરુષ
મેલ મેટર્સ : વિશ્વ તમાકુ નિષેધ દિવસ તંબાકુના ઘાતક પ્રહાર વચ્ચે ભારતીય પુરુષ ક્યાં છે?
-અંકિત દેસાઈ દર વર્ષે 31 મે ના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ મનાવવામાં આવે છે, જે તમાકુના સેવનથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાગૃતિ લાવવા માટેનો એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. ભારતમાં, તંબાકુનું સેવન એક ગંભીર જાહેર સ્વાસ્થ્ય…
- મનોરંજન
અમિતાભ બચ્ચને અયોધ્યાનગરીમાં ચોથો પ્લોટ ખરીદ્યોઃ મુંબઈ છોડી અહીં રહેવા માગે છે કે પછી…
અયોધ્યા, મુંબઈઃ હિંદી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચેને (Megastar Amitabh Bachchan) ફરી એકવાર અયોધ્યામાં રોકાણ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અમિતાભ બચ્ચને મુંબઈ તો બહોળા પ્રમાણમાં રોકાણ કર્યું છે, તેની સાથે સાથે હવે રામ જન્મભૂમિ અયોધ્યા (Ram Janmabhoomi Ayodhya)માં પણ સારૂ…
- શેર બજાર
ઉછાળા સાથે શેરબજારની શરૂઆત; આ સેક્ટર્સમાં મોટો વધારો
મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજાર (Indian Stock Market) ઉછાળા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) આજે 279 પોઈન્ટના વધારા સાથે 81,591 પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ 479 પોઈન્ટના વધારા સાથે 81,753 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકના…
- નેશનલ
IPL 2025 Qualifier-1: વિરાટ પાસે વોર્નરને પછાડવાની તક; પણ આ બોલર રહેશે મોટો પડકાર
ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ના લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ(RCB)એ ક્વોલિફાયર-1 સ્થાન મેળવ્યું છે. RCBએ લીગ સ્ટેજમાં રમેલા 14 મેચમાંથી 9માં જીત મળેવી હતી, 18 પોઈન્ટ્સ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી હતી. ટીમના શાનદાર…
- અમદાવાદ
કેબલ ચોરી થયા બાદ જાગ્યું તંત્ર! મેટ્રોના ઓછી હાઈટવાળા વાયડક્ટ પર લાગશે સીસીટીવી
અમદાવાદ: અમદાવાદ મેટ્રો (Ahmedabad Metro)માં થોડા દિવસ પહેલા થોડા દિવસ પહેલા ચોરીની ઘટના બની હતી. મોડી રાત્રે ચોરો મેટ્રો સ્ટેશન નજીકથી આશરે 500 મીટર જેટલો કેબલ ચોરી (Copper cable theft) ગયાં હતા. જેના કારણે મેટ્રોનું સંચાલન 7 કલાક સુધી ખોરવાયું…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં તૈનાત CRPF જવાન ગુમ: ઘરે લગ્નની તૈયારીઓ, પરિવાર ચિંતિત
ઉધમપુર: સરહદ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે, એવામાં જમ્મુ અને કાશ્મીરના જખૈનીમાં તૈનાત એક CRPF જવાન ગુમ થઇ ગયો હોવાના (CRPF jawan missing) અહેવાલ છે. અહેવાલ મુજબ 137મી બટાલિયનમાં તૈનાત સૈનિક અભિષેક શર્મા છેલ્લા ત્રણ દિવસથી ગુમ…
- લાડકી
બ્યુટી પ્લસ -ઓલ ટાઈમ ફેવરિટ અંબોડો
પ્રતિમા અરોરાઅંબોડાનો મતલબ એ નથી કે કોઈપણ રીતે અંબોડો લઈ લીધો અને તમે સુંદર જ લાગો. વ્યવસ્થિત વાળેલો અંબોડો એક મહિલાને સેકસી લુક પણ આપી શકે છે. ટોપ મોડલ્સ, ફેશન આઈક્ધસ અને સેલિબ્રિટી પણ અંબોડો વાળે છે. માત્ર અંબોડો વાળવાથી…
- લાડકી
ફેશન: આર યુ રેડી ફોર મોન્સૂન?
-ખુશ્બુ મુણાલી ઠક્કર સામાન્ય રીતે વર્ષાઋતુ જૂન મહિનામાં આવે છે, તેથી વરસાદ પહેલાં બધી તૈયારી થઈ જાય છે. ચોમાસું જલદી આવી જતાં વરસાદમાં કઈ ટાઈપના કપડા પહેરવા તે મોટો પ્રશ્ન છે, કે જે શરીરને ચોંટી ન જાય અને ક્ધફર્ટ સાથે…
- આમચી મુંબઈ
આજથી રસ્તા તથા ફૂટપાથ પરનો કાટમાળ, પેવર બ્લોક હટાવવાની સુધરાઈની ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજથી ૧૮ દિવસ સુધી રસ્તા તથા ફૂટપાથ પર રહેલા કર્બસ્ટોન, પેવરબ્લોક અને તથા કાટમાળ સહિત અન્ય કચરાને હટાવવાની ઝુંબેશ મુંબઈ મહાનગર પાલિકા વોર્ડ સ્તરે હાથ ધરવાની છે.મુંબઈમાં સોમવારે ચોમાસાના પહેલા જ મુશળધાર વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ…
- આમચી મુંબઈ
મનોરીમાં દરિયાના ખારા પાણીને મીઠા બનાવવા ત્રીજી વખત ટેન્ડર બહાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરમાં મનોરી ગામમાં ૧૨ હેકટરના પ્લોટ પર ડિસેલિનેશન પ્લાન્ટ (ખારા પાણીને મીઠું કરવાનો) માટે અગાઉ બહાર પાડેલા ટેન્ડર માટે કોઈ કૉન્ટ્રેક્ટર આગળ નહીં આવતા આ પ્રોેજેક્ટ માટે ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવાની નામોશી પાલિકાને માથે આવી…