- ઇન્ટરનેશનલ
કરાચી એરપોર્ટ પર પાણીના ફાંફા! પાકિસ્તાની અભિનેત્રીએ ખોલી શાહબાઝ સરકારની પોલ.
મુંબઈ: તાજેતરમાં ભારત સાથે થયેલા લશ્કરી સંઘર્ષમાં પાકિસ્તાને પછાડટ મળી હતી. હાલ પાકિસ્તાન મોટા દેવા હેઠળ દબાયેલું છે, છતાં પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે દેશના સંરક્ષણ બજેટમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનના જ કેટલાક નગરિકો સરકારના આ નિર્ણયની ટીકા કરી…
- નેશનલ
સર્જીકલ સ્ટ્રાઈક મુદ્દે શશી થરૂરને ટ્રોલ કર્યા બાદ કોંગ્રેસે કરી સ્પષ્ટતા, જાણો સમગ્ર વિવાદ
નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાનના આતંકી ચહેરાને પર્દાફાશ કરવા માટે ભારતનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિદેશ પ્રવાસે છે. જેના એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના સાંસદ શશી થરૂર અને અન્ય કોંગ્રેસના નેતાઓ વચ્ચે સતત શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.…
- સુરત
અપહરણ અને પોક્સો કેસની આરોપી શિક્ષિકાને કોર્ટે આપ્યાં શરતી જામીન, જાણો શું છે એ શરતો
સુરત: સુરતમાં એક 13 વર્ષના છોકરાને ભગાડીને લઈ જનાર શિક્ષાકાને કોર્ટે જામીન આપી દીધા છે. પોલીસે આમાં અપહરણનો કેસ દાખલ કર્યો હતો, ત્યારે બાદ 13 વર્ષના છોકરા સાથે યૌન સંબંધ રાખ્યો હોવાના કારણે પોક્સો પણ લગાવવામાં આવી હતી. પોલીસે ધરપકડ…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે ગાઝા યુદ્ધ અટકાવ્યું? ઇઝરાયેલ યુદ્ધવિરામ માટે તૈયાર, જાણો હમાસે શું કહ્યું
તેલ અવિવ: ઇઝરાયેલના સતત હુમલાને કારણે હાલ ગાઝામાં સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. યુનાઈટેડ નેશન્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી યુદ્ધગ્રસ્ત લોકો માટે મોકલવામાં આવેલી માનવીય સહાયને પણ ઈઝરાયેલે બે મહિનાથી બોર્ડર પર રોકી રાખી છે, જેને કારણે ગાઝામાં…
- નેશનલ
રાજસ્થાનથી પકડાયેલા કાસિમની પૂછપરછમાં મોટા ખુલાસા, આઈએસઆઈ માટે કરતો હતો જાસૂસી
જયપુર : ઓપરેશન સિંદુર બાદ ભારતમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હાલમાં રાજસ્થાન પોલીસે ભરતપુરમાંથી કાસિમ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા પ્રકાશમાં આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે,…
- ગાંધીનગર
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી! અમદાવાદ અને ગાંધીનગર ધમરોળાશે, રાજ્યભરમાં યલો એલર્ટ જાહેર
ગાંધીનગરઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાનો છે. જેના કારણે આખા રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન…
- ભુજ
કચ્છમાં કોરોનાના નવા સબ વેરિએન્ટની એન્ટ્રી? વધુ ત્રણ લોકો કોરોના સંક્રમિત
ભુજઃ કોરોના વાઇરસના નવા JN.1 ,XFG, NB.1.8.1 તેમજ LF.7 નામના ઓમીક્રોનના સબ વેરિયેન્ટએ વિશ્વભરમાં ચિંતા ફેલાવી છે એ વચ્ચે લાંબા સમયથી કોરોના મુક્ત બનેલા કચ્છમાં વીતેલા બે દિવસ દરમ્યાન કોવીડ-૧૯ના નવા છ પોઝિટિવ કેસ નોંધાયા છે.ભારત અને ચીન સહીત ફ્રાન્સ,…
- નેશનલ
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સરકારનો મોટો નિર્ણય: હવે ત્રણેય સેના માટે ISOના નિયમો લાગુ
નવી દિલ્હી: આ મહિનાની શરૂઆતમાં ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ(PoK)માં આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો. આ દરમિયાન ભારતની ત્રણેય સેનાએ તાકાતનો પરચો આપ્યો હતો. હવે ત્રણેય સેનાઓને એકસાથે લાવવા માટે સરકારે મહત્વના નવા નિયમો…
- મનોરંજન
દિલજીત દોસાંઝે લંડનમાં પીધેલી આ એક કોફીની કિંમતમાં તો આપણું આખો મહિનો નીકળી જાય
લંડનઃ દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) અત્યારે વૈભવી જીવન જીવી રહ્યો છે. તેની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાની મીડિયા અહેવાલો છે. તેની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે, એટલું જ નહીં પરંતુ અમેરિકાના કેલિફોર્નિયામાં વૈભવી મકાન હોવાનું પણ જાણવા મળ્યું છે. પરંતુ…
- નેશનલ
પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ રાજસ્થાનમાંથી સરકારી કર્મચારી પકડાયો, ગતિવિધિઓ શંકાસ્પદ
જયપુર: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાનના જાસુસી નેટવર્કને તોડી પાડવા માટે વધુ સક્રિયતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાકિસ્તાન હાઈ કમિશનના ભૂતપૂર્વ કર્મચારી દાનિશ અને યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની જાસૂસી મામલે ધપકડ કરવામાં આવી છે, આ…